ગરદનના આ પોઈન્ટ પર થોડી જ વાર નાનો બરફ રાખો.. પછી જુઓ થશે આ ચમત્કાર.. જાણો કેમ કરવાનો પ્રયોગ.

ગરદનના આ પોઈન્ટ પર થોડી જ વાર નાનો બરફ રાખો.. પછી જુઓ થશે આ ચમત્કાર.. જાણો કેમ કરવાનો પ્રયોગ.

મિત્રો આજકાલના સમયમાં લોકોની જીવનશૈલીમાં એટલી બધી વ્યસ્તતા આવી ગઈ છે કે જેના કારણે લોકોને એક સમયે ખુબ જ ગંભીર બીમારીનો પણ સામનો કરવો પડે છે. લોકો આજે પૈસા કમાવવામાં એટલા બધા વ્યસ્ત થઇ ગયા છે કે પોતાના સ્વાસ્થ્યનું પણ તે ધ્યાન બરોબર નથી રાખી શકતા. જેના કારણે શરીરમાં અનેકો વાર સમસ્યાઓ આવતી હોય છે અથવા બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે. તો તેવા સમયે લોકો આજકાલ દવાઓ ખુબ જ લેવા લાગ્યા છે. જેની અસર આપણા શરીર પર ખુબ જ ખરબ પડે છે. એટલા માટે દરેક બીમારીઓમાં દવા પણ ન લેવી જોઈએ.

પરંતુ આજે અમે મિત્રો એક એવી જ સમસ્યાનું નિવારણ લઈને આવ્યા છીએ જેનો ઉપયોગ કરવાથી તમારા સ્વાસ્થ્યને ખુબ જ ફાયદો થશે. આપણા આયુર્વેદમાં બધી જ બીમારીઓ માટે અલગ અલગ રસ્તાઓ અને અનેક ઉપાયો આપ્યા છે. જેમાંથી બે ઉપાય છે એક્યુપંક્ચર અને બરફના ટુકડાની ટેકનીક છે. જે દરેક માટે ઉપયોગી છે.

આ પદ્ધતિ આમ જોઈએ તો આપણા ભારતીય આયુર્વેદની છે પરંતુ ચાઈનીઝ લોકોમાં આ પદ્ધતિ ખુબ જ પ્રખ્યાત છે. જ્યારે આપણું શરીર ખુબ જ થાકી ગયું હોય ત્યારે ત્યારે જો શરીરના અલગ અલગ પોઈન્ટ પર પ્રેશર આપવામાં આવે તો આપણને આરામ તો મળે જ છે, પરંતુ સાથે સાથે એક્યુપંક્ચર કરવાથી આપણા શરીરને ફાયદાઓ અનેક થાય છે.

પરંતુ મિત્રો આ ઉપાયને આજે ભારતમાં ખુબ જ ઓછા લોકો જાણે છે. એક્યુપંક્ચરથી શરીરમાં કોઈ પણ દર્દ થતો હોય તેનાથી ખુબ જ સરળ રીતે આરામ મેળવી શકીએ છીએ. એક્યુપંક્ચર એટલે શરીરના અલગ અલગ પોઈન્ટ્સ પર સોઈને ખુંચાડવામાં આવે છે. આ એક હસ્તકૌશલની પ્રક્રિયા છે.

એક્યું શબ્દ ચીની ભાષાનો છે જેને ઈંગ્લીશમાં અર્થ થાય પોઈન્ટ. માનવ શરીરમાં સોઈ વડે નાનું નાનું પંક્ચર કરવામાં આવે અને તેનાથી ઘણી બધી સમસ્યાઓનું નિવારણ આવે છે. એટલા માટે આ પદ્ધતિને એક્યુપંક્ચર કહેવામાં આવે છે. પરંતુ એક્યુપંક્ચરથી અનેકો ફાયદા થાય છે. જેમ કે સારી ઊંઘ, વધારે ઉર્જા, માનસિક રીતે કલીયરન્સ, પાચનતંત્ર પણ સારું રહે, કોઈ પણ પ્રકારનો તણાવ ન હોય તેનાથી દુર રહે છે. આ પદ્ધતિ માણસને ખુશ રાખવામાં પણ ખુબ જ ઉપયોગી છે.

એક્યુપંક્ચરના ઇલાજમાં સમય ખુબ જ લાગતો હોય છે. પરંતુ તેની સૌથી સારી બાબત એ છે કે તેનાથી કોઈ પણ આડઅસર ન થાય. ચીની પરંપરા અનુસાર એક્યુપંક્ચર ટેકનીક આખી દુનિયામાં ખુબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય પણ છે. વૈજ્ઞાનિકો દ્વારા અધ્યયન કરવામાં આવ્યું હતું કે આ પદ્ધતિ પીઠના દર્દ માટે ખુબ જ અસરકારક સાબિત થાય છે. કેમ કે એક્યુપંક્ચર પદ્ધતિ દવા અને કસરત કરતા પણ વધારે અસરકારક છે. તેનાથી કોઈ પણ આડઅસર થાવની બીક નથી રહેતી.

આપણા શરીરના કુલ 365 પોઈન્ટ્સ હોય છે. જેમાં એક્યુપંક્ચરનો ઈલાજ આપણે કરી શકીએ. તેમાંથી ઘણા બધા પોઈન્ટ એવા હોય જે આપણને આ પદ્ધતિ દ્વારા ખુબ જ રાહત અપાવે છે. જેમ કે રોજીંદા જીવનમાં ડીપ્રેશન આવવું, માથાનો દુઃખાવો થવો, ચક્કર વારંવાર આવી જવા, સંવેદનશીલ અંગો, નાક, કાન, આંખ સાથે જોડાયેલી સમસ્યાઓમાં ખુબ જ રાહત આપે છે. ઘણી વાર આ પદ્ધતિ જે લોકો દિમાગનું સંતુલન ખોઈ બેઠા હોય તેના માટે પણ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. એક્યુપંક્ચર આમ તો શરીરના દરેક અંગોમાં ફાયદો પહોંચાડે છે.

એક્યુપંક્ચર જેવી જ આજે એક પદ્ધતિ અમે તમને જણાવશું.  જેના ઉપયોગથી તમે 20 મિનીટમાં એક મહિનાનો પણ થાક ઉતારી શકો છો. આ ઉપાયમાં તમારે એક બરફનો ટુકડો જોશે. તે બરફના ટુકડાના આપણી ડોક અને ખભાને જોડતો ભાગ છે ત્યાં મુકવાનો છે. બરફને મુકવા માટે સૌથી પહેલા તો જમીન પર કંઈક પાથરીને પેટના બળ પર સુવાનું છે. ત્યાર બાદ ડોક અને ખભાની બરોબર વચ્ચે એ પોઈન્ટ પર બરફ મૂકી દેવાનો. બરફને 20 મિનીટ સુધી ઓછામાં ઓછો રાખવાનો. પરંતુ એક ખાસ ધ્યાન રાખવાનું કે પોઈન્ટ પર બરફનો ટુકડો નાનો મુકવો જોઈએ. આ પણ આમ જોઈએ એક્યુપંક્ચર પણ કહેવામાં આવે છે. (નીચે ફોટામાં બતાવ્યું તેમ )

આમ જોઈએ તો આ ઉપાયથી ઘણી બધી સમસ્યાનોનું આપણા શરીરમાં નિર્માણ થતું હોય છે. તે બધામાં ખુબ જ અસરકારક સાબિત થાય છે. સૌથી પહેલા તો પાચનતંત્ર માટે ખુબ જ ફાયદાકાર છે આ પદ્ધતિ. આ બંને ટેકનીકથી એટલે કે એક્યુપંક્ચર અને બરફનો ઈલાજ ઘણી બધી સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.  જેમ કે મોટાપણું, અસ્થમા, શ્વાસને લગતી કોઈ બીમારી, બીપી, મનો ભાવનાત્મક વિકાર અને મહિલાઓને પીરિયડને લગતી કોઈ પણ સમસ્યાની નિવારણ છે.

પરંતુ એક ખાસ વાત કે ગર્ભવતી મહિલાઓએ આ બંને માંથી એક પણ ઉપાય ન કરવો જોઈએ.

Leave a Comment