આ ખૂબસૂરત મહિલાને ડેટ કરવા લાગે છે લોકોની લાઈન, પણ આ એક સિક્રેટ જાણી જાણીને બદલી નાખે છે પોતાનો ઈરાદો… જાણો એવું તો શું છે કે બધા દુર ભાગે છે……

આ ખૂબસૂરત મહિલાને ડેટ કરવા લાગે છે લોકોની લાઈન, પણ આ એક સિક્રેટ જાણી જાણીને બદલી નાખે છે પોતાનો ઈરાદો… જાણો એવું તો શું છે કે બધા દુર ભાગે છે……

દરેક મહિલા એવું જ ઈચ્છે કે તે સૌથી વધુ સુંદર દેખાય. આથી જ સુંદર દેખાવવા માટે તે અનેક ઉપાયો પણ કરે છે. જો કે સુંદરતા એ તો કુદરતની દેન છે. આથી સુંદર દેખાવું અને સુંદરતા મળવી એ બંનેમાં ઘણો તફાવત છે. પણ ઘણી મહિલાને ખુબ જ અનોખી સુંદરતા મળેલી હોય છે. તો આજે આપણે આવી જ એક સુંદર મહિલા વિશે વાત કરીશું.

એક મહિલાએ જણાવ્યું કે તેને લોકો દ્વારા ઘણી જ ચાહના મળે છે, ત્યાં સુધી કે તે તેમને પોતાની સાચી ઉંમર જણાવતી નથી. મહિલાએ કહ્યું કે, ઉંમર ખબર ન હોય ત્યાં સુધી લોકો તેની સાથે ડેટ પર જવા માટે તરસે છે.

અમુક લોકો પર સુંદરતા એ રીતે મહેરબાન હોય છે, જાણે માનો કે તેઓ ધરતી પર કોઈ વરદાનની સાથે ઉતર્યા હોય. તમે એવા ઘણા લોકોને મળ્યા હશો જેમને જોઈને તેમની સાચી ઉંમરનો અંદાજો લગાડવો મુશ્કેલ હોય. એક મહિલાએ જણાવ્યું કે, તેને લોકો તરફથી ઘણી જ ચાહના મળે છે, પણ ત્યાં સુધી જ કે જયારે તે પોતાની સાચી ઉંમર જણાવે છે. તો લોકોનું તેના પ્રત્યે આકર્ષણ ઓછું થઈ જાય છે. મહિલાએ કહ્યું કે, ઉંમર ખબર ન હોય ત્યાં સુધી લોકો તેની સાથે ડેટ પર જવા માટે તરસે છે અને જયારે તેની ઉંમર જાણી લે તો લોકોનો રસ તેનામાં ઓછો થઈ જાય છે.

મહિલાએ પોતાના સવા લાખ ટીક-ટોક ફોલોવરને એક શોર્ટ ક્લિપના માધ્યમથી આ વાત શેર કરી છે. વિડીયોમાં મહિલાએ જણાવ્યું કે તેને પહેલી વખત જોઈને દરેક માણસ તેની સુંદરતા પર ઘાયલ થઈ જાય છે, પરંતુ જ્યારે હું પોતાની સાચી ઉંમર વિશે જણાવું છું તો તેઓ પોતાના પગ પાછા ખેંચી લે છે. મહિલાને જોઈને લોકો વિશ્વાસ જ નથી કરી શકતા કે તેની ઉંમર 44 વર્ષ છે. આમ ઉંમર સાથે તેની સુંદરતામાં ઘટાડો નથી થતો. પરંતુ તેની સુંદરતા એવીને એવી જ કાયમ રહી છે.

ટીક ટોક પર મહિલા દ્વારા જણાવવામાં આવ્યું કે, આ વિડીયો અત્યાર સુધી લગભગ 80 લાખથી વધુ વખત જોવાઈ ગયો છે. મહિલાએ વિડીઓના કેપ્શનમાં રમૂજી અંદાજમાં લખ્યું કે, ‘કોઈ પણ ઉમ્રદરાજ પાર્ટનરની ચાહત નથી રાખતું.’ આ વિડીયો પર અત્યાર સુધી લગભગ 41,000 કમેંટ્સ આવી ચૂક્યા છે.

કેપ્શનમાં એક યુઝરે લખ્યું કે, મને નથી લાગતું કે તે બધા પુરુષો હશે. જો કોઈ મહિલાની સારી પર્સનાલિટી હોય અને તે એક સાચી માણસ પણ હોય તો ઉંમર જોવામાં આવતી નથી. એક અન્ય યુઝરે લખ્યું કે, ‘ઉંમર તો માત્ર એક નંબર છે, વાસ્તવમાં માણસનું હૃદય જોવામાં આવે છે.’

આમ આ મહિલા ટીકટોક દ્વારા લોકોમાં ખુબ આકર્ષણનું માધ્યમ બની ગઈ છે. જો કે તેના આ વિડીયો પર લોકોની અલગ અલગ કોમેન્ટ આવી રહી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!