ગંભીર બીમારીઓના ખતરાને ટાળવા માટે ખાવું જોઈએ આ વસ્તુનું શાક | શરીરને થશે આટલા ફાયદા…

ક્યારેક લોકો પોતાના ઘરમાં અરબી અને તેના પાનનું શાક પણ બનાવે છે. ખાસ વાત એ છે કે, બાફેલી અરબીનો લગભગ બટેટા જેવો જ સ્વાદ હોય છે. પરંતુ અરબી આપણા શરીરમાં ફેટનું પ્રમાણ વધારવાનું કામ નથી કરતી. જો તમે બટેટા ખાવાથી પરહેજ કરી રહ્યા છો તો બટેટાની જગ્યાએ અરબીનું સેવન ઓપ્શનના રૂપમાં લઈ શકાય છે. જે શાકભાજીઓમાં બટેટાનો ઉપયોગ કરવામાં આવે છે તમે એની જગ્યાએ અરબીનો ઉપયોગ કરી શકો છો.

અરબી ફાઈબર અને અન્ય પ્રમુખ ન્યુટ્રિશિયનનો સમૃદ્ધ સોર્સ છે, જે તમને કેટલાક સ્વાસ્થ્ય લાભ પહોંચાડે છે. અરબીમાં  અલગ-અલગ પ્રકારના પોષક તત્વોનું સારું પ્રમાણ હોય છે, કે જે લોકોને પૂરતા પ્રમાણમાં નથી મળી શકતું, જેમ કે પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન સી, અને ઈ વગેરે. રિસર્ચ પ્રમાણે અરબીને ડાયટમાં સમાવેશ કરવાના કેટલાક બધા હેલ્થ બેનિફિટ્સ છે.આ કેટલીક ગંભીર બીમારીઓના ખતરાને ઓછું કરવામાં મદદ કરે છે. પરંતુ તેનો અર્થ એ નથી તમે વધારે પ્રમાણમાં સેવન કરવાનું શરૂ કરી દો. લિમિટ પ્રમાણમાં આનું સેવન કરવું જોઈએ, તમે ઈચ્છો તો અરબીનું શાકના સિવાય પકોડા, પાપડ, ચીલા, સુખી અને મસાલા વાળું શાકના રૂપમાં પણ તેને ડાયટમાં સમાવેશ કરી શકો છો.

બ્લડ શુગર : અરબી એક સ્ટાર્ચ યુક્ત શાકભાજી છે અને આમાં બે પ્રકારની કાર્બોહાઈડ્રેટ છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ફાઈબર અને રેસિસ્ટેટ સ્ટાર્ચના કોંબીનેશનને લીધે એક સારો કાર્બ ફૂડનું ઓપ્શન છે અરબી. ફાઈબર એક કાર્બોહાઈડ્રેટ હોય છે, જેને સરળ રીતે નહિ પચાવી શકાતું. પરંતુ આ અવશોષિત નથી. એટલે આના સેવનમાં બ્લડ શુગરના સ્તર પર કોઈ પ્રભાવ નથી પડતો. તેના ખાલી પાચનની પ્રક્રિયાને ધીમું કરે છે પરંતુ કાબ્સના અવશોષણને પણ ધીમું કરવામાં મદદ મળે છે. ડાયાબિટીસના દર્દીને પોતાના ડાયટમાં અરબીનો સમાવેશ કરવો ફાયદાકારક હોય છે.હૃદય : રેસિસ્ટેટ સ્ટાર્ચ અને ફાઈબર હોવાને લીધે આ તમારા હૃદયને હેલ્ધી રાખવાનું કામ કરે છે. રિસર્ચના પ્રમાણે ફાઇબર યુક્ત વસ્તુનું વધારે સેવન કરવાથી દિલથી જોડાયેલી સમસ્યાઓને ઓચી કરવામાં મદદ કરે છે. અરબી એક જીરો ફેટ અને જીરો કોલેસ્ટ્રોલ યુક્ત ફૂડ છે. તેમાં વિટામિન ઈ નું પણ સારું પ્રમાણ હોય છે. જે હૃદય સંબંધિત રોગોને દૂર કરવામાં મદદ કરે છે. ત્યાં એમાં ઉપલબ્ધ રેસિસ્ટેટ સ્ટાર્ચ  હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરવાનું કામ કરે છે.

એન્ટિઓક્સિડન્ટ જેવા ગુણો : અરબી એક છોડ – આધારિત કમ્પાઉન્ડ છે, જેને  પોલિફેનોલ્સ કહેવામાં આવે છે, જેના કેટલાક સ્વાસ્થ્ય લાભ થાય છે. એટલું જ નહિ આમાં કેન્સર જેવી બીમારીઓના જોખમને ઓછું કરવાની ક્ષમતા રહેલી છે. અરબીમાં  મુખ્ય રૂપથી જોવા મળતા પોલિફેનોલ્સ ક્વેરસેટિવ છે જે ડુંગળી, સફરજન અને ચા જેવી વસ્તુઓમાં વધારે પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. આ એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર છે. જે તમારા શરીરને ફ્રી રેડિકલ અથવા કેન્સર જેવી ગંભીર બીમારીના ખતરાથી બચવાનું કામ કરે છે.વજન : જે લોકો ફાઇબરનું સેવન વધારે પ્રમાણમાં કરે છે એમનું વજન ઓછું કરે છે અને સાથે શરીરની ચરબી પણ નથી વધારતું. એવું એટલા માટે કે તેમાં લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. જેનાથી જલ્દી ભૂખ નથી લાગતી અને તેમાં કેલેરીનું પ્રમાણ પણ શરીરમાં ઓછું રહે છે. જે લોકો વજન ઓછું કરવા માંગે છે તે લોકોએ ડાયટમાં બટેટા હટાવીને અરબીનું સેવન કરવું જોઈએ.

આંતરડા : શરીરમાં અડધી બીમારી તો ખરાબ પેટને લીધે થાય છે. પેટને હેલ્ધી રાખવા માટે આંતરડાને હેલ્ધી રાખવા ખુબ જરૂરી છે. તેમાં ઉપલબ્ધ ફાઈબર અને રેસિસ્ટેટ સ્ટાર્ચ આંતરડાને  હેલ્ધી રાખવામા મદદ કરે છે. તમારું શરીર ફાઈબર અને રેસિસ્ટેટ સ્ટાર્ચને અવશોષિત નથી કરતાં. એટલે તમારા આંતરડામાં રહે છે. જો તે કોલન સુધી પહોંચી જાય છે તો તે આતરડામાં રોગો માટે ભોજન બની જાય છે અને સારા જીવાણુના વિકાસમાં સહાય કરે છે. સારા જીવાણુ આંતરડાને હેલ્ધી અને સુરક્ષિત રાખવાનું કામ કરે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment