આટલી વસ્તુ કરો પછી ક્યારેય આંખોમાં નંબર નહિ આવે… વધી જશે આંખોની રોશની

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

આંખોની રોશની વધારો માત્ર થોડા જ દિવસમાં….

આજે અમે તમને જણાવશું કે આંખોની રોશની કેમ વધારવી. ટેકનોલોજીના જમાનામાં મોબાઈલ કોમ્પ્યુટર વગેરેનો ટ્રેન્ડ ખુબ જ વધ્યો છે. જરૂર કરતા વધારે આ બધા ઉપકરણોનો ઉપયોગ કરવાથી આંખની રોશની ઘટવી તે એક સામાન્ય વસ્તુ છે. પહેલા માત્ર મોટી ઉમરના લોકોને જ આંખો સંબંધી પ્રોબ્લમ થતો હતો. પરંતુ આજકાલ નાના બાળકોને પણ આ સમસ્યા થવા લાગી છે.

img source

કોમ્પ્યુટર પર કામ કરવાથી,  ટીવી જોવાથી, લગાતાર આંખોને એક જ જગ્યા પર ટકાવી રાખવાથી આંખ નબળી પાડવા લાગે છે. આંખોની રોશની વધારવા માટે અત્યારે લોકો દવાઓનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણી વાર દવાઓથી પણ કોઈ ફેરફાર જોવા નથી મળતો. તેના માટે આજે અમે એવો ઉપાય લઈને આવ્યા છીએ જેના દ્વારા ઘરે બેઠા જ તમે તમારી આંખોની રોશની વધારી શકો છો. અને તે પણ ખર્ચા વગર. તો ચાલો આપણે જાણીએ કે કંઈ એવી વસ્તુ છે જે તુરંત આંખની રોશનીને વધારી દે છે.

img source

ગાજરનું જ્યુસ. ગાજરનું જ્યુસ આંખો માટે ખુબ જ ફાયદાકારક છે. ગાજરના જ્યુસને તમારા રોજીંદા આહારમાં લેવામાં આવે તો તમારી આંખોની રોશની વધારી શકાય છે. તો ચાલો જાણીએ કે ક્યાં કારણથી ગાજર આપણી આંખો માટે વરદાન રૂપ છે.

મિત્રો ગાજરમાં વિટામીન A ની માત્રા ખુબ વધારે હોય છે. જે આંખોની રોશની વધારવા માટે ખુબ જ ફયાદાકારકા છે. રોજ નાસ્તા પછી તમે ગાજરનું જ્યુસ પીવાનું શરૂ કરી દો છો તો તમારી આંખોની રોશની ક્યારેય પણ કમજોર નહિ થાય. જે લોકોની આંખોની રોશની પહેલેથી ઓછી છે તેણે રોજ ગાજરનું જ્યુસ પીવું જોઈએ.

img source

ગાજરનો રસ બીટાકેરોટીનનું એક ખુબ સારો સ્ત્રોત છે. તેનાથી રેટીના અને આંખના અન્ય ભાગોને આસાનીથી કામ કરવા માટે મદદ મળે છે. મિત્રો આંખોને સ્વસ્થ રાખવા માટે ઘણા બધા વિટામીન અને ખનીજ પદાર્થોની આવશ્યકતા હોય છે. ગાજરમાં તે બધા પોષકતત્વ  અને ફાયબર મળે છે. જે આંખો માટે ખુબ જ જરૂરી હોય છે.

આંખોની સમસ્યાઓને દુર કરવા માટે ગાજરના જ્યુસનું પ્રતિદિન સેવન કરવું જોઈએ. ત્યાર પછી છે અરણી. અરણી એક છોડ છે. આ છોડના પાંદને જો ખિસ્સમાં રાખવામાં આવે તો માત્ર 15 જ દિવસમાં તમારી આંખોના નંબર ઓછા થઇ જાય છે.

img source

ત્યાર પછી છે ગૌમૂત્ર. આમ તો ગૌમૂત્ર ઘણા બધા રોગોના ઈલાજ માટે ઉપયોગમાં લેવાય છે પરંતુ તેને આંખમાં ટીપા તરીકે નાખવામાં આવે તો આંખના નંબર ઉતરી જાય છે. પરંતુ આ પ્રયોગ જો 6 મહિના સુધી રોજ કરવામાં આવે તો નંબર બિલકુલ નથી રહેતા.

ત્યાર પછી આવે છે મધ. મધ પણ આંખો માટે ખુબ જ ગુણકારી છે. મધનો ઉપયોગ પણ જો આંખમાં ટીપા તરીકે નાખવામાં આવે તો તેનાથી પણ આંખોની રોશનીઓ વધે છે અને આંખને લાગેલા થાકને માત્ર બે જ મિનીટમાં ઉતરી જાય છે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment