આ રીતે રોજની ફક્ત 5 મિનિટ કાનની માલિશ… ભગાડી દેશે માથાથી લઈ પગ સુધીની બીમારીઓ

સ્ટ્રેસ ને કારણે નીંદર ન આવવી, માથામાં દુખાવો થવો, અથવા તો થાન નો અનુભવ થવો જેવી સમસ્યાઓ શરૂઆતમાં થવા લાગે છે. પણ તમે ઈચ્છો તો સારી માલીશ દ્વારા આ સમસ્યા થી સરળતાથી બહાર નીકળી શકો છો. આ માટે માત્ર તમારે પોતાના કાનની માલીશ કરવાની રહેશે. જી હા, કાનની માલીશ થી તમે માત્ર સ્ટ્રેસ થી છુટકારો મેળવી શકો છો પરંતુ તેનાથી ઘણી બીજી બીમારીઓ અને શારીરિક સમસ્યાઓ થી પણ દુર રહી શકો છો. 

માથાનો દુખાવો અને માઈગ્રેન ની સમસ્યા :

માથાનો દુખાવો અને માઈગ્રેન ની સમસ્યા આજકાલ મોટાભાગના લોકોને થઈ રહી છે, જે હવે એક સમાન્ય સમસ્યા થઈ ગઈ છે. પણ ઘણી વખત આ દુખાવો ખુબ અસહ્ય બની જાય છે. આથી ખુબ જ જરૂરી છે કે શરૂઆતમાં જ તેનો ઈલાજ કરવામાં આવે. જયારે ઘણા લોકો તેનાથી રાહત મેળવવા માટે પેનકીલર દવાઓનો સહારો લે છે. પણ આ ઉપાય યોગ્ય નથી. તમે ઈચ્છો તો તેનાથી રાહત મેળવવા માટે કાનની માલીશ કરી શકો છો. કાનની માલીશ કરવા માટે તમે પેપરમીટ ચા નો પણ ઉપયોગ કરી શકો છો. 

વજન ઘટાડવામાં : 

કાનની માલીશ કરવાથી ઘણા ફાયદા થાય છે. આ વજન ઓછુ કરવામાં પણ મદદ કરી શકે છે. હેલ્દી ડાયેટ અને કસરત ની સાથે સાથે જો તમે કાનની માલીશ કરો છો તો તમને ઘણી રાહત મળી શકે છે. આ માટે કાનના અલગ અલગ પોઇન્ટે દબાવવું પડે છે. ઝડપથી વજન ઘટાડવા માટે તમે આ ટ્રીક ને  અપનાવી શકો છો. 

સ્ટ્રેસ અને ચિંતા :

જો કે આજના સમયની લાઈફ સ્ટાઈલ જ એવી થઈ ગઈ છે કે જેમાં દરેક લોકો આજે ચિંતા અને સ્ટ્રેસ થી ઘરાયેલા છે. અને તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે. જેને કારણે ચિંતા વધી જાય છે આથી જો તમે સ્ટ્રેસ માં છો તો તરત કાનની માલીશ કરવા લાગો. જયારે પણ તમે ચિંતા અથવા સ્ટ્રેસ માં છો તો સર્ક્યુલેશન માં પોતાના કાન ના ગેટ પોઈન્ટ અથવા ઉપરના ભાગે મસાજ કરો. ગેટ પોઈન્ટ કાનના ઉપરી સેલ જ્યાં ટ્રાયંગલ ની જેવું બનેલુ હોય છે. અહી માલીશ કરવાથી તમે ટેન્શન અથવા ચિંતા જેવી સમસ્યાઓ થી રાહત મેળવી શકો છો. 

અનિદ્રાથી લડવામાં :

તમને નીંદર નથી આવતી, અથવા મોદી નીંદર આવે છે, તો આ માટે પણ કાનની માલીશ કરી શકાય છે. આમ કરવાથી તમે રીલેક્સ મહેસુસ કરશો. અને તમને જલ્દી નીંદર આવશે. જયારે કાનની માલીશ કરવાથી શરીર પણ હળવું પડી જાય છે. એવામાં તમે સૂતા પહેલા કાનની માલીશ કરી શકો છો. આ સિવાય જો તમારી નીંદર કટકે કટકે થતી હોય તો તે પણ દુર થાય છે અને તમે એકધારી નીંદર લઇ શકો છો. 

માંસપેશીઓ નું દર્દ :

આજે સાંધાના દખાવા ઘણા લોકોને થાય છે. તેમજ જયારે સ્નાયુઓનો દુખાવો થાય છે ત્યારે જે પીડા થાય છે તેને સહન કર્વીમ ખુબ જ મુશ્કેલ હોય છે. કાનની લોન્બ ને માલીશ કરો અથવા તેને ખેચો, આ તંત્રિકા ને ઉત્તેજિત કરે છે, જે એન્ડોર્ફીન ને રિલીજ કરે છે. એન્ડોર્ફીન એક સારું હોર્મોન હોય છે. જે તમને દર્દ થી રાહત આપે છે. કાનની માલીશ બ્લડ સર્ક્યુલેશન ને બુસ્ટ કરવામાં પણ મદદ કરે છે. આથી જયારે તમે માંસપેશીઓ માં દુખાવો થાય ત્યારે તમે કાનની માલીશ કરી શકો છો.

કાનની મસાજ કરવા માટે ઉપર બતાવેલા બધા પોઇન્ટ દબાવી શકો છો .. અથવા એ માટે કોઈ એક્યુપ્રેશર એક્સપર્ટ ની સલાહ લઈ શકો છો .

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment