રાત્રે સુતા પહેલા 1 ચમચી આનું સેવન… ગર્ભવતી મહિલાઓ માટે ખુબજ ઉપયોગી, લોહીની કમી ક્યારેય નહીં થાય

મિત્રો તમે તમારા રસોડામાં રહેલ અનેક વસ્તુઓનો ઉપયોગ પોતાની હેલ્થ માટે કરી શકો છો. આવી જ વસ્તુઓમાં આદુ અને ડુંગળી પણ આવે છે. તેના સેવનથી તમે તમારા સ્વાસ્થ્યને લગતી અનેક બીમારીઓ દુર કરી શકો છો. 

આદુનો ઉપયોગ રસોડામાં ખૂબ વધારે થાય છે. શાકભાજીનો સ્વાદ વધારવાનો હોય કે પછી ચાની ચૂસ્કીનો સ્વાદ, આ બધામાં આદુનો ઉપયોગ થાય છે. તેમ જ ડુંગળીનો ઉપયોગ પણ ઘણા પ્રકારની ડિશિઝ તૈયાર કરવામાં કરવામાં આવે છે. આ બંનેનું મિશ્રણ ખાવાનો સ્વાદ વધારી શકે છે. તેમ જ આ બંને સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી માનવામાં આવે છે. ડુંગળી અને આદુનું જ્યુસ ઘણા પ્રકારની બીમારીને દૂર કરવામાં અસરકારક હોય છે. તે પાચનતંત્રને તંદુરસ્ત કરવાથી લઈને ઇમ્યુનિટી બુસ્ટ કરવા સુધી અસરકારક હોય છે. આજે અમે આ લેખમાં આદું અને ડુંગળીના જ્યુસના ફાયદાઓ વિશે જાણીશું. આવો જાણીએ આદું અને ડુંગળીનો રસ પીવાના ફાયદા- 

ડુંગળી અને આદુનો રસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક થઈ શકે છે. પરંતુ ધ્યાન રહે કે આદું અને ડુંગળીના રસનું સેવન કરતાં પહેલા એક વખત ડોક્ટર કે એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી જોઈએ. 

આંખો:

જો તમને આંખને લગતી કોઈ પરેશાની છે તો તમે તેના ઈલાજ રૂપે ડુંગળી અને આદુનો રસનો ઉપયોગ કરી શકો છો. આંખો માટે આદું અને ડુંગળીનો રસ લાભદાયી બની રહે છે. તેના સેવનથી આંખોનું તેજ સારું થઈ શકે છે. વાસ્તવમાં ડુંગળીનો રસ તમારા શરીરમાં ગ્લુટાથીઓનનું નિર્માણ કરે છે. ગ્લુટાથીઓન એક પ્રકારનું પ્રોટીન છે, જે આંખ માટે લાભદાયી થઈ શકે છે. તે સિવાય ડુંગળી અને આદુના રસમાં એંટીઓક્સિડેંટ ભરપૂર રૂપથી હોય છે, જે આંખ માટે લાભદાયી છે. એટલું જ નહીં ડુંગળીના રસમાં વિટામિન ઇ પણ રહેલું હોય છે, જે પણ આંખો માટે લાભદાયી છે. 

ગર્ભવતી મહિલાઓ માટે:

ગર્ભાવસ્થા દરમિયાન પણ આદુ અને ડુંગળી નો રસ ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. ડુંગળીમાં વિટામિન સી જોવા મળે છે, જે ગર્ભવતી મહિલાઓમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તેમ જ આદુની વાત કરવામાં આવે તો આદુનો રસ સંક્રમણથી બચાવે છે. સાથે જ તે રોગપ્રતિકારક ક્ષમતાને બુસ્ટ કરે છે. એવામાં આ બંનેનું મિશ્રણ ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક બની રહે છે. એટલું જ નહીં ડુંગળીમાં ફાઈબર હોય છે જે પેટ સાફ રાખવામા પણ મદદ કરે છે. 

પુરુષો માટે લાભદાયી 

ડુંગળી અને આદુમાં એંટીઓક્સિડેંટ અને એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે. આ એંટીઓક્સિડેંટ પુરુષોમાં સ્પર્મ કાઉન્ટને વધારવામાં અસરકારક બની શકે છે. જો તમને પ્રજનન ક્ષમતાથી જોડાયેલી પરેશાની હોય તો નિયમિત રૂપથી આદું અને ડુંગળીનો રસ પીવો જોઈએ. 

લોહીની ઉણપ;

 જો તમારા શરીરમાં લોહીની ઉણપ દેખાતી હોય તો તમે તેના માટે આદુ અને ડુંગળીનું સેવન કરી શકો છો. ડુંગળી અને આદુનો રસ પીવાથી શરીરમાં લોહીની ઉણપ પણ દૂર કરી શકાય છે. તે સિવાય આદું શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને પણ દૂર કરે છે. કાચી ડુંગળીનો રસ એનીમિયાની તકલીફને દૂર કરવામાં અસરકારક છે. જો તમારા શરીરમાં લોહીની ઉણપ હોય તો, આદું અને ડુંગળીનો રસ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જોકે ધ્યાન રહે કે ડોક્ટરની સલાહ પછી જ આદું અને ડુંગળીના રસનું સેવન કરવું જોઈએ. 

અંદરૂની તાકાત:

ડુંગળી અને આદુનો રસ અંદરૂની તાકાત વધારવા માટે પણ લાભદાયી બની શકે છે. વાસ્તવમાં ડુંગળીનો રસ પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હાર્મોનનું સ્તર વધારે છે. તેનાથી પુરુષોની પ્રજનન ક્ષમતા સારી બની શકે છે. સાથે જ શરીરમાં હાર્મોન સંતુલિત રહી શકે છે. જો તમે તમારું લગ્ન જીવન આનંદ મય અને અંદરૂની તાકાત વધારવા માંગતા હોય તો, રાત્રે સૂતા પહેલા 1 ચમચી આદું અને ડુંગળીનો રસ પીવો જોઈએ. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે ધ્યાન રહે કે આદું અને ડુંગળીના રસનું સેવન કરતાં પહેલા એક વખત ડોક્ટર કે એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી જોઈએ. )

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment