દૂધ સાથે ફક્ત 1 ચમચી આનું સેવન શરીરની 15 બીમારીઓ કરી દેશે ગાયબ, શારીરિક સંબંધની સમસ્યાઓ દુર કરી લગ્નજીવન કરી દેશે આનંદમય….

આપણી આસપાસ કુદરતી વનસ્પતિ અને જડીબુટ્ટીઓનો ખજાનો છે. જેમાં અનેક પ્રકારના ઔષધીય ગુણ ઉપલબ્ધ હોય છે અને તે જ કારણે આ વિવિધ દવાઓ અને ઉપચારોના ઉપયોગ માટે કરવામાં આવે છે. આયુર્વેદ પ્રમાણે આ જડીબુટ્ટીઓમાં શરીરની મોટામાં મોટી બિમારીઓને ઠીક કરવાની ક્ષમતા હોય છે. જ્યારે પણ જડીબુટ્ટીઓની વાત હોય છે ત્યારે મોટાભાગે લોકો લીમડો, તુલસી, ફૂદીનો અને હળદરની જ વાત કરતા હોય છે.

પરંતુ તમને જણાવીએ કે શતાવરી નામની એક શક્તિશાળી જડીબુટ્ટી છે, જે ઔષધીય ગુણોનો ખજાનો છે અને આમાં અનેક રોગોથી લડવાની ક્ષમતા છે. આયુર્વેદ ડોક્ટરના જણાવ્યા પ્રમાણે શતાવરીનો શાબ્દિક અર્થ છે 100 જડો વાળી જડીબુટ્ટી. શતાવરીનો સૌથી શક્તિશાળી ભાગ તેના મૂળિયા છે. શતાવરીનો એક બીજો અર્થ છે જેને 100 પતિ હોય. જે વિશેષરૂપે પ્રજનન માં તેની અસર ખૂબ સારી બતાવે છે.

એવું માનવામાં આવે છે કે આ જડીબુટ્ટી મેનોપોઝ, હોર્મોન, પ્રજનન ક્ષમતા વગેરે મહિલાઓની સમસ્યાઓનો પાક્કો ઈલાજ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે શતાવરી મહિલાઓ સિવાય પુરુષો માટે પણ ઉત્કૃષ્ટ રૂપે કામ કરે છે. આ જડીબુટ્ટી પુરુષોમાં સ્પર્મ કવાલિટીથી લઈને પ્રજનન ક્ષમતા વધારવા સુધી અનેક પ્રકારની જાતીય સમસ્યાઓ નો ઈલાજ કરે છે.

1) સ્પર્મ ક્વોલિટીમાં કરે સુધાર:- તેમના જણાવ્યા પ્રમાણે શતાવરી એક એવી જડીબુટ્ટી છે જે પુરૂષોમાં સુધાર કરે છે. સાથે જ સ્પર્મ કાઉન્ટને પણ વધારે છે. એટલું જ નહીં પુરુષો અને મહિલાઓ બંને માટે પ્રજનન ક્ષમતા સુધારવા માટે ડોક્ટરથી પહેલા આ જડીબુટ્ટી પર પસંદગી ઉતારવામાં આવે છે.2) PMS ના લક્ષણોને ઘટાડે:- આ જડીબુટ્ટી પીએમએસ ના લક્ષણો ને દૂર કરે છે. માસિક ધર્મ દરમિયાન રક્ત પ્રવાહ નિયમિત કરે છે, પ્રજનનક્ષમતા માં સુધારો કરે છે અને બ્રેસ્ટ મિલ્ક માં વધારો કરે છે. બજારમાં મળતા દરેક હર્બલ લેકટેશનમાં મુખ્ય ઘટક ના રૂપમાં શતાવરી હોય છે.

3) મગજને શાંત રાખે:- શતાવરી સ્વાદમાં મીઠી અને કડવી હોય છે તેના સિવાય આ પ્રકૃતિમાં ઠંડી હોય છે, શરીર અને મગજમાં વાત અને પિત્તને સંતુલિત કરે છે. આની શરીર અને મગજ પર ઠંડી અસર થાય છે.

આયુર્વેદમાં શતાવરી ના ફાયદા:-

1) માંસપેશીઓ બનાવે તાકાતવાન:- આ જડીબુટ્ટી માસપેશીઓને સારી બનાવવામાં મદદ કરે છે.આ પ્રકૃતિમાં ઠંડી હોવાથી કસરત કરવાવાળા લોકો માટે આ સૌથી વઘારે ફાયદાકારક છે. આનાથી તેમને થાક દૂર કરવા અને ઊર્જા વધારવામાં મદદ મળે છે.

2) મગજને તેજ કરે:- આ માત્ર શરીર માટે જ નહીં પરંતુ મગજ માટે પણ ફાયદાકારક છે આ મગજ ને તેજ કરે છે, ક્રોધ અને ચીડિયાપણાને શાંત કરે છે, તણાવને દૂર કરે અને પુરુષો અને મહિલાઓ બંને માટે સારી ઊંઘ લાવવા માટે સહાયક છે.

કેવી રીતે કરવો શતાવરીનો ઉપયોગ:- શતાવરી તમને સોજો, વધુ પડતો રક્તસ્ત્રાવ ને ઓછો કરે છે અને પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે, તણાવ અને ચિંતા પણ દૂર કરે છે. સતાવરીનું સેવન દૂધ સાથે કરવું સૌથી સારો ઉપાય છે. સૂતી વખતે ગરમ દૂધની સાથે માત્ર અડધી ચમચી લેવાથી તમને તેના આશ્ચર્યજનક ફાયદા જોવા મળશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment