આ છે ડાયાબિટીસનો 100% રામબાણ ઈલાજ, વજન ઘટાડી બ્લડ શુગર લાવી દેશે વગર દવાએ કંટ્રોલમાં… જાણો સેવનની રીત….

મિત્રો આપણા રસોડાના મસાલા અનેક ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેમાંથી એક જાવંત્રી છે, જેનો ઉપયોગ લગભગ દરેક ભારતીય રસોડામાં કરવામાં આવે છે. જાવંત્રીમાં હાજર પોષક તત્વો અને ગુણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આમ તો જાયફળના વૃક્ષ ની સુકી છાલ ને જાવંત્રી કહેવામાં આવે છે. આ વૃક્ષના બીજ ને જાયફળ કહેવાય છે.

જાવંત્રીને અંગ્રેજીમાં મેસ (Mace) નામથી ઓળખાય છે. તેનો ઉપયોગ કરવાથી તમારા શરીરની રોગપ્રતિકારક ક્ષમતા બુસ્ટ થાય છે અને અનેક ગંભીર બીમારીઓમાં ફાયદો થાય છે. જાવંત્રીમાં હાજર ગુણોના કારણે તેનો ઉપયોગ જૂના જમાનાથી જ ઔષધી રૂપે કરવામાં આવતો રહ્યો છે. અનેક પ્રકારની આયુર્વેદિક દવાઓ બનાવવામાં પણ જાવંત્રી નો ઉપયોગ થાય છે. ડાયાબિટીસની બીમારીમાં પણ જાવંત્રી નું સેવન કરવાથી તમને ઘણો ફાયદો થાય છે તો આવો વિસ્તારપૂર્વક જાણીએ તેના વિશે.👉 ડાયાબિટીસમાં જાવંત્રી ના ફાયદા:- જાવંત્રીમાં અનેક ઔષધીય ગુણો ઉપલબ્ધ હોય છે, જે શરીરમાં બ્લડ સુગર નિયંત્રિત કરીને અને ઇન્સ્યુલિન રજીસ્ટન્સને ઠીક રાખવામાં ફાયદાકારક માનવામાં આવે છે. જાવંત્રીમાં એસ્ટ્રીજન્ટ અને એફરોડિસીયાક ગુણ હોય છે જે શરીરને અનેક પ્રકારના ઇન્ફેક્શનથી બચાવવાનું કામ કરે છે.

જાવંત્રીમાં એન્ટિવાયરલ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટી ડાયાબિટીક ગુણ હોય છે જે શરીરને અનેક ગંભીર બીમારીઓથી બચાવવામાં ઉપયોગી માનવામાં આવે છે. તેના સિવાય જાવંત્રીને હૃદયથી જોડાયેલી સમસ્યાઓમાં ટોનિકની જેમ ઉપયોગ કરવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓને ભૂખ અને પાચનથી જોડાયેલી સમસ્યાઓ ઠીક કરવામાં પણ જાવંત્રી નો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક હોય છે.

ડાયાબિટીસના દર્દીઓમાં સ્થૂળતા એક ગંભીર સમસ્યા હોય છે. સ્થૂળતા અને ડાયાબિટીસ એક ગંભીર પરિસ્થિતિ છે અને તેમાં દર્દીઓનું મૃત્યુ થવાનું જોખમ પણ વધી જાય છે. સ્થૂળતાને ઘટાડવા અને ડાયાબિટીસના દર્દીઓને ચયાપચયને ઠીક કરવા માટે પણ જાવંત્રી નું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે.

👉 ડાયાબિટીસમાં કેવી રીતે કરવું જાવંત્રી નું સેવન:- આમ તો જાવંત્રી નો ઉપયોગ ઘરમાં મસાલાના રૂપમાં કરવામાં આવે છે. આનો ઉપયોગ કરવાથી ભોજનનો સ્વાદ અને સુગંધ બંને વધી જાય છે. ડાયાબિટીસમાં પણ દર્દીઓએ ખાવામાં આને મસાલા રૂપે ઉપયોગ કરી શકે છે. તેના સિવાય જાવંત્રીની ચા બનાવીને પીવાથી પણ તમને ખૂબ જ ફાયદો થાય છે. ડાયાબિટીસમાં જાવંત્રી ની ચા પીવાથી અનેક ફાયદા મળે છે. તેની ચા બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં એક ગ્લાસ પાણી નાખો અને તેમાં જાવંત્રીના ટુકડા નાખી દો આ પાણીને સરસ રીતે ઉકાળવા બાદ ગાળી લો. હવે તમારી ચા તૈયાર છે.જો તમે ઈચ્છો તો આ ચા માં એક ચમચી મધ મેળવી શકો છો. મધનો ઉપયોગ કરવાથી તેના ફાયદા વધારે વધી જાય છે. દરરોજ સવારના સમયમાં જાવંત્રીની ચા પીવાથી તમારું બ્લડ સુગર નિયંત્રિત રહેશે અને શરીરમાં ઇન્સ્યુલિન રજિસ્ટન્સ થી જોડાયેલી સમસ્યાઓ ઓછી થશે. તેના સિવાય જાવંત્રીની ચા પીવાથી તમારું મેતાબોલીઝ્મ પણ ઠીક રહેશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment