વગર ખર્ચે જ મટી જશે સોજા અને સાંધાના દુખાવા. પીવા લાગો આ પાવરફુલ ડ્રીંક, કેન્સર અને પાચનને લગતી બીમારીઓ આજીવન નહિ થાય…

વગર ખર્ચે જ મટી જશે સોજા અને સાંધાના દુખાવા. પીવા લાગો આ પાવરફુલ ડ્રીંક, કેન્સર અને પાચનને લગતી બીમારીઓ આજીવન નહિ થાય…

યુએસ ડિપાર્ટમેંટ ઓફ હેલ્થ એન્ડ એન્થ્રોપોલોજી અનુસાર, બ્રોમેલીન સંધિવાને દૂર કરવા માટે ખુબજ ઉપયોગી છે. બ્રોમેલીનએ પાઈનેપલના રસમાંથી બનાવવામાં આવે છે અને ભારતમાં આ ફળ ખુબ જ સરળતાથી મળી જાય છે. આ હોમમેડ અનાનસનું પીણું સંધિવાની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ છે અને સાથે જ સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે.

એક રિપોર્ટ અનુસાર આપણાં ભારત દેશમાં ગાંઠથી લગભગ 180 મિલિયનથી પણ વધારે લોકો પીડાય છે. જ્યારે વ્યક્તિને ગાંઠ થાય છે, ત્યારે તેનો દુખાવો અસહ્ય હોય છે અને તે શરીરના ઘણા ભાગમાં થઈ શકે છે. કેન્સર અને ડાયાબિટીની જેમ આ બીમારી પણ ખુબ જ ડપથી ફેલાઈ રહી છે. લગભગ આપણાં ભારત દેશમાં 14 ટકા લોકો સાંધાના દુખાવાથી પીડાય છે. ડોક્ટરોનું એવું કહેવું છે, કે સાંધામાં દુખાવો એટલા માટે થાય છે, કારણ કે તેની આજુબાજુ સોજો આવી જાય છે. ઘણીવાર વ્યક્તિને ઘા લાગવાથી અથવા ઘણીવાર માંસપેશિયોમાં ખેચાણ થવાના કારણે સાંધામાં દુખાવો અને થાક લાગે છે.

બ્રોમેલેન શું છે ? : યુએસ ડિપાર્ટમેંટ ઓફ હેલ્થ એન્ડ હુમન સાઇન્સ અનુસાર, બ્રોમેલેન એ એક પ્રકારનું અનાનસમાંથી બનાવવામાં આવતું એંજાઈમ છે અને તે પ્રાકૃતિક પણ છે. બ્રોમેલેન પૂરક સ્વરૂપમાં ઉપલબ્ધ છે. તેને પ્રોટીઓલિક એંજાઈમ માનવામાં આવે છે. બ્રોમેલેન સપ્લીમેંટ વિવિધ આરોગ્યની સ્થિતિઓની સારવાર માટે કામ કરે છે.

આ બ્રોમેલેન પાચનને સુધારે છે અને હૃદયના સ્વાસ્થ્યમાં પણ ઘણો સુધારો કરે છે. ખાસ કરીને સોજાની બીમારી માટે આ ખુબજ ઉપયોગી છે. સામાન્ય રીતે તેને ભોજનની વચ્ચે પણ લઈ શકાય છે. તમને જણાવી દઈએ કે અનાનસના ઔષધિય ગુણોને ચીન, અમેરિકા અને સાઉથ વેસ્ટ એશિયામાં ખુબ જ માનવામાં આવ્યા છે.

આ હોમમેડ ડ્રિંક સોજાથી રાહત આપે છે : જે પણ લોકોને સાંધામાં દુખાવો અથવા સોજો થઈ જતો હોય તેમણે આ અનાનસનું જ્યુસ જરૂર પીવું જોઇ. તેનાથી સાંધાના દુખાવાથી રાહત મળે છે, આ ડ્રિંક બંને પ્રકારની ગાંઠને દૂર કરવામાં મદદ કરે છે.

યુકેના એક રિપોર્ટ અનુસાર, ગાંઠના લક્ષણોને ઓછા કરવા માટે જીવનશૈલીમાં તો બદલાવ લાવવો જરૂરી છે, સાથે જ સારા આહારની તરફ પણ ધ્યાન આપવું પણ ખુબજ જરૂરી છે. એક અધ્યયન અનુસાર અનાનસના જ્યુસથી જલ્દી આરામ મળે છે. આ ફળ વિટામિન-સી થી ભરપૂર હોય છે અને આમાં બ્રોમેલેન પણ હોય છે.

બ્રોમેલેન દુખાવા નિવારક દવાઓ કરતાં પણ અસરકારક છે : અમેરિકાના સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે, બ્રોમેલેન દુખાવાથી રાહત આપે છે, સાથે જ સોજાને ઓછો કરવા માટે પણ લાભકારી છે. આ સાથે જ સર્જરી, પેઢાના દુખાવામાં તેમજ સાઇનસ અને અન્ય બીમારીને દૂર કરવા માટે પણ અનાનસ ઉપયોગી છે. આ કેન્સર, પાચન સંબંધી સમસ્યા, ક્રોનીક ઓસ્ટીયોઅર્થરાઈટીસ તેમજ માસપેશિયોના દુખાવાને દૂર કરવામાં ઉપયોગી છે. જર્નલ અર્થરાઇટીસ રિસર્ચ ઇન થેરાપીમાં 2006ની સમિક્ષામાં જાણવા મળ્યું છે કે, બ્રોમેલેન દુખાવા નિવારક દવાઓ કરતાં વધારે લાભકારી છે.

અનાનસ અથવા અનાનસ ડ્રિંક પીવાના ફાયદા : અનાનસનું જ્યુસ અથવા તાજું અનાનસનું સેવન કરવું લાભકારી છે તેમજ સપ્લીમેંટના રૂપમાં તેનું સેવન કરવું લાભકારી છે. અનાનસમાં પોલીફેનોલ્સ તરીકે ઓળખાતું, કાર્બનિક સંયોજન અસ્થિવાના દુખાવામાં ઘટાડો કરે છે. અનાનસમાં ફાઈબર હોય છે, તેથી અનાનસનું સેવન કરવાથી કોલોરેકટલ કેન્સર થવાનો ભય ઓછો રહે છે.

બ્રોમેલેનના નુકશાન : અનાનસ એ લોકોને નુકશાન કરે છે, જે લોકોને અનાનસથી એલર્જી છે. ગર્ભવતી સ્ત્રીને અથવા સ્તનપાન કરાવતી સ્ત્રીએ અનાનસનું સેવન ન કરવું જોઇ. બ્રોમેલેન અમુક દવાઓ સાથે રીએક્ટ કરી શકે છે, જેમકે એંટીબાયોટિક અને એમોક્લિસીન. જો તમે કોઈપણ દવાનું સેવન કરી રહ્યા છો, તો અનાનસનું સેવન કરતાં પહેલા ડોકટરની સલાહ જરૂરથી લો. જો અનાનસનું સેવન કરવાથી તમને ખંજવાળ આવી રહી છે, તો તરત જ તેનું સેવન કરવાનું બંધ કરી દો.

ગાંઠને મેનેજ કરવા માટે તમારે તમારી જીવનશેલીમાં બદલાવ લાવવો જરૂરી છે. આ માટે તમારે તમારી ભોજનની થાળીમાં લીલી શાકભાજી અને ફળોને શામિલ કરવા જોઇ. સ્ટાર્ચ યુક્ત ખાદ્યપદાર્થ, માંસ, માછલી, ફળ, શાકભાજી, ઈંડા, દૂધ અને ડેરી ઉત્પાદનોનું સેવન મોર્ડરેશનમાં રહીને કરો. વધારે વજન હોવાના કારણે તમને પગ અને ગોઠણમાં દબાણ થવાના કારણે વધુ દુખાવો થઈ શકે છે. તેથી તમારું વજન ન વધે તે બાબતનું પણ ધ્યાન રાખવું જોઇ અને તમારી ડાયટમાં ફળો અને લીલી શાકભાજીને શામિલ કરો. હેલ્દી ડાયટએ સ્વસ્થ રહેવા માટે ખુબ જ જરૂરી છે. આમ તમે અનાનસનું સેવન કરીને સાંધાના દુખાવામાં રાહત મેળવી શકો છો. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!