આ પાંચ વસ્તુ તમને બનાવી દેશે સૌથી ખાસ માણસ… આ વસ્તુઓથી થશે આવું આવું.. જાણો સૌથી રોચક માહિતી.

આ પાંચ વસ્તુ તમને બનાવી દેશે સૌથી ખાસ માણસ… આ વસ્તુઓથી થશે આવું આવું.. જાણો સૌથી રોચક માહિતી.

જે અમે તમને કંઈક એવી વાત જણાવશું જે આજકાલના દરેક વ્યક્તિ માટે ખુબ જ ઉપયોગી છે. માટે આ લેખને અંત સુધી વાંચો તમને તમારા જીવનના ઘણા પ્રશ્નોના સમાધાન મળી જશે. કેમ કે આજકાલ લોકો મોજમજા ખુબ જ માણે છે. પરંતુ તે મનથી ખુશ નથી હોતો. આજે દરેક વ્યક્તિ પોતાના કોઈને કોઈ કામને લઈને ખુબ જ ચિંતામાં રહેતો હોય છે. જેના કારણે અમુક સમયે માણસની માનસિક અને શારીરિક બંને શક્તિઓ નબળી પડી જાય છે. તો આજે અમે તમને ટેન્શન અને દુઃખમાંથી બહાર આવવા માટે પાંચ એવા ચમત્કારિક ઉપાય જણાવશું જે તમને ખુબ જ ઉપયોગી થશે અને તંદુરસ્ત જીવન માટે પણ તે ખુબ જ ઉપયોગી સાબિત થશે.

મિત્રો વૈજ્ઞાનિકો દ્વારા 2016 એક બૌદ્ધિસંત પર વૈજ્ઞાનિકો દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું કે આ સંત આટલા બધા ખુશ કેમ છે. તેના પરીક્ષણ માટે સંત પર 256 સેન્સર લગાવવામાં આવ્યા હતા. તે સંતનું નામ છે Matthieu Ricard (મેથ્યુ રિચર્ડ). આ વ્યક્તિ આજે દુનિયામાં ખુબ જ ફેમસ છે અને ખુશ પણ છે.

મેથ્યુ રિચર્ડનું કહેવું છે કે સ્ત્રી અને પુરુષ ખુશ રહી શકે છે. કોઈ પણ વ્યક્તિ દુનિયાનો સૌથી ખુશ વ્યક્તિ બની શકે છે. પરંતુ તેના માટે માત્રને માત્ર જરૂર હોય છે યોગ્ય સમયે નિર્ણય લેવો. મેથ્યુ એ પોતાના 45 વર્ષોમાં અલગ અલગ ખુશ રહેવા માટેના ઘણા બધા રીચર્સ કર્યા છે. જે સાયન્ટીફીકથી લઈને આધ્યાત્મ સુધીના છે. કોઈ પણ વ્યક્તિ આ ક્ષમતા કેળવી અને મેળવી શકે છે. તો ચાલો જાણીએ કેવી રીતે બની શકાય દુનિયાનો સૌથી ખુશ વ્યક્તિ.

સૌથી પહેલા છે પોતાના વિશે જ વિચારવાનું બંધ કરી દેવું જોઈએ. દરેક સમયે આપણે લગભગ આપણો પોતાનું જ વિચારતા હોઈએ છીએ. પરંતુ આ બાબત આપણા માટે તણાવ, થકાવ અને બોઝ વાળી બની શકે છે. એટલા માટે હંમેશા ખુદ વિશે ન વિચારો. જો તમારા મનમાં પરોપકાર, જૂનુન અને એકગ્રતા  હશે તો તમારું માનસિક સ્વાસ્થ્ય ખુબ જ સારું અને ઉચ્ચ સ્તરીય થશે. જેના કારણે આપણી અંદર રહેલી ખુશી આપણી સામે આવે છે. બીજા પર પરોપકાર અને ભલાઈ કરો તો લોકોમાં પણ તમારી નામના બને છે. જેને સાંભળીને પણ આનંદ રહી શકો છો. આ બાબત તમને ખુબ જ આનંદ અપાવે છે.

મિત્રો દર એક કલાકમાં માત્ર 10 સેકંડ વ્યાયામ કરો. સવારે ઉઠવાથી લઈને રાત્રે સુતા પહેલા દર કલાકે કોઈ પણ સમયે ઉભા થઈને થોડી કસરત કરી લેવાની અથવા વ્યાયામ. આખા બોળીને સ્ટ્રેચ કરવાનું અને કોઈ સમાજિક મુદ્દા વિશે વિચારવાનું. તેનાથી આપણા આખા શરીરની માંસપેશીઓ રીલેક્સ થઇ જાય છે અને આપણા દિમાગમાં તેનું પ્રવાહ પહોંચે છે. જેના કારણે આપણી ફીલિંગ સાથે જોડાયેલ કેમિકલ આપણને નોર્મલ કંડીશનમાં લઇ જાય છે. જે આપણને ખુશ રહેવા માટે એક્ટીવ રાખે છે. એટલા માટે દર એક કલાકે ખાસ 10 સેકંડનું સ્ટ્રેચ અવશ્ય લેવું જોઈએ.

તમારા સૌથી ચહિતા લોકો હોય તેના મુસ્કુરાહટો વાળા ફોટા તમારી નજરમાં અવારનવાર આવે ત્યાં લગાવવા જોઈએ. ખુશ રહેવા માટે ખુશ રહેવા વાળા લોકોના ફોટા જોવા ખુબ જ જરૂરી છે. તમે કોઈ જગ્યાએ કામ કરતા હોવ અથવા તો ઘરમાં પણ તમે તમારી સામે તમારા સૌથી ફેવરીટ અને નજીકના ચહિતા હોય તેનો ફોટો લગાવવો જોઈએ. તમે જ્યારે પણ ટેન્શન અથવા એનર્જી લેવલને લો ફિલ કરવા લાગોને ત્યારે આ તસ્વીરો સામે એક વાર જોઈ લેવાનું. રીચર્સ પ્રમાણે એવું સામે આવ્યું હતું કે આ ઉપાયથી તમારા મગજમાં પોઝીટીવ યાદ હોય તેને રિકોલ કરવામાં આવે છે. જે આપણા મગજમાં ખુશ ત્વાનું કેમિકલ છોડે છે જેને કારણે આપણે ખુશી મહેસુસ કરીએ છીએ.

ચોકલેટ અને અખરોટ ખાવા જોઈએ. જ્યારે પણ આપણે દુખી હોઈએ ત્યારે આપણે ચોકલેટ અને અખરોટનું સેવન કરવું જોઈએ. આ બંને વસ્તુમાં Polyphenols નામનું એક કેમિકલ હોય છે. જે આપણા બોડીમાં જઈને આપણા દિમાગની હેપ્પીનેસ ને વધારે તે પાર્ટને એક્ટીવ કરે છે. ડાર્ક ચોકલેટ ખાવાથી તેની અસર વધારે થાય છે. ડાર્ક ચોકલેટમાં રહેલું એન્ટીઓક્સીડેંટ શરીરીની રક્ત વાહિકાઓમાં જઈને આરામ આપે છે. જેના કારણે પણ આપણે ખુશીનો આનુભવ કરી શકીએ છીએ.

ખુબ જ ખુલીને હસવું. મનુષ્યે દરેક કલાકે ખુલેની હસવું જોઈએ. જ્યારે પણ તમે નર્વસ થઇ ગયા હોવ ત્યારે તમારે ખુલીને હસી લેવું જોઈએ. જ્યારે તમે ખુલીને હસવા જાવ ત્યારે આખું મો ખોલવું પડે છે. જેના કારણે આપણા દિમાગમાં આગળની બાજુ પર રહેલી હેપ્પીનેસની નસો ખુલે છે. તે નસોમાં મોં ખૂલવાથી ખેંચાણ આવે છે. જેના કારણે આપણા મગજમાં ખુશ કરનારું કેમિકલ સ્પ્રેડ થાય છે. જેના કારણે આપણે ખુશીને મહેસુસ કરી શકીએ છીએ. મિત્રો રોજ સવારે માત્ર એક મિનીટ આંખો બંધ કરીને સૂર્યની સામે ઉભા રહો તો પણ તમારામાં ખુશી અને આનંદની લ્હેર આખો દિવસ જોવા મળે છે.

તો મિત્રો આજની ભાગદોડ ભરી જિંગદીમાં આ ઉપાય તમને એક સર્વોચ્ચ ખુશી તરફ લઇ જશે. તો મિત્રો કોમેન્ટ કરો કે તમે 100% માંથી કેટલા ટકા ખુશ છો.

Leave a Comment