સવારે ઉઠતાની સાથે જ નાભિ પર લગાવી દો આ એક વસ્તુ, માથાથી લઈને પગ સુધીના બધા જ રોગ થઈ જશે દુર….

મિત્રો તમે ચંદન વિશે ઘણું સાંભળ્યું હશે તેમજ તેના કેટલાક ફાયદા અંગે પણ તમે જાણતા હશો. આ સિવાય ચંદન તમે ઠંડક આપવાની સાથે શરીરને એક શાંતિનો અનુભવ પણ કરાવે છે. જો કે ચંદન ઘણા ફાયદાઓ છે. તે તમારી સ્કીન નિખારની સાથે તમને અનેક રોગોથી પણ બચાવે છે. આયુર્વેદ પ્રમાણે ચંદનનું  તેલ માનસિક અને શારીરિક સમસ્યાઓ દૂર કરવામાં ફાયદાકારક હોય છે. સારા સ્વાસ્થ્ય માટે તમારે તમારી નાભિ પર રોજ ચંદનનો લેપ અથવા તેલ લગાવવું જોઈએ.

નેચરલ ઓઈલ ત્વચા અને શરીર માટે ઘણી રીતે ફાયદાકારક હોય છે. પરંતુ તેના ફાયદાને બહુ ઓછા લોકો સમજી શકે છે. માનવામાં આવે છે કે, ચંદનનું તેલ નાભિ પર લગાવવું ફાયદાકારક હોય છે. નાભિને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ તેમાં ચંદનનું તેલ લાગાવવાથી શું થાય છે ?નાભિ એ એવી જગ્યા છે જ્યાં ગર્ભમાંનું બાળક માં ના હૃદય અને ગર્ભ નળી સાથે જોડાયેલું હોય છે. નાભિ દ્વારા લોહી અને બધા પોષક તત્વોની સપ્લાય થાય છે. બાળકના જન્મ પછી ગર્ભ નાળ કાપવામાં આવે છે. એટલે આ આપણા અસ્તિત્વ સાથે જોડાયેલ હોય છે. તેને માનવ શરીરના જડનું કેન્દ્ર માનવામાં આવે છે.

નેવલ થેરેપી : નાભિને ગરમ તેલ અથવા ઘીથી ભરવું, શરીરને ડિટોક્સિફાઇ, પોષણ અને ઉપાય માટે ઘણી જૂની પ્રથા છે. નાભિમાં ગરમ તેલનો ઉપયોગ કરવાથી ગેસ અને બ્લોટિંગથી જોડાયેલી અસુવિધાને ઓછી કરવામાં મદદ મળી શકે છે. તેનાથી પેટની અગ્નિ અથવા આપણી પાચન અગ્નિને નિયંત્રિત કરવામાં આવે છે અને આંતર સાફ થાય છે. સ્ટડીમાં જોવા મળ્યું છે કે, નાભિ પર તેલ લગાવવું ફાયદાકારક હોય છે. સારું તેલ શરીરને કેટલા પ્રકારના પોષણ પ્રદાન કરે છે અને સ્વાસ્થ્યને સારું રાખે છે. ચંદન તેલ નાભિ થેરેપનું કાર્ય કરે છે.ચંદન પેસ્ટ  અથવા તેલનો ઉપયોગ : ચંદનના તેલનો ઉપયોગ કેટલાક ધાર્મિક સમારોહ અને આધ્યાત્મિક પ્રથાઓમાં કરવામાં આવે છે. બૌદ્ધ માન્યતાઓ પ્રમાણે મેડિટેશન દરમિયાન ચંદનની સુગંધ એકાગ્રતા અને ધ્યાનને વધારવામાં ફાયદાકારક હોય છે.

સ્વાસ્થ્ય માટે ચંદનના ફાયદાઓ : આયુર્વેદ અનુસાર ચંદનનું તેલ માનસિક અને શારીરિક સમસ્યાઓ દૂર કરવામાં ફાયદાકારક હોય છે. આ ડાયેરિયા, એન્ઝાયટી, બ્રોન્કાઇટિસ, તાવ, થાક, બ્લડપ્રેશરની સમસ્યા, અનિદ્રા, કામોત્તેજના ઓછી થવી અને યુરીનરી ટ્રેકટ ઈન્ફેક્શનને દૂર કરવામાં મદદ કરે છે.એરોમાથેરેપી : ત્વચા ચંદનને અવશોષિત કરે છે અને મસ્તિષ્કની ભાવનાઓને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જ્યારે તેલ ત્વચા દ્વારા અને મસ્તિષ્કને નિયંત્રિત કરવા માટે મેસેજ મોકલે છે તો આ સ્થિતિને લિંબિક સિસ્ટમ કહેવામાં આવે છે. આ તણાવને દૂર કરે છે અને મસ્તિષ્કને શાંત અને ઠંડુ રાખે છે. આ ચિંતાને દૂર કરવામાં પણ ફાયદાકારક છે.

ઘરે કેવી રીતે બનાવું ચંદન તેલ : દુકાનથી અથવા ઓનલાઈન ચંદન પાવડર અથવા ચિપ્સ ખરીદી અને તેને ખાણીમાં ખાંડીને પાવડર તૈયાર કરો. પછી કાંચની એક બોટલ લો અને ચંદન પાવડરને ઓલિવ ઓઈલમાં મિક્સ કરી તૈયાર કરો અને તેને એક અઠવાડિયા સુધી રાખવું. એક અઠવાડિયા પછી મિશ્રણને ગાળી લો અને તેલને અલગ કરો અને કાંચની બોટલમાં રાખો. આ તેલને નાભિમાં લગાવવાથી પહેલા ટેસ્ટ કરી લો. આ તેલને સીધું ત્વચા પર લગાવતાં પહેલા એમાં કેરિયર ઓઈલ મિક્સ કરો. સારા સ્વાસ્થ્ય માટે રોજ નાભિ પર ચંદનનું તેલ લગાવવું જોઈએ. આ કેટલીક શારીરિક સમસ્યાને દૂર કરે છે અને મસ્તિષ્કને શાંત કરે છે.

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment