આડેધડ કાજુ ખાતા હો, તો જાણી લો આ સાચી રીત… 18 બીમારીઓથી રહેશો આજીવન દુર… 99% લોકો નથી જાણતા…

કાજુ એ નટ્સ માંથી એક છે જેના સેવનથી તમને અનેક ફાયદાઓ થાય છે. જો કે તમે કાજુનું સેવન કરતા હશો. પણ જો તમે તેને પલાળીને સેવન કરો છો તો તમને ઘણા ફાયદાઓ થાય છે. તેમાં રહેલ બધા જ પોષક તત્વોનો તમને લાભ મળે છે. આથી કાજુ પલાળીને ખાવાથી તમારા શરીરને અનેક લાભ થાય છે. ચાલો તો આપણે આ લેખમાં કાજુને પલાળીને ખાવાથી થતા કેટલાક ફાયદાઓ વિશે જાણી લઈએ. 

કાજુ પલાળીને ખાવાના ફાયદા:- કાજુમાં બીજા નટ્સની સરખામણીએ ઘણી ઓછી માત્રામાં ફૈટ રહેલી હોય છે. કાજુ આયરન, મેગ્નેશિયમ અને ઝીંકનો એક સારો સ્ત્રોત છે. તેને પલાળીને ખાવાના ફાયદાઓ આ મુજબના છે.

1) આયરન આપણી કોશિકાઓમાં ઑક્સીજન પહોંચાડવાનું કામ કરે છે જે આપણને એનીમિયાથી પણ બચાવે છે. મેગ્નેશિયમ આપણી વધતી ઉંમરની સાથે આપણી યાદશક્તિને પણ જાળવી રાખે છે. પલાળેલા કાજુ ખાવાથી આપણને ઘણી બીમારીઓથી લડવાની તાકાત મળે છે. કાજુ આપણા હ્રદય માટે, કાજુની ક્રીમ આપણી ત્વચા માટે ખૂબ જ લાભદાયી હોય છે. 2) પલાળેલા કાજુમાં ભરપૂર માત્રામાં પ્રોટીન પણ રહેલું હોય છે તે આપણી ઇમ્યુન સિસ્ટમને પણ મજબૂત બનાવે છે. કાજુ આપણને પિતાશયની પથરીથી પણ દૂર રાખે છે. પલાળેલા કાજુમાં કોલેસ્ટ્રોલની માત્રા હોતી નથી. કોલેસ્ટ્રોલ એક એવું યૌગિક છે જે આપણા લોહીમાં જામી જાય છે.

3) પલાળેલા કાજુ ખાવાથી કોલેસ્ટ્રોલ વધતું નથી અને ફાયદો મળે છે. કાજુમાં વિટામિન બી હોય છે જે નાના બાળકોની મેમોરી શાર્પ કરવા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. દરરોજ ખાલી પેટ 5 કાજુ મધ સાથે ખાવાથી મેમોરી શાર્પ કરવામાં મદદ મળે છે.4) પલાળેલા કાજુ ખાવાથી આપણા હાડકાં પણ મજબૂત બને છે અને હ્રદયની બિમારીનું જોખમ પણ ઓછું થાય છે. કારણ કે, તેમાં પ્રોટીન તથા મોનો સેચૂરેટેડ ફૈટ પ્રચુર માત્રામાં જોવા મળે છે. પલાળેલ કાજુનો નિયમિત ઉપયોગ કરવાથી આપણી ત્વચા પણ ચમકદાર બની રહે છે. પલાળેલા કાજુ આપણા વજન તથા ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ઘણી મદદ કરે છે. પલાળેલા કાજુ આપણા શરીરની લોહીની ઉણપ પણ દૂર કરે છે. 

5) કાજુમાં સોડિયમની ખૂબ ઓછી માત્રા જોવા મળે છે, તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમની વધારે માત્રા હોવાને કારણે તે આપણા રક્તચાપને નિયંત્રણમાં રાખે છે. કાજુમાં કોપર હોય છે જે આપણા વાળને લાંબા, ઘટ્ટ, મજબૂત અને ચમકદાર બનાવવાનું કામ કરે છે. નિયમિત કાજુના ઉપયોગથી આપણી વાળ ખરવાની સમસ્યા પણ દૂર થાય છે. 6) કાજુનું તેલ તથા કાજુની ક્રીમ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. કાજુને દૂધમાં પલાળીને તેનું ક્રીમ બનાવી તેમાં મૂલતાની માટી, લીંબુ કે દહીંના મિશ્રણને પોતાના ચહેરા પર લગાડવાથી આપણો ચહેરો ચમકવા લાગે છે તેમજ સફેદ ડાઘમાં તેનો ઉપયોગ કરવાથી સફેદ ડાઘથી પણ છુટકારો મળે છે. ગર્ભવતી મહિલાઓ માટે કાજુનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે તે તેના માટે તથા ગર્ભમાં રહેલા બાળક માટે સારો આહાર ગણાય છે. 

7) કાજુમાં ફાઈબરની માત્રા જોવા મળે છે. જો આપણે ફાઈબર યુક્ત આહારનું સેવન કરીએ તો તેનાથી આપણી ભૂખ કંટ્રોલમાં રહે છે તથા આપણને જલ્દી ભૂખ લગતી નથી જે સ્થૂળતાને નિયંત્રિત કરવા માટે ખૂબ ઉપયોગી છે. કાજુમાં કેલ્શિયમની ભરપૂર માત્રા જોવા મળે છે. કેલ્શિયમ આપણાં દાંતોને સ્વસ્થ અને રોગોથી દૂર રાખવામા મદદ કરે છે. 

8) કાજુમાં આયરન અને કોપર જોવા મળે છે જે આપણા શરીરમાં લાલ રક્ત કોશિકાઓને વધારવામાં મદદ કરે છે. કાજુ આપણાં શરીરમાં એનર્જી બનાવી રાખે છે તે ઉર્જાનો એક સારો સ્ત્રોત છે. કેન્સરથી બચવા માટે નિયમિત કાજુ ખાવા જોઈએ. તે કેન્સર ગ્રસ્ત રોગીને કેન્સરથી છુટકારો અપાવી શકતું નથી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment