નોનવેજ કરતા છે 100% ગણું શક્તિશાળી આ દેશી વસ્તુનું, વજન, થાક, કમજોરી અને લોહીની ઉણપ દુર કરી, શરીરમાં ભરી દેશે ગજબની તાકાત. ક્યારેય નહિ થાય પ્રોટીનની કમી.

નોનવેજ કરતા છે 100% ગણું શક્તિશાળી આ દેશી વસ્તુનું, વજન, થાક, કમજોરી અને લોહીની ઉણપ દુર કરી, શરીરમાં ભરી દેશે ગજબની તાકાત. ક્યારેય નહિ થાય પ્રોટીનની કમી.

મિત્રો જો તમે એવું માનતા હો કે માસ માછલી ખાવાથી જ તમને પ્રોટીન મળે છે. તો તમને જણાવી દઈએ કે આ માન્યતા એકદમ ખોટી છે. કારણ કે ઘણી દેશી વસ્તુઓ પણ એવી છે જેના સેવનથી તમને એટલું જ પ્રોટીન મળે છે જેટલું માસ માછલી ખાવાથી મળે છે. ચાલો તો આવી પ્રોટીન યુક્ત દેશી વસ્તુઓ વિશે જાણી લઈએ. 

દરરોજ પ્રોટીનથી ભરપુર ખાદ્ય પદાર્થ ખાવાથી માત્ર શરીરની કોશિકાઓને વધારવા અને સલામતી માટે મદદ મળે છે એવું નથી, પણ તેનાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ દુર થાય છે. પ્રોટીનથી તમે આખો દિવસ ઉર્જાવાન રહેવામાં મદદ મળે છે. તે તમારા નકામી વસ્તુઓ ખાવાની ટેવને દુર કરે છે. જેનાથી તમને વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

પ્રોટીન શું છે?:- પ્રોટીન એમીનો એસિડથી બનેલ હોય છે. 9 એમીનો એસિડને આવશ્યક એમીનો એસીડ ના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. જે શરીરને યોગ્ય રીતે કામ કરવા માટે પોતાના આહારથી પ્રાપ્ત કરવું જોઈએ. જો તમેં માંસાહારી છો તો તમારે પોતાના આહારમાં ઈંડા, ચીકન અને માછલી થી પ્રોટીન મેળવી શકો છો. શાકાહારીઓ પાસે પ્રોટીનની આવશ્યકતા મેળવવા માટે પનીર, સોયા ઉત્પાદ, ફલીયા અને અન્ય દુગ્ધ ઉત્પાદન છે. આ વિશે એક્સપર્ટ જણાવે છે કે જો તમે માસ કે માછલી નથી ખાતા તો તમને કઈ વસ્તુઓ માંથી પ્રોટીન મળી શકે છે. 

1) રામદાણા ના બીજ:- રામદાણા ના બીજ એટલે કે ખસખસ એમીનો એસીડ નો એક સારો એવો સ્ત્રોત છે. વાસ્તવમાં આ બીજ ની એક ચમચીમાં જ લગભગ 5 ગ્રામ પ્રોટીન હોય છે.

 2) મગફળી:- મગફળી એ એક ફળ જ છે. જેમાં કોઈપણ અખરોટની તુલનામાં વધુ પ્રોટીન રહેલું છે. મગફળીમાં બધા જ 20 એમીનો એસીડ અનુપાતમાં હોય છે અને તે આર્જીનીન નામનું પ્રોટીનનો સૌથી મોટો સ્ત્રોત છે. 

3) લીલી મગ દાળ:- એક ભારતીય થાળી દાળ વગર અધુરી છે. લીલી દાળ દુનિયામાં સૌથી સારા છોડ પર આધારિત પ્રોટીનનો સ્ત્રોત છે. તે આવશ્યક એમીનો એસીડ થી ભરપુર હોય છે. જેમ કે ફેનિલએલનીન, લ્યુસીન, આઈસોલ્યુસીન, વેલીન, લાઈસીન, આર્જીનીન અને બીજું ઘણું બધું. 4) ચણા:- ચણા એ પ્રોટીનથી ભરપુર હોય છે જે શાકાહારી ભોજનમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. છોલે માં લગભગ પ્રોટીનની સામગ્રી 18% છે. જે ડાળથી વધુ છે. આ સિવાય છોલે લાઈસીન અને આર્જીનીન થી પણ ભરપુર હોય છે. 

5) પનીર:- આખા દિવસની પ્રોટીનની માત્રા સરળ બનાવી રાખવા માટે  પનીર સૌથી સારો ફૂડ છે. પનીર ઓછી કિંમત પર ઉપલબ્ધ પશુ પ્રોટીનનો એક સારો સ્ત્રોત છે. અને શાકાહારીઓ માટે પશુ પ્રોટીન નો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. આમ તમે પોતાની દિવસ બહારની પ્રોટીનની જરૂરિયાત પૂરી કરવા માટે ઉપર આપેલ ખાદ્ય પદાર્થનું સેવન કરી શકો છો. જેમાંથી તમને પર્યાપ્ત માત્રામાં પ્રોટીન મળી રહે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!