આ પાવડરનું સેવન રોજ કરવાથી શરીરની અનેક સમસ્યાનો આવી જશે અંત | આ રીતે ઉપયોગ કરવાથી થશે વધુ ફાયદો.

આ પાવડરનું સેવન રોજ કરવાથી શરીરની અનેક સમસ્યાનો આવી જશે અંત | આ રીતે ઉપયોગ કરવાથી થશે વધુ ફાયદો.

સુકુ આદુ એટલે કે સૂંઠ સ્વાસ્થ્ય ખુબ જ ફાયદાકારક છે, જેનો ઉપયોગ આયુર્વેદિક દવા તરીકે પહેલેથી કરવામાં આવે છે. સૂંઠના ઉપયોગથી તમે અનેક રોગોથી બચી શકો છો. જે મોટાભાગના ઘરોમાં સહેલાઇ જોવા મળી જાય છે. સૂંઠના ગુણો પણ આદુ સમાન હોય છે. જ્યારે આદુ સુકાઈ જાય છે ત્યારે તેને સૂંઠ કહેવામાં આવે છે. તેના અનેક પ્રકારના નામ છે પરંતુ આપણે ત્યાં તેને સુંઠ જ કહેવામાં આવે છે. જો તમે અનેક પ્રકારના રોગોથી બચવા માંગો છો, તો સૂંઠનું સેવન જરૂર કરવું જોઈએ. તો ચાલો જાણીએ સુંઠ ક્યાં ક્યાં કામ આવે અને તેનાથી હેલ્થને શું ફાયદા થાય. જાણવા માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

સૂંઠના ગુણ : તે કફ ઘટાડવા માટે ખુબ જ સારું કામ કરે છે, તે ખોરાકને પચાવવાનું કામ કરે છે, તે પિત્તનો પ્રકોપ ઘટાડે છે અને દાવો દોષ પણ દૂર કરે છે.

સૂંઠના ફાયદા : સૂંઠ ખોરાકને પચાવવામાં મદદ કરે છે. સૂંઠ ખાવાથી ખોરાક ઝડપથી પચે છે. સૂંઠ આપણી પાચકશક્તિને પણ મજબૂત બનાવે છે. તેમજ જે લોકોને ભૂખ ઓછી લાગવા જેવી સમસ્યા હોય તેમના માટે પણ સુંઠ ખુબ ફાયદાકારક છે. જો તમને ભૂખ ન લાગતી હોય તો પછી સૂંઠ અને સિંધાલુણનું સેવન કરો. તેનાથી તમને ભૂખ લાગવા લાગશે અને ભૂખની ક્ષમતામાં પણ વધારો થાય છે.

ગેસ જેવી સમસ્યા રહેતી હોય તો સૂંઠનું સેવન કરોતો તેમાં પણ રાહત મળશે. જો તમને ગેસ થવાને કારણે પેટમાં દુઃખાવો થતો હોય તો તે સમયે સૂંઠનું સેવન કરો, તે રામબાણની જેમ કામ કરે છે અને દુઃખાવામાં રાહત આપશે.

ઉલ્ટી, ખાટા ઓડકાર, ઉબકા વગેરે જેવી વધારે સમસ્યાઓ હોય તો સૂંઠ ઉપયોગ કરો, આ બધી સમસ્યા દૂર થઈ જશે. જે લોકોને સતત ઉલ્ટી થવાની સમસ્યા હોય, તેમણે સૂંઠના પાવડરને આમળાના પાવડર સાથે હુંફાળા પાણી સાથે મિક્સ કરીને પીશે, તો ઉલ્ટીની સમસ્યામાં રાહત મળશે. તેમજ પાતળા ઝાડા, પેટના ખેંચાણ જેવી સમસ્યામાં સૂંઠનો પાવડર હુંફાળા પાણી સાથે લેવામાં આવે તો આ સમસ્યા દૂર થઈ જશે.

જો કોઈ વ્યક્તિને અતિશય કફ રહેતો હોય તો છે અને શરીરમાંથી બહાર ન આવે છે, આવી સ્થિતિમાં જો વ્યક્તિ સૂંઠનો ઉપયોગ કરો, તેનાથી તમને કફમાં રાહત મળશે. જે લોકોને કફના કારણે માથાનો દુઃખાવો થાય છે, જો તેઓ સૂંઠનું સેવન કરવું જોઈએ, તો તે ખુબ રાહત આપે છે.જે વ્યક્તિને પગમાં દુઃખાવો રહેતો હોય તે લોકો સૂંઠનો ઉપયોગ કરશે તો દુઃખાવાની સમસ્યામાં રાહત થશે. પ્રેગનેન્સી બાદ મહિલાઓ સૂંઠનું સેવન કરો તો તેનાથી સંક્રમણનો ભય ઘટે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!