સુતા પહેલા કરો આ એક કામ, અનિંદ્રા, સાંધાના દુખાવા, સોજા, પગની દુર્ગંધ અને થાક કરી દેશે ગાયબ…. નહિ ખાવી પડે ઊંઘની ગોળીઓ..

મિત્રો દરેક લોકો ઈચ્છે છે કે તેનું સ્વાસ્થ્ય સારું રહે. આ માટે તેઓ હેલ્દી ખોરાક લેવાનું પસંદ કરે છે. આજે અમે તમને રાત્રે પગ ધોવાથી સ્વાસ્થ્યને કેટલા ફાયદાઓ થાય છે તેના વિશે વાત કરીશું. તેનાથી તમારું સ્વાસ્થ્ય એકદમ તંદુરસ્ત રહે છે. સામાન્ય રીતે તમે સાંભળ્યુ હશે કે અમુક લોકોની ફરિયાદ રહેતી હોય છે કે, તેઓ આખો દિવસ કામ કર્યા પછી, એટલો થાક અનુભવવા છતાં પણ ભરપૂર નીંદર કરી શકતા નથી અને ન તો બીજા દિવસે ફ્રેશ અનુભવ કરી શકે છે.

પોતાની નીંદરની સમસ્યા દૂર કરવા માટે લોકો ન જાણે કેવા-કેવા પ્રકારની ટ્રિક અજમાવતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે, થાક, ઊંઘ, ઉર્જા વગેરે માટે રાત્રે સૂતા પહેલા પગને ધોવા સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. જો વ્યક્તિ રાત્રે સૂતા પહેલા પોતાના પગને સરખી રીતે ધોવે તો તેનાથી તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થઈ શકે છે. આજનો અમારો લેખ આ વિષય પર જ છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી જણાવીશું કે, રાત્રે સૂતા પહેલા પગને ધોવા કેમ જરૂરી હોય છે અન તેનાથી સ્વાસ્થ્યને ક્યાં-ક્યાં ફાયદાઓ થાય છે. વાંચીએ આગળ..પગની માંસપેશીઓ માટે આરામદાયક:- આપણા શરીરનો આખો ભાર આપણા પગ ઉપાડે છે. એવામાં તમારે પગના અકડાઈ જવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જણાવી દઈએ કે રાત્રે સૂતા પહેલા જો પગને ધોવામાં આવે તો, માત્ર પગની માંસપે

શીઓને જ આરામ નથી મળતો પરંતુ ઘૂંટણના દુખાવામાં પણ રાહત મળે છે.એનર્જી મળે છે:- જણાવી દઈએ કે રાત્રે સૂતા પહેલા જો વ્યક્તિ પગ ધુએ તો, તેનાથી માત્ર મગજને જ શાંતિ નથી મળતી પરંતુ વ્યક્તિ રિલેક્સ પણ ફિલ કરે છે. આખો દિવસ જ્યારે આપણા પગ પૃથ્વીના સતત સંપર્કમાં આવતા રહે છે તો તેનાથી તેમને ગરમીનો અનુભવ થાય છે. એવામાં રાત્રે સૂતા સમયે પહેલા પગ ધોવા જરૂરી છે. આમ કરવાથી વ્યક્તિ બીજા દિવસે સૂઈને ઊઠે ત્યારે પોતાની અંદર એક ઉર્જાનો અનુભવ કરે છે.સરખું રહી શકે છે શરીરનું તાપમાન:- રાત્રે સૂતા પહેલા દુખાવો થવો શરીરના તાપમાનને નિયંત્રિત રાખી શકે છે. હા, જ્યારે વ્યક્તિ પગ ધુએ છે તો તેનાથી પગ ઠંડક અનુભવે છે, જેના કારણે વ્યક્તિના શરીરનું તાપમાન સામાન્ય રહે છે. જણાવી દઈએ કે આયુર્વેદમાં પણ, રાત્રે સૂતા પહેલા પગ ધોવા પર જોર આપવામાં આવે છે. તેનાથી વ્યક્તિ ફ્રેશ અનુભવ કરી શકે છે અને સાથે સાથે સારી ઊંઘ પણ લઈ શકે છે.

પગની ત્વચા કોમળ રહે છે:- આખો દિવસ ચાલવા, દોડવાને કારણે પગ પર તણાવ રહેવો સ્વાભાવિક છે. એવામાં આ તણાવના કારણે વ્યક્તિ ઉલજન અનુભવી શકે છે. સૂતા પહેલા પગ ધોવાની આદત આ તણાવ મટાડી શકે છે. અને સાથે સાથે પગની ત્વચાને કોમળ બનાવી રાખવામા પણ તે ઉપયોગી થાય છે.પગની દુર્ગંધથી રાહત:- જ્યારે વ્યક્તિ આખો દિવસ મોજા પહેરી રાખે છે તો, તેના કારણે પગમાંથી દુર્ગંધ આવી શકે છે. તે સિવાય બુટ કે ટાઈટ સ્લીપર્સના કારણે પગમાંથી પરસેવો વાળવાનો શરૂ થઈ જાય છે, જેના કારણે પગમાંથી દુર્ગંધ આવી શકે છે. એવામાં રાત્રે સૂતા પહેલા જો પગ ધોવામાં આવે તો, તેનાથી એર ફ્લોમાં સુધારો થાય છે અને પગ પણ ફ્રેશ અનુભવ કરે છે. 

રાત્રે સૂતા પહેલા પગ ધોવાની રીત:- તમે ચાહો તો, સાધારણ પાણીથી પણ પોતાના પગને ધોઈ શકો છો અને પગ ધોવા માટે તમે નવશેકા પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે પાણી માંથી પગ બહાર કાઢીને તેને સરખી રીતે લૂંછી લો અને ત્યારબાદ પગની નમી જાળવી રાખવા માટે કોઈ તેલ કે પછી ક્રીમનો ઉપયોગ કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment