આ છોકરીને પસંદ ન હતું જીમ જવું, આવી રીતે સામાન્ય કામથી ઘટાડી દીધો 30 કિલો વજન…

મિત્રો શરીરનું મોટાપણું સામાન્ય રીતે દરેક બીજા માણસની જિંદગીમાં એક ખુબ જ મોટી અને પડકારજનક પરેશાની બનતી જાય છે. જેમાં લોકો રોજ કલાકો સુધી પોતાનો પરસેવો વહાવે છે જેના કારણે તે પાતળા બની શકે. પરંતુ ખુબ જ મહેનત અને રોજ કલાકો સુધીમાં જીમમાં વર્કઆઉટ કર્યા બાદ પણ ઘણી વાર રીઝલ્ટ સામે નથી આવતું. જો રીઝલ્ટ આવે તો પણ ખુબ જ સામાન્ય રીઝલ્ટ આવતું હોય છે. જેમાં થોડું જ વજન ઘટતું હોય છે.

પરંતુ આજે અમે તમને એક એવી વાત જણાવશું, જેને જાણીને તમે ચોંકી જશો. કેમ કે એક માત્ર 17 વર્ષની છોકરીએ બધાને ચોંકાવી દીધા છે. તેની પાછળનું કારણ જાણીને હર કોઈ વ્યક્તિ દંગ રહી જાય. કેમ કે આ 17 વર્ષની છોકરીએ કોઈ પણ જીમમાં ગયા વગર જ માત્ર 9 મહિનાની અંદર 30 કિલો વજન ઘટાડી દીધું. જે ખુબ જ આશ્વર્યજનક વાત લાગે. પરંતુ આ સત્ય હકીકત છે. તે છોકરીનું નામ છે સૃષ્ટિ. જેનું વજન એક સમયે 74 કિલો હતું. પરંતુ સૃષ્ટિ તેના મોટાપાના કારણે તેની વાસ્તવિક ઉમર કરતા ખુબ જ વધારે ઉમરની દેખાતી હતી. સૃષ્ટિ માટે વજન ઉતારવો તે એક લક્ષ્ય બની ગયું હતું.

સૃષ્ટિએ આ ડાયટને ફોલોવ કરીને ઘટાડ્યું વજન : સૃષ્ટિનું આ સંદર્ભે એક ઈન્ટરવ્યું પણ લેવામાં આવ્યું હતું અને તેમાં સૃષ્ટિએ જણાવ્યું હતું કે, સવારે નાસ્તામાં કંઈક હળવું હોય તેવા ખોરાકનું સેવન કરવું જોઈએ. જેમ કે ઉપમા, પૌવા. ત્યાર બાદ બપોરના ભોજનમાં રોટલી અને દહીં, અને સાંજના ભોજનમાં બધું જ જમવાનું. પરંતુ સૃષ્ટિને શુગર વાળો ખોરાક ખુબ જ પસંદ હતો. પરંતુ તેણે ગળ્યું ખાવાનું ખુબ જ ઓછુ કરી નાખ્યું.

પરંતુ મિત્રો સૃષ્ટિને જીમ જવું બિલકુલ પસંદ ન હતું. એટલા માટે તેણે વર્કઆઉટ માટે દોડવું, ફટાફટ ચાલવું, દોરડા કુદ જેવા પ્રયોગો ચાલુ કરી દીધા. જ્યારે સૃષ્ટિનો આત્મવિશ્વાસ ઓછો થવા લાગતો હતો ત્યારે તે ફિટનેસ એક્સપર્ટ અને સેલ્ફ હેલ્પ વિડીયો જોઇને પોતાના મનોબળને વધારતી હતી. તેનાથી તે ફરીવાર પોતાના લક્ષ્ય તરફ આગળ વધવા માટે પ્રેરિત થઇ જતી હતી.

સૃષ્ટિ રાત્રે 8 વાગ્યા બાદ કોઈ પણ વસ્તુનું સેવન ન કરતી : સૃષ્ટી રાત્રે 8 વાગ્યા બાદ ડીનર પણ ન કરતી. તે આઠ વાગ્યા સુધીમાં જે કંઈ પણ ખાવાનું હોય તે ખાઈ લેતી. પરંતુ આઠ વાગ્યા બાદ નહિ. તે સ્પ્રાઉટ અને સલાડને વધારે પોતાના ડાયટમાં લેતી હતી. પરંતુ તેણે પોતાના દય્તમાં એક ખાસ ધ્યાન રાખ્યું કે આખો દિવસ દરમિયાન તે પાણી ખુબ જ પીતી હતી. જે વજન ઉતારવા માટે ખુબ જ ફાયદાકારક છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

 

Leave a Comment