ગર્ભાવસ્થા દરમિયાન આ બાબતનું રાખવું જોઈએ ખાસ ધ્યાન…. નહિ તો બાળક કિન્નર પણ જન્મી શકે છે.

ગર્ભાવસ્થા દરમિયાન આ બાબતનું રાખવું જોઈએ ખાસ ધ્યાન…. નહિ તો બાળક કિન્નર પણ જન્મી શકે છે.

મિત્રો દરેક સ્ત્રીનું સપનું હોય છે કે લગ્ન બાદ તે માતા બને. કેમ કે સ્ત્રી પોતાને પૂર્ણ ત્યારે જ સમજે જ્યારે તે માતા બને. પરંતુ બાળકનું સ્વસ્થ હોવું પણ માતા માટે ખુબ જ મહત્વ રાખે છે. દરેક માતા પોતાના બાળકને સ્વસ્થ જ ઈચ્છે. પછી તે બાળક છોકરો હોય કે છોકરી હોય. લગભગ દરેક સ્ત્રી ગર્ભાવસ્થા દરમિયાન પોતાનો અને તેના બાળકનો ખુબ જ ખ્યાલ રાખે છે, પરંતુ જો પ્રેગનેન્સી સમયે અમુક બાબતનું ધ્યાન રાખવામાં ન આવે તો આવનાર બાળક કિન્નર પણ પેદા થઇ શકે.

તેમાં આવનાર બાળકની કોઈ ભૂલ ન હોય, પરંતુ આજે પણ ભારતમાં કિન્નર સમાજને સ્વીકારવામાં નથી આવતો. તો આજે અમે તમને જણાવશું અમુક ભૂલો વિશે. ગર્ભાવસ્થા દરમિયાન જો એ ભૂલ કરવામાં આવે તો આવનાર બાળક ખામી વાળું અથવા  કિન્નર પણ પેદા થઇ શકે. માટે આ ભૂલ ગર્ભાવસ્થા દરમિયાન નીચે જણાવેલ બાબતોનું ધ્યાન ખાસ રાખવું જોઈએ.

ખાનપાનમાં ખાસ ધ્યાન રાખવું : પ્રેગનેન્સી દરમિયાન ગર્ભવતી સ્ત્રીએ ખાનપાન પર ખાસ ધ્યાન આપવું જોઈએ. કેમ કે તે દરમિયાન કરવામાં આવેલી થોડી પણ લાપરવાહી બાળકના જીવને જોખમમાં મૂકી શકે છે. ડોક્ટરોનું કહેવું છે કે, ગર્ભવતી મહિલાએ પેસ્ટિસાઈડ્સ વાળ ફળ અને શાકભાજીનું સેવન ન કરવું જોઈએ. કેમ કે તે ફળો અને શાકભાજી ઇન્ટરનલ પરેશાનીઓને વધારે છે. જે બાળક પર પણ અસર કરે છે.

શિશુનો વિકાસ : આમ તો સ્ત્રી ગર્ભવતી થાય તેના ત્રણ મહિનાની અંદર જ ગર્ભમાં રહેલા બાળકનો વિકાસ શરૂ થઇ જતો હોય છે. તેવામાં મહિલાએ પોતાનું ચેકપ નિયમિત રીતે કરાવતું રહેવું જોઈએ. કેમ કે હોર્મોનલ પરેશાનીઓને લઈને બાળક કિન્નર પણ જન્મી શકે તેવી આશંકા વધે છે.

દવાઓનું સેવન કરવું : ગર્ભાવસ્થા દરમિયાન દવાનું સેવન કરવામાં પણ ધ્યાન રાખવું જોઈએ. કેમ કે ઘણી વાર ખુબ જ સામાન્ય તાવ અથવા શરદી થઇ ગઈ હોય, તો પણ મહિલાઓ કોઈ પણ દવાઓનું સેવન કરી લેતી હોય છે. પરંતુ તેની ખરાબ અસર ગર્ભમાં રહેલા બાળક પર પડી શકે છે. જેની સઈદ ઈફેક્ટ થાય છે. 

દવાઓના હેવી ડોઝ : ડોક્ટરોનું માનવામાં આવે તો દવાઓમાં હેવી ડોઝના કારણે હોર્મોનલ સમસ્યા વધી જાય છે. તેનાથી મહિલાના ગર્ભમાં રહેલા શિશુનો વિકાસ પ્રભાવિત થાય છે. જેની ખરાબ અસર થઇ શકે છે.

ન કરવી આ રીતે એકસરસાઈઝ : આમ તો ગર્ભાવસ્થા સમયે વ્યાયામ કરવો તે સારી બાબત છે. પરંતુ ડોક્ટરની સલાહ પ્રમાણે, વધુ પડતી એકસરસાઈઝ કરવાથી શરીરનું બેલેન્સ બગડી જાય છે. અથવા તો તમને ક્યાંક ચોંટ પણ લાગી શકે છે. તો ડોક્ટરની સલાહ વગર કસરત ન કરવી જોઈએ. કેમ કે કસરત કરવાથી બાળકના મસ્તિષ્ક પર ઊંડી અસર પડે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી?
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment