આ 6 દેશી વસ્તુ શરીરનો નાશ કરી નાખે એવી ડાયાબિટીસ અને કબજિયાત જેવી 20 ગંભીર બીમારીનો ખરી દેશે ખાત્મો…

આપણા શરીરમાં અનેક બીમારીઓ ભરી પડી છે. પણ તે અંદર રહે ત્યાં સુધી સારું છે. પણ જયારે શરીર પર તેની અસર દેખાવા લાગે છે. ત્યારે તે શરીરનો નાશ કરી દે છે. આથી સમયસર તમારે જાગૃત થવાની જરૂર છે. આવી બીમારીઓમાં ડાયાબીટીસ, બીપી, હાર્ટ એટેક વગેરે છે. જેને તમે કેટલીક દેશી વસ્તુઓનું સેવન કરીને દુર કરી શકો છો. તેના સેવનથી અનેક બીમારીઓ સામે રક્ષણ મળી રહે છે. તેમજ શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. 

શરીરના સારા કામકાજ અને સ્વસ્થ રહેવા માટે પ્રોટીન, વિટામીન્સ, કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, ઝીંક, કોપર, સેલેનિયમ, ફૉસ્ફરસ અને પોટેશિયમ જેવા બધા જ જરૂરી પોષકતત્વોની જરૂરિયાત હોય છે. આ પોષકતત્વોની ઉણપથી તમારા શરીરનું એક-એક અંગ નબળું અને બીમાર થઈ શકે છે. સારી વાત એ છે કે, આ બધા જ પોષકતત્વોથી ભરાયેલ ફળ-શાકભાજીનું ઠંડીમાં ખૂબ જ ઉત્પાદન થાય છે.ધ્યાન રહે કે, શિયાળાની ઋતુમાં ઇમ્યુન સિસ્ટમ નબળી પાડવાની અને સરળતાથી સંક્રમણની ઝપેટમાં આવવાનું જોખમ પણ વધી જાય છે. એવામાં ખૂબ જરૂરી છે કે, તમારા ભોજનમાં એ બધી જ વસ્તુઓ સમાવિષ્ટ હોય જે, તમારા શરીરને અંદર અને બહારથી મજબૂત બનાવીને બીમારીઓથી દૂર રાખી શકે. આયુર્વેદ ડોક્ટર ના જણાવ્યા અનુસાર ઠંડીમાં મળતી અમુક એવી વસ્તુઓ વિશે જણાવ્યુ જે તમને ડાયાબિટીસ, કેન્સર, સ્થૂળતા, કિડની રોગ, ત્વચા રોગ, ઓસ્ટીયોપોરોસિસ અને પાચનથી જોડાયેલા વિકારોથી બચાવવામાં મદદ કરે છે. 

1) લીલી કોથમરી:- આમતો, લીલી કોથમરી આખું વર્ષ મળે છે પરંતુ ઠંડીની ઋતુમાં તેનું ખૂબ જ ઉત્પાદન થાય છે. કોથમરી ભોજનન સ્વાદ અને દેખાવ બંનેને વધારવાનું કામ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે, કોથમરી ફાઈબરનો પણ એક સારો વિકલ્પ છે. સાથે જ તે આંખ, હ્રદય, ત્વચા અને લીવરના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે ભૂખ વધારવા અને પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે. તમારા લીવર માટે ડિટોક્સના રૂપમાં કાર્ય કરે છે. કોથમીર તમને અનેક પોષક તત્વો આપે છે.2) લીલું લસણ અને ડુંગળી:- લસણ અને ડુંગળી આમતો બધામાં ઉપયોગમાં લેવામાં આવતા કાચા મસાલા છે પરંતુ તેના પોષકતત્વો અને સ્વાદ એ સમયે વધારે હોય છે જ્યારે તેના પર લીલા પાંદડા આવી રહ્યા હોય છે. આ બંને વસ્તુઓ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે, શરીરમાં સોજો મટાડે છે, શરદી, ઉધરસ અને ફ્લૂથી પણ બચાવે છે. 

3) લીલા વટાણા:- વટાણા પ્રોટીનનો એક સારો સ્ત્રોત છે. તેમાં વિટામિન કે અને સી, આયરન અને મેંગેનીઝ જેવા મિનરલ્સ પણ સારી માત્રામાં જોવા મળે છે. એટલું જ નહીં, વટાણાના નાના-નાના દાણા એંટીઓક્સિડેંટથી ભરપૂર હોય છે. જે તમારી ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવાનું કામ કરે છે.4) ટામેટાં:- વિટામિન સીથી ભરપૂર ટામેટાં માત્ર ભોજનનો સ્વાદ જ નહીં પરંતુ ત્વચાની સમસ્યા દૂર કરવા, ઇમ્યુનિટી વધારવા માટે અને ઉર્જા વધારવા માટે પણ કામ કરે છે. ટામેટાં ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલના રોગીઓ માટે સારો ઓપ્શન છે. આંખોનું તેજ વધારવા અને પાચનને તંદુરસ્ત રાખવા માટે ટામેટાં ખાવા જોઈએ. ટમેટાનું સેવન કરવાથી શરીરને અનેક પોષક તત્વો મળે છે. 

5) બોરનું ફળ:- બોર એક એવું ફળ છે, જે કબજિયાત તોડવાનું કામ કરે છે. તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકે છે, ચિંતાથી રાહત અપાવે છે અને સારી ઊંઘ લાવવામાં પણ મદદ કરે છે. આ લીલા ફળમાં મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝ અને પોટેશિયમ જેવા જરૂરી પોષકતત્વો જોવા મળે છે. જે, ઓસ્ટીઓપોરોસિસ અને હાડકાંના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. બોરનું સેવન પણ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment