આ ફેમસ મોડેલ બની ગઈ વૈજ્ઞાનિક, મગર, શાર્ક અને સાપ પકડવા સાથે આપે છે જંગલોની રહસ્યમય માહિતી… અને કરે છે આવડી મોટી કમાણી..

મિત્રો આજે આપણે એક વાત વિશે જાણવા જઈ રહ્યા છીએ જેમાં એક વૈજ્ઞાનિક મોડલ બની છે. જે જંગલમાં મગર અને શાર્ક વચ્ચે મોડેલીંગ કરીને તેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહી છે. જેના કારણે આજે તે સારી એવી કમાણી કરી રહી છે. શું તમે પણ આ વૈજ્ઞાનિક મોડેલ વિશે જાણવા માંગો છો તો અંત સુધી આ લેખ જરૂરથી વાચી જુઓ.

વૈજ્ઞાનિક ખગોળ શાસ્ત્રી હોય કે ભૌતિક વિજ્ઞાની હોય કે પછી જીવ વિજ્ઞાની તેમના કામ ઘણા ચેતવણી ભરેલા હોય છે. તમે જો ક્યારેય કોઈ વૈજ્ઞાનિકને જોય હશે તો એક વાત જરૂર નોટિસ કરી હશે. દુનિયાને ભૂલીને માત્ર વિજ્ઞાનને સમર્પિત તેમનું વર્તન. પણ શું તમે ક્યારેય કોઈ વૈજ્ઞાનિકને મોડલિંગ કરતાં જોયા છે? આ દિવસોમાં અમેરિકાની એક વૈજ્ઞાનિક ઘણી ચર્ચામાં છે જે જીવ વિજ્ઞાની, ભૂ વિજ્ઞાની હોવાની સાથે સાથે એક મોડેલ પણ છે અને તેના ફોટા જોઈને લોકો પોતાનું દિલ ખોઈ બેસે છે.26 વર્ષની રોઝી મોર, અમેરિકાના ફ્લોરિડામાં રહે છે અને મૂળ નિવાસી મિસુરીની છે. તે એક જીવ વિજ્ઞાની, ભૂ વિજ્ઞાની છે. એટલે કે તેનું કામ છે જાનવરોનો ઈલાજ અને તેમના પર અલગ-અલગ રિસર્ચ કરવાનું. તે કોઈ સામાન્ય જાનવર નહીં, પરંતુ મગર અને શાર્ક્સ પર શોધ કરે છે. તે માટે તેમની નોકરી ઘણી ચેતવણી ભરેલી છે. પરંતુ તે સિવાય તેમનો એક હજુ શોખ છે જેના કારણે તે વધારે ફેમસ છે. 

વિજ્ઞાનના ક્ષેત્રમાં કામ કરવાની સાથે કરે છે મોડલિંગ:- તે ફ્લોરિડાના ડિલરે શહેરમાં વોટર રિસોર્સ મેનેજમેંટના વિભાગમાં કામ કરે છે અને તે સિવાય મોડલિંગ પણ કરે છે. ડેલી સ્ટાર ન્યૂઝ વેબસાઇટની રિપોર્ટ મુજબ, તેમણે જણાવ્યું કે એવી ઘણી ઓછી છોકરીઓ છે જે પાણી નીચે ડાઇવ કરીને શાર્ક્સ સાથે ફોટા પડાવા માટે તૈયાર હશે. તેમના લૂક્સ અને કામને જોઈને ઘણી પ્રોડક્ટ કંપનીઓએ તેમને ટાઈઅપ કર્યા અને તેમની સાથે શુટ કરવા માટે તૈયાર થઈ ગયા. હવે ઘણા કપડાના બ્રાન્ડ અને ડ્રિંક કંપનીઓ પણ તેમની સાથે શુટ કરવા માટે તૈયાર રહેતી હોય છે.ઇન્સ્ટાગ્રામ પર છે હજારો ફોલોઅર્સ:- જંગલો અને પ્રાકૃતિક જગ્યાઓ પર તે બિકિનીમાં બોલ્ડ ફોટાઓ પડાવે છે અને એક્સપોઝ કરવામાં જરા પણ પાછી પાની રાખતી નથી. આ કામથી તે ઘણા પૈસા કમાઈ લે છે. લોકો ઇન્સ્ટાગ્રામ પર તેને એ માટે પસંદ કરે છે કારણ કે તેમને જાનવર અને તેનાથી જોડાયેલી જાણકારીઓ મળે છે અને સાથે જ રોઝીનો ગ્લેમરસ અંદાજ પણ જોવા મળે છે. તેમણે કહ્યું કે ઘણી વખત લોકો પાસેથી તેમને ટીકાઓ પણ સાંભળવા મળે છે પરંતુ વૈજ્ઞાનિક ક્ષેત્રમાં કામ કરનારાઓ તેમના સાથી આ વાત માટે તેમનું સન્માન કરે છે કે તે વૈજ્ઞાનિક હોવાની સાથે સાથે મોડેલ પણ છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment