દૂધ સાથે આનું મિશ્રણ તમામ પ્રકારની પ્રજનન સમસ્યાઓ દુર કરી વધારી દેશે તાકાત અને લોહીનું પ્રમાણ… આજીવન નહિ હાડકા અને સાંધાના દુખાવા…

આજના સમયમાં ખરાબ ખાણીપીણી અને ગતિહીન જીવનશૈલીના કારણે સ્વાસ્થ્યને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે આવી સ્થિતિમાં અમે અહીંયા ઘરેલુ ઉપચાર લઈને આવ્યા છીએ જેની મદદથી તમે તમારા શરીરની તાકાત વધારી શકશો અને શરીરને મજબૂત બનાવી શકશો તથા બીમારીઓથી લડવામાં મદદ મળશે. આવા ઉપચારમાં એક દૂધ સાથે ખજૂર ખાવાથી સ્વાસ્થ્યને અસંખ્ય ફાયદા થાય છે.

ખજૂરમાં એ બધા પોષક તત્વો પ્રાપ્ત થાય છે જે શરીરના સારા કામકાજ માટે જરૂરી છે અને ખાદ્ય પદાર્થોની તુલનામાં ખજૂરમાં કોમ્પ્લેક્સ, કાર્બોહાઇડ્રેટ અને ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. આ પ્રોટીન અને એમિનો એસિડનો સારો સ્ત્રોત છે. તેના સિવાય આમાં એ, સી અને ઈ સહિત વિટામીન બી ગ્રુપ ના વિટામિન ઉપલબ્ધ હોય છે.ખજૂર સેલેનિયમ, ફોસ્ફરસ, ક્લોરીન, કેલ્શિયમ, જસત, પોટેશિયમ, તાંબુ, સલ્ફર, કોબાલ્ટ અને આયર્નનો ખજાનો છે. તેવી જ રીતે દૂધ કેલેરી, પ્રોટીન, હેલ્ધી ફેટ, કેલ્શિયમ, વિટામિન ડી, રાઈબોફલેવીન, વિટામીન બી 12 કેલ્શિયમ અને પોટેશિયમ જેવા તત્વોનો ભંડાર છે. ન્યુટ્રિશિયનના જણાવ્યા પ્રમાણે જ્યારે દૂધ અને ખજૂરને એક સાથે સેવન કરવામાં આવે છે તો શરીરમાં તાકાત આવે છે અને અનેક પ્રકારની બીમારીઓ દૂર રહે છે.

દૂધ અને ખજૂરને સાથે સેવન કરવાના ફાયદા:-

1) માસ પેશીઓમાં તાકાત આવે:- શરીર માટે પ્રોટીન જરૂરી છે અને આ બંને વસ્તુઓ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. ખજૂર અને દૂધ બંને મહત્વપૂર્ણ પ્રોટીન સામગ્રી છે, તેથી બંનેને એક સાથે ખાવાથી હાડકાની ઘનતા વધે છે અને માંસપેશીઓ નો વિકાસ થાય છે.2) યૌન સ્વાસ્થ્ય થાય સુધાર:- જીવન માટે માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની જેમ યૌન સ્વાસ્થ્યનું સંતુલન પણ હોવું જરૂરી છે. યૌન ક્ષમતા વધારવા માટે તમે રાત્રે દૂધમાં થોડા ખજૂર પલાળી દો અને પછી સવારમાં તે દૂધ પી લો.

3) ઝડપથી વધારે ઉર્જા નું સ્તર:- ખજૂર સવારમાં ખાવા માટે એક ખૂબ જ સારો  ખાદ્ય પદાર્થ છે કારણ કે તે ગ્લુકોઝ અને ફ્રુકટોજ જેવા આ પોષક તત્વોથી ભરપૂર હોય છે. ખજૂર અને દૂધના સેવનથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આ મિશ્રણ તમને સંપૂર્ણ ઉર્જા અને શક્તિ પ્રદાન કરે  છે.4) એનિમીયા થી બચાવે:- આયર્ન એવી અનેક સામગ્રીઓ માંથી એક છે જે ખજૂરમાં પહેલાથી જ હાજર હોય છે. આપણે સૌ જાણીએ છીએ આયર્ન શરીરમાં લોહીની કમીની આપૂર્તિને તેજ કરવામાં મદદ કરે છે, જે એનીમિયાથી પીડાય તો કોઈ પણ વ્યક્તિ માટે મહત્વપૂર્ણ છે. માત્ર ત્રણ ખજૂર એક ગ્લાસ ગરમ દૂધની સાથે મેળવીને પીવાથી ફાયદો થશે.  

5) પાચનની સરળ રીત:- વૃદ્ધ વ્યક્તિને પાચન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેમને આનાથી વધારે લાભ થશે. ખજૂરનું ફાઇબર લચિલા પાચન અને સ્વસ્થ મળ ત્યાગમાં મદદ કરે છે. જેનાથી પાચન વધુ આરામદાયક થાય છે.6) યાદ શક્તિ મજબૂત બને:- દૂધ અને ખજૂર નું મિશ્રણ તમારી સ્મૃતિમાં સુધારો કરી શકે છે. તેનું કારણ એ છે કે તેમાં વિટામિન b6 હોય છે, જે તમારા પુરા મગજના સ્વાસ્થ્યને સારું બનાવવામાં મદદ કરે છે. પોતાના સિસ્ટમમાં ભોજન વગર આનું સેવન કરવું સૌથી સારું છે.

7) સાંધાનો દુખાવો દૂર થાય:- આપણે સૌ જાણીએ છીએ કે દૂધમાં સ્વસ્થ પ્રમાણમાં કેલ્શિયમ ઉપલબ્ધ હોય છે. જ્યારે આમાં ખજૂર મિક્સ કરી દેવામાં આવે છે તો તેના ફાયદા ડબલ થઈ જાય છે. હાડકાની ઘનતા વધારીને આ આ પીણું સાંધાના દુખાવાને ઘટાડવામાં મદદ કરે છે. તેના સિવાય આ મિશ્રણ વજન વધારવામાં પણ મદદરૂપ થાય છે. જો તમે દુબળા પાતળા હોવ તો આ કોમ્બિનેશન તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment