રોજ એક ગ્લાસ આ વસ્તુનું સેવન તમારા દરેક દુઃખાવાને કરી દેશે ગાયબ ! સાથે સાથે વજન પણ ઘટશે….

રોજ એક ગ્લાસ આ વસ્તુનું સેવન તમારા દરેક દુઃખાવાને કરી દેશે ગાયબ ! સાથે સાથે વજન પણ ઘટશે….

મિત્રો આજકલ મોટાભાગના લોકોની મોટી ફરિયાદ એ હોય છે કે, દિવસે દિવસે વજન વધતો જાય છે, શરીરના અનેક ભાગોમાં દુઃખાવો થતો રહે છે. પણ આજની જીવનશૈલીને જોતા આજે દરેક લોકોની આ જ ફરિયાદ છે. પણ તેમાંથી છુટકારો કરી રીતે મેળવવો તેનો કોઈ ઉપાય નથી મળતો. પણ આજે અમે તમને ખુબ જ સહેલો અને સરળ ઉપાય જણાવીશું, જેના દ્વારા તમને દુઃખાવામાં પણ રાહત થશે અને વજન પણ ઓછો થશે.

આજની ખુબ હાર્ડ એન્ડ ફાસ્ટ જિંદગીમાં માણસ પોતાની તબિયતનું ધ્યાન રાખવાનું જ ભૂલી જાય છે. જેને કારણે આપણે અનેક બીમારીનો સામનો કરવો પડે છે. અનેક પ્રકારના દુઃખાવા શરીરમાં થતા હોય છે. આમ તબિયતનું બરાબર ધ્યાન ન રાખવાથી દિવસે દિવસે શરીરનું વજન પણ વધે છે અને પછી વજન ઓછું કરવા માટે લોકો અનેક પ્રકારની દવાઓનું સેવન કરે છે. પણ આ દવાઓનું વધુ પડતું સેવન શરીરને નુકસાન કરે છે.

આજે અમે તમને એક સરળ ઉપાય વિશે વાત કરીશું. જેમાં તમારે આદુ અને હળદળનો ઉપયોગ કરવાનો છે. જેનાથી તમારું વજન પણ ઓછું થશે અને શરીરના દુઃખાવો પણ ઓછા થશે. આ માટે તમારે આદુ અને હળદળનું પાણી પીવું જોઈએ. તેનાથી અનેક બીમારીમાંથી છુટકારો મળશે અને તાજગીનો અનુભવ થશે.

તેના માટે જોઈતી સામગ્રી : આદુનો એક મોટો કટકો, હળદળ – 1 ચમચી, તજ – એક ટુકડો,  મધ – 1 ચમચી, પાણી – 1 ગ્લાસ.

બનાવવાની રીત : સૌથી પહેલા આદુનો એક મોટો ટુકડો લો, હળદળ અને તજનો એક ટુકડો લઈ તેને મીક્ષ્યરમાં ક્રશ કરો. ત્યાર પછી એક તપેલી લઈ તેમાં પાણી નાખીને તેને ગરમ કરવા મૂકી દો. પાણી થોડું ગરમ થાય એટલે તેમાં આ મિશ્રણ ઉમેરો. તેને 5 થી 7 મિનીટ ઉકળવા દો. આમ રીતે આદુ હળદળનું પાણી તૈયાર થઈ જશે. જ્યારે આ પાણીમાં અનેક તત્વો રહેલા છે. જે અનેક બીમારીઓને દુર કરે છે. આ સિવાય તમે જો તેનું દરરોજ સેવન કરો છો તો તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

અસ્વીકરણ : તમને જણાવી દઈએ કે, આ પ્રકારના બીજનું સેવન કરતા પહેલા કોઈ પણ સ્કિન સ્પેશીયાલીસ્ટની સલાહ લઈ શકો છો. કોઈ પણ આડઅસર જેવું જણાય તો તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. આપવામાં આવેલ જાણકારી કોઈ પણ વિશેષજ્ઞ અથવા ડોક્ટરની સલાહ લઈને જ કરવી જોઈએ.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!