ભસી ભસી ને એક વર્ષમાં કરોડપતિ બની ગઈ આ છોકરી, કુતરા જેવી હરકત કરીને કમાય ગય 7 કરોડ રૂપિયા 

ભસી ભસી ને એક વર્ષમાં કરોડપતિ બની ગઈ આ છોકરી, કુતરા જેવી હરકત કરીને કમાય ગય 7 કરોડ રૂપિયા 

આજ ના સમયમાં ઘણા લોકો ઓનલાઈન પૈસા કમાય રહ્યા છે. યુટ્યુબ થી લઈને Instagram પર લોકો પૈસા કમાઈ રહ્યા છે. ઘણી એવી અન્ય વેબસાઈટસ પણ છે જે લોકોને ઘરે બેઠા જ ઓન લાઈન પૈસા કમાવાનો મોકો આપી રહી છે. જેમા વિદેશમા ઓનલીફેંન્સ નામની વેબસાઈ ખુબ લોકપ્રિય છે. આ સાઈ ઉપર એડલ્ટ કંટેટ ને ખુબ જ શેર કરવામા આવે છે. જેને જોવા માટે લોકો દ્વારા પૈસા ચુકવામાં આવે છે. હાલમા જ એન્ડ જેના નામની મહીલા એ શેર કર્યુ કે આ વેબ સાઈના માધ્યમથી એને એક વર્ષમા સાત કરોડ રૂપિયા કમાવ્યા છે. આ માટે તેણે લોકોને એક વિશેષ અને લાજવાબ કન્ટેન્ટ આપ્યું છે.

એન્ડ જેના ને લોકો પપી ગર્લના નામથી પણ ઓળખવામાં આવે છે. એન્ડ જેના એ જણાવ્યું છે કે એને કુતરાની જેમ એક્ટીંગ કરીને ઘણા પૈસા કમાઈ રહી છે. એને લોકો એના સેક્સુઅલ ડિઝાયર્સને લીધે કુતરા જેવી એક્ટીંગ કરવા માટે કહે છે. આના બદલામાં એને સારી એવા પૈસા દેવામાં આવે છે.

જેનાએ નો જંપર નામની એક યુટ્યુબ ચેનલના હોસ્ટને દીધેલા ઈંન્ટર્વ્યુમા આનો ખુલાસો કર્યો. એને જણાવ્યું છે કે લોકો એને ચાર પગે ચાલવા, કુતરા જેવી હરકત કરવા માટે, ચાલવા અને ભસવા માટે પૈસા દે છે. એ એવુ કરી વિડીયો બનાવે છે અને એને ઓન લાઈન શેર કરે છે

ટાઈમપાસ માટે એકાઉન્ટ બનાવ્યું હતું : જેના એ લોકડાઉનમાં પોતાની એકલતા દુર કરવા માટે ઓંન્લીફેંન્સ પર એકાઉંન્ટ બનાવ્યુ હતુ. તેણે તેમાં મસ્તી માટે વિડીયો મુકવાનું શરુ કર્યું. શરૂઆત મા એને વેનીલા આઈસક્રીમ સાથે વીડીયો પોસ્ટ કર્યા. પણ એક વખત એણે કુતરાના પોઝમાં એક વીડીયો પોસ્ટ કર્યો, જેને લોકો એ ખુબ જ પસંદ કર્યો. પછી તેના એવા વીડીયોની ડીમાંન્ડ વધવા લાગી. જેના એ જણાવ્યું કે જુન મહિનાથી તેણે તેમાં પ્રોફેશનલ રીતે વિડીયો મુકવાનું શરુ કર્યું, હવે એક વર્ષમાં તેણે 7 કરોડની કમાણી કરી લીધી છે.

આવી રીતે વધારે છે યુઝર્સ : ઓંન્લીફેંન્સ પર યુઝર્સ વધારવા માટે જેના અન્ય સોશિયલ મીડીયાનો ઉપયોગ કરે છે. જેના એ જણાવ્યું કે તે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ઉપર થોડા નાના ક્લીપ મુકે છે અને પછી પોતાનુ એકાઉંન્ટ ડીલીટ કરી દે છે અને એને જોવા વાળા મજબુરીમા ઓંન્લીફેંન્સનુ સબસ્ક્રીબશન લે છે. રીતે તેના પેની પબ્લીસીટી થાય છે. ઘણા લોકો એના પર નેગેટીવ કોમેંન્ટ પણ કરે છે પણ એનાથી એ એના ફોલોવર્સ ને સતત આવા જ કંટેટ આપી રહી છે. જેને ખુબ પસંદ પણ કરવામાં આવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!