ચંદ્ર ગ્રહણ વખતે એક પણ દાણો ભૂલથી પણ મો માં નહિ મુકતા… જાણો તેના વૈજ્ઞાનિક અને ખગોળીય કારણો.

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની  અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🌗 ચન્દ્રગ્રહણ ના વખતે  જમવાની ભૂલ કરતા પહેલા વિચારજો … 🌗
આ લેખ સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક છે અને ખગોળીય છે માટે ધ્યાનથી વાંચવો, જે તમને નવું જ જ્ઞાન આપશે. 

Image Source :

🌗 નમસ્કાર મિત્રો આમ તો આપણે જે દુનિયા માં રહીએ છીએ એ ખુબ વિવિધતા તથા રહસ્યો થી ભરપુર છે, એ દરેકને માનવું રહ્યું પરંતુ સૃષ્ટિ ની અમુક એવી ઘટનાઓ કે જેના વિષે ઘણા મતભેદો પ્રવર્તતા હોય છે, અમુક એવી ઘટનાઓ કે જેનો વિજ્ઞાનિક  અથવા તો રૂઢીવાદી અભિગમ આપને સ્વીકારતા હોતા નથી.

Image Source :

🌗 એવી ઘટનાઓ કે જે આપણી પૃથ્વી પર અથવા તો સમગ્ર બ્રમ્હાંડ માં થતી રહેતી હોય છે જેના લીધે ઘણા બધા અભિપ્રાયો કે પછી સાચી-ખોટી અફવાઓ સમાજ માં પ્રવર્તતી રહેતી હોય છે. આ બધી બાબતો માં ઘણી વખત રૂઢીવાદી રીતે વિચારતા હોઈએ તો વિજ્ઞાન એને નકારતું હોય છે. અને વિજ્ઞાન જેને સ્વીકારતું હોય છે એવા અભિપ્રાયો કે બાબતો ને રૂઢીવાદી લોકો નકારતા હોય છે.

Image Source :

🌗 આવી જ બધી ઘટનાઓમાંની એક ઘટના છે ગ્રહણ…. મિત્રો ગ્રહણ વિષે ઘણી બધી સાચી કે ખોટી અફવાઓ સમાજ માં પ્રવર્તમાન હોય છે, એ પછી ભલે સુર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ.

🌗 ધાર્મિક રીતે જોવા જઈએ તો ગ્રહણ ને અશુભ માનવામાં આવતું  હોય છે.જયારે એનાથી વિરુદ્ધ વિજ્ઞાનિક રીતે વિચારીએ તો ગ્રહણ એ પ્રાકૃતિક ખગોળીય ઘટના છે. છે બ્રમ્હાંડ ના પદાર્થો ની ભૌતિક સ્થિતિ માં ફેરફાર આવવાના કારણે થતી હોય છે.

Image Source :

🌗 પરંતુ અમુક બાબતો એવી જે જેને વિજ્ઞાનીક અને ધાર્મિક રીતે એમ બંને અભિગમો થી સ્વીકારવામાં આવી છે. જી હા મિત્રો ચંદ્રગ્રહણ એક એવી ઘટના છે કે જેના વિશે સમાજ માં ખુબ જ મતભેદ પ્રવર્તતા હોય છે.

🌗 તેમાંપણ કોઈ ગંભીર અને ખુબ વિચારવા જેવી બાબત જોઈએ તો ઘણી વાર આપના ઘરના વડીલો કે માતા પિતા કે  દ્વારા સાંભળ્યું હોય છે કે જયારે પૂર્ણ ચંદ્રગ્રહણ હોય ત્યારે તે દિવસે જમવું જોઈએ નહિ અથવા તો ચંદ્રગ્રહણ પહેલા જમવું નહિ.

Image Source :

🌜 ચંદ્રગ્રહણ ના દિવસે શું કામ ના જમવું જોઈએ..?

🌗 મિત્રો ચંદ્રગ્રહણ એક એવી ઘટના છે જેમાં ચંદ્ર ની તમામ ૨૮ કળાઓ જે સંપૂર્ણ માસ માં જોવા મળતી હોય છે એ ચંદ્રગ્રહણ વખતે આપણને માત્ર ચંદ્રગ્રહણ ના અમુક કલાકો માં જ જોવા મળી જતી હોય છે..

વિજ્ઞાન ની ભાષા માં આ થીયરી ને ‘ચંદ્રની ફાસ્ટ ફોરવર્ડ થીઅરી’ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે એવી ઘટના કે જે સામાન્ય દિવસો માં થવા માટે પુરા ૨૮ દિવસ લાગતા હોય છે પરંતુ ચંદ્રગ્રહણ ના સમયગાળા દરમિયાન આ પ્રક્રિયા ખુબ ઝડપથી થાય છે એ પણ એકદમ સુક્ષ્મ રીતે….

Image Source :

🌗 આ સમય દરમિયાન પૃથ્વી ની દરેક ક્રિયાઓ ઉપર આ ‘ફાસ્ટ ફોરવર્ડ થ થીઅરી’ લાગુ પડતી હોય છે મતલબ કે દરેક ક્રિયા પોતાના નિયત સમય કરતા ૨૮ ઘણી ઝડપથી થતી હોય છે. તેવી જ એક પ્રક્રિયા છે ખોરાક સડવાની પ્રક્રિયા કે ખોરાક ખરાબ થવાની  પ્રક્રિયા આ પ્રક્રિયા પણ તેની નિયત સમયમર્યાદા કરતા ખુબ જ જલ્દી થતી હોય છે.

Image Source :

🌗 આના માટે એક પ્રયોગ કરવામાં આવ્યો હતો તમને એ જાણી ને નવાઈ લાગશે કે સામાન્ય દિવસો માં જે ખોરાક ને બગડતા ૭ થી ૮ કલાક લગતા હોય છે

🌗  એ ખોરાક ને ચંદ્રગ્રહણ દરમિયાન બગડતા માત્ર ૨ તી ૩ કલાક જ લાગે છે. હવે જો આપણે  ચંદ્રગ્રહણ પેહલા ભોજન લઇ લીધું હોય તો આપણા પેટમાં રહેલો ખોરાક જલ્દી થી બગડવા લાગે છે જે સામાન્ય સંજોગો માં મોટાભાગે બગડતો નથી હોતો.

Image Source :

🌗 પરંતુ આ પ્રક્રિયાઓ એટલી સુક્ષ્મ રીતે થતી હોય છે કે જે નો આપણને અંદાજ માત્ર પણ આવતો નથી અને ચંદ્રગ્રહણ નો સમયગાળો ટુકા ગળાનો હોવાતી એની કોઈ બીજી ગંભીર અસર આપણા શરીર ને થતી નથી પરંતુ જો આ સમયગાળો લાંબો હોય તો શરીર પર ગંભીર અસર આપણા શરીર પર ચોક્કસ થઇ શકે છે. માટે આપણને ચંદ્રગ્રહણ ના સમય દરમિયાન જમવાની માની ફરમાવવામાં આવે છે.

Image Source :

🌗 આ અસર માત્ર ખોરાક પર જ નહિ પરંતુ આપના શરીર પર પણ એટલા જ પ્રમાણ માં થતી હોય છે પરંતુ અફસોસ કે આપણું શરીર આ પ્રકારના ફેરફારો ને અનુભવી શકતું નથી હોતું અથવા તો જો અનુભવ કરી શકતું હોય આવી હકીકત થી અજાણ હોઈએ છીએ.

ચંદ્રગ્રહણ વિશેની આવી તો ઘણી બધી વાતો આપણી વચ્ચે પ્રવર્તતી હોય છે પરંતુ આપણે એના વિશેની હકીકતો થી અજાણ હોઈએ છીએ… તો હવે તમને સમજાયું હશે કે ચંદ્ર ગ્રહણ વખતે ભોજન શું કામ નો કરવું જોઈએ….

Image Source :

🌗તો મિત્રો આ હતા કેટલાક સૂચનો કે તમારે ચંદ્ર ગ્રહણ દરમિયાન ના કરવા જોઈએ. નહી તો શાસ્ત્રો અનુસાર તેની અવળી અસર આપના શરીર પર પડે શકે છે.

આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો. 

Image Source :

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

Leave a Comment