સાંધાના દુખાવા, હાઈ બિપિ, વજન અને કોલેસ્ટ્રોલથી મળશે 100% છુટકારો… ખાવા લાગો આ તેલ આજીવન દવાઓ ખાવાનો વારો નહિ આવે…

એવોકાડો ના તેલમાં બીટા કેરોટીન હોય છે જે ત્વચા ને ડેમેજ થતા બચાવે છે. એવોકાડો ખાવામાં જેટલો સ્વાદિષ્ટ છે તેટલો જ પોષક તત્વોથી પણ ભરપૂર છે, તેટલું જ તેનું તેલ પણ ફાયદાકારક છે. એવોકાડો ના તેલના સેવનથી  સાંધાના દુખાવાની સમસ્યાને દૂર કરી શકાય છે અને આ બ્લડ પ્રેશરને પણ સંતુલિત કરે છે.

ખાવા માટેના જેટલા પણ તેલ છે તેમાં સૌથી વધારે ફાયદાકારક એવોકાડોનું તેલ છે. એવોકાડોના તેલમાં એન્ટિઓક્સિડેન્ટ હાજર હોય છે જે ફ્રી રેડીકલ્સનું કામ કરે છે. જોકે ભારતમાં એવોકાડ઼ોના તેલ નો ખૂબ જ ઓછો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ પાછલા કેટલાક વર્ષોથી ભારતીય રસોડામાં આનો ઉપયોગ વધ્યો છે. એવોકાડ઼ોમાં આવશ્યક પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે.આમાં અનેક પ્રકારના વિટામીન અને ઓમેગા 3 એસિડ હાજર હોય છે જે એક સાથે કોઈ અન્ય તેલમાં હાજર નથી હોતા. તેથી એક્સપર્ટ સલાહ આપે છે કે ખાવામાં એવોકાડ઼ો તેલનું સેવન કરવું જોઈએ. એચટી ની ખબર પ્રમાણે એક તજજ્ઞ એ જણાવ્યું કે એવોકાડ઼ો માં કૈરોટોનોઈડ્સ, પ્રોટીન અને એ, ડી, ઇ તથા કે વિટામિન હાજર હોય છે જે હાડકાના સાંધાને મજબૂત કરે છે અને તેનાથી થતા દુખાવામાં રાહત પહોંચાડે છે. તેના સિવાય આ બ્લડ પ્રેશરને પણ ઘટાડવામાં મદદરૂપ થાય છે.

એવોકાડો તેલ ના ફાયદા:-

1) બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ ને ઘટાડે:- એવોકાડો ના તેલ માં સૌથી ઓછું સેન્ચ્યુરેટ ફેટ ઉપલબ્ધ હોય છે. આમાં મોનોઅન સેન્ચ્યુરેટ ફેટ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલ કે એલ ડી એલ ને ઘટાડે છે. એવોકાડો ના તેલના સેવનથી કિડનીને જરૂરી ફેટી એસિડની પ્રાપ્તિ થાય છે. તેનાથી હોર્મોનું સંતુલન જળવાઈ રહે છે જેથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે.2) સાંધાના દુખાવામાં રાહત:- એક અધ્યયનમાં જાણવા મળ્યું કે એવોકાડો ના તેલના સેવનથી હાડકાની જોડ મજબૂત થાય છે અને સાંધામાં દુખાવાથી રાહત મળે છે. ઓમેગા 3 ફેટી એસિડ, વિટામીન ઈ હોવાના કારણે આ ઇમ્યુનિટી બુસ્ટર નું કામ કરે છે અને સ્કીનમાં થતા ડેમેજથી બચાવે છે. આનાથી સૌર્યાસીસ, એક્ઝીમા, ખીલ અને સ્કીન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળે છે.

3) વજન ઘટાડવામાં અસરકારક:- એવોકાડો ના તેલમાં મોનોસેન્ચ્યુરેટ ફેટ અને ઓલીક એસિડ ઉપલબ્ધ હોય છે. જે વજન ઘટાડવામાં અત્યંત મદદરૂપ થાય છે. એવોકાડો ના તેલના સેવનથી મેટાબોલિઝ્મ બુસ્ટ થાય છે. હાય મેટાબોલીઝ્મ વેટ લોસ માટે જરૂરી છે.4) ઓક્સિડેટીવ ડેમેજ ઘટાડે:- શરીરમાં જ્યારે ફ્રી રેડીકલ્સ બનવા લાગે છે તો ઓક્સિડેટીવ સ્ટ્રેસ થાય છે. તેનાથી હૃદય રોગો અને ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ અનેક ઘણું વધી જાય છે. એવોકાડોના તેલમાં એન્ટિઓક્સિડેન્ટ હાજર હોય છે જે ફ્રી રેડીકલ્સને ઘટાડવાનું કામ કરે છે.

5) ડેમેજ સ્કિન ને ઠીક કરે:- સૂર્યથી નીકળતા અલ્ટ્રા વાયોલેટ કિરણોથી ત્વચા ખરાબ થવા લાગે છે પરંતુ એવોકાડોના તેલમાં હાજર એન્ટિઓક્સિડન્ટ સનબર્ન થી ડેમેજ સ્કિન ને ઠીક કરવામાં મદદ કરે છે. એવોકાડો માં હાજર વિટામિન ઈ, બીટાકેરોટીન, વિટામીન ડી, પ્રોટીન, લેસીથીન, અને એસેન્સિયલ ફેટી એસિડ ત્વચા ને આરામ પહોંચાડે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment