આ 5 શુદ્ધ વસ્તુઓ ઘરે બનાવેલી શુદ્ધ હોવા છતાં પણ તમને કેન્સર કરશે જ… જાણો આ 5 વસ્તુઓ વિશે.

આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવશું જેના કારણે આજકાલ કેન્સરની સમસ્યા એટલી વધે છે કે જેના વિશે તમે ક્યારેય જાણ્યું નહી હોય. મિત્રો એક રીચર્સમાં ખુલાસો થયો છે કે આ પાંચ વસ્તુ ખાવાથી લોકોને ખુબ જ ઝડપથી કેન્સર થઇ રહ્યું છે. દર વર્ષે 4 ફેબ્રુઆરીના દિવસે વર્લ્ડ કેન્સર દિવસ માનવામાં આવે છે. આજે અમે તમને જણાવશું કે શા માટે આટલું જલ્દી કેન્સર ફેલાય છે.

એવું તો શું છે જેનો ઉપયોગ લોકો ખુબ જ કરી રહ્યા છે અને તેના કારણે જ કેન્સર પણ થઇ રહ્યું છે. આજકાલ આપણે જ્યાં સાંભળીયે ત્યાં આપણને જાણવા મળે છે કે લોકોને કેન્સર ખુબ જ વધી રહ્યું છે. આ સમસ્યાને લઈને લોકો પોતાના જીવન પ્રત્યે લાપરવાહી પણ કરી રહ્યા છે. જે લોકોને કેન્સરની જાણ થઇ ગઈ હોય છે છતાં તે ખુદ ઉપર ધ્યાન નથી દેતા અને કેન્સરનો ગ્રોથ વધતો જતો હોય છે.

આજના સમયે અમુક એવી જ વસ્તુઓ છે જેનું સેવન કરવાથી લોકોને કેન્સરની બીમારી ખુબ જ થઇ રહી છે. તો ચાલો જાણીએ તેના વિશે કે કંઈ છે એ વસ્તુ જેના કારણે કેન્સરની સમસ્યા ખુબ જ વધી રહી છે. મિત્રો કેન્સર માટે સિગારેટ અને આલ્કોહોલને ખાસ કારણ માનવામાં આવે છે કે તેના કારણે જ કેન્સર થઇ રહ્યું છે. આ વાત સાચી તો છે પરંતુ આજકાલ જે લોકો તેનું સેવન નથી કરતા તેને પણ કેન્સર થાય છે અને કેન્સર થાય છે.  પરંતુ લોકોને કેન્સર ક્યાં કારણે થાય છે તેનું સાચું કારણ લગભગ કોઈ પણ લોકોને ખબર નથી હોતી. તો આજે અમે એવી પાંચ વસ્તુ વિશે જણાવશું જેના કારણે કેન્સરની સમસ્યા જીવનમાં વધી શકે અને ખતરો પણ. તો ચાલો જાણીએ તે પાંચ વસ્તુ વિશે જેનાથી થાય છે કેન્સર.

ચા અથવા કોફી. ચા અને કોફીનું ખુબ જ પ્રમાણમાં સેવન કરવું અને સાથે સાથે ખુબ જ ગરમ ચા કે કોફીનું સેવન કરવું તે આપણા માટે કેન્સરનું કારણ બની શકે છે. ચા અને કોફીમાં રંગ લાવવા માટે ઘણી પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. એ કેમિકલનો આપણા શરીર પર ખુબ જ ખરાબ અસર પડે છે જેના કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. એ કેમિકલના કણો એટલી હદે આપણા શરીરમાં નુકશાન કરે છે જેનું પરિણામ એક દિવસ કેન્સર બનીને આપણી સામે આવે છે. તો મિત્રો ચા અને કોફીનું સેવન બિલકુલ ન કરવું જોઈએ અને જો કરો તો પણ ખુબ જ ઓછા પ્રમાણમાં કરવું જોઈએ.

કોલ્ડ્રીંકનું સેવન. ઘણા બધા એવા લોકો હોય છે જે સોડા અને કોલ્ડ્રીંકનું સેવન કરતા હોય છે અને તે પણ દરરોજ. કોલ્ડ્રીંકનું નિયમિત સેવન અલ્સરનું કારણ બની જાય છે. હાલમાં જ એક શોધમાં સામે આવ્યું છે કે જે વસ્તુથી કોલ્ડ્રીંક બનાવવામાં આવે છે તે વસ્તુ લોકો માટે કેન્સર કારી છે. તેમાં શુગરનું પ્રમાણમાં પણ ખુબ જ માત્રામાં હોય છે એટલા માટે ડાયાબીટીસ થવાની પણ સંભાવના રહેલી છે. એટલા માટે કોલ્ડ્રીંકનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. જો તમારી લાઈફને તમે સ્વસ્થ રાખવા માંગતા હોવ તો.

માઇક્રોવેવથી બનેલું ખાવાનું. આજકાલ લોકો ઉતાવળમાં લોકો માઇક્રોવેવમાં બનેલું જમે છે અને ઠંડો ખોરાક તેમાં ગરમ કરીને તેનું સેવન કરી રહ્યા છે. માઇક્રોવેવ આપણી ખાવાની વસ્તુને બરાબર પ્રોસેસ નથી કરતુ અને માઇક્રોવેવના કિરણો આપણા ખોરાકને નુકશાન પહોંચાડે છે અને આ જ પ્રક્રિયા કેન્સરનું કારણ બની જાય છે. એટલા માટે ક્યારેય પણ માઇક્રોવેવમાં બનેલા ખોરાકને ખાવો ન જોઈએ.

ત્યાર પછી છે નોન સ્ટીકમાં બનેલો ખોરાક. આજકાલ લોકો ઓછું ઘી અને ઓછું તેલ ખાવાના ચક્કરમાં નોનસ્ટીક વાસણનો ઉપયોગ વધારે કરવા લાગ્યા છે. પરંતુ મિત્રો તે નોનસ્ટીક વાસણ પર લાગેલી કેમિકલ પરત વાસણ ગરમ થવાથી આપણા બનતા ખોરાકમાં ભળી જાય છે. તેના જે ક્ષાર હોય છે તે આપણા શરીર માટે કેન્સરનું કારણ બને છે. કેમ કે તે કોટિંગમાં એવા કેમિકલ ભેળવવામાં આવે જે ધીમે ધીમે આપણા શરીરમાં કેન્સરના કણો બની જાય છે. એટલા માટે બને ત્યાં સુધી લોખંડના વાસણનો ઉપયોગ કરવો જોઈએ. અને લોખંડના ઘણા બધા ફાયદાઓ પણ છે.

2018 ડિસેમ્બરમાં સ્ટેન ફૂડ યુનિવર્સીટીમાં એક શોધ કરવામાં આવી જેમાં એ વાત સામે આવી કે બોલીવુડના મોટા ભાગના એક્ટરોમાં કેન્સર શા માટે ફેલાય રહ્યું છે. તેનું કારણ છે કે બોલીવુડના મોટા ભાગના એક્ટરો રેડ મીટનું સેવન કરે છે. એવું કહેવાય છે કે તેનું સેવન કરવાથી ચહેરામાં વધારે ચમક આવી જાય છે. જેના કારણે બોલીવુડના ઘણા મોટા મોટા સુપરસ્ટાર આજે કેન્સરથી પીડિત છે. એટલા માટે ક્યારેય પણ રેડ મીટનું સેવન ન કરવું જોઈએ. આના વિશે અમે એક લેખ પણ લખ્યો છે.

 

તો મિત્રો આ હતી એ પાંચ વસ્તુ જેના કારણે હાલના સમયમાં કેન્સરની સમસ્યા ખુબ જ વધે છે. તો મિત્રો કોમેન્ટ કરીને જણાવો આ માહિતી વિશે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment