શિયાળામાં ઘર માટે બેસ્ટ છે આ ગીઝર : વગર વીજળી એ ગરમ કરશે પાણી. કિંમત છે સાવ આટલી

શિયાળાની ઋતુમાં ગીઝર ની માંગ વધતી જાય છે. એવામાં અનેક લોકો માટે ગીઝર ખરીદવું મુશ્કેલ હોય છે. સાથે એજ કેટલીક વાર ગીઝર ખરીદતા પહેલા  તમે એ પણ નથી સમજી શકતા કે તમારા માટે કયું ગીઝર સૌથી સારું હોય છે. ગેસ અને ઈલેક્ટ્રિક ગીઝર જ સામાન્ય રીતે ભારતમાં સૌથી વધારે ડિમાન્ડમાં રહે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમારા માટે કયું ગીઝર સૌથી સારું રહેશે.

ગેસ ગીઝર:- ગેસ ગીઝર એક સારો ઓપ્શન સાબિત થાય છે. આ ગીઝર ની વિશેષતા એ હોય છે કે આ વીજળી વગર પણ પાણી ગરમ  કરે છે. જો તમારું ઘર એવી જગ્યાએ હોય કે જ્યાં વીજળી ન પહોંચી શકતી હોય તો તમે આ ગીઝર નો ઉપયોગ કરી શકો છો. સાથે જ તેનાથી વીજળીની પણ ઘણી બચત થશે. હવે એવા ઘણા ગેસ ગીઝર પણ આવે છે જે ખૂબ જ જલ્દીથી પાણી ગરમ કરી દે છે ShineStar Gas Geyser પણ એવી જ પ્રોડક્ટ છે જેની કિંમત માત્ર 1800 રૂપિયા છે અને તમે અને સરળતાથી ખરીદી શકો છો.ઈલેક્ટ્રીક ગીઝર:- મોટા શહેરોમાં વધારે ઈલેક્ટ્રીક ગીઝર નું જ વેચાણ થાય છે. કારણ કે આ શહેરોમાં વીજળીની કમી નથી હોતી. જો તમે પણ દિલ્હી, મુંબઈ, બેંગ્લોર કે કોઈ એવા શહેરમાં રહેતા હોવ જ્યાં વીજળીની કોઈ કમી નથી હોતી તો તમે તેને ખરીદી શકો છો. પરંતુ એવી કોઈ પણ જગ્યા પર ઈલેક્ટ્રીક ગીઝર સફળ નથી જ્યાં વીજળીની કટોકટી સૌથી વધારે હોય. તેથી તમારે ઇલેક્ટ્રીક ગીઝર ખરીદતા પહેલા પોતાના વિસ્તાર વિશે જાણી લેવું જોઈએ.

જો તમે ઈલેક્ટ્રીક ગીઝર ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે Havells સૌથી સારું ઓપ્શન સાબિત થઈ શકે છે.Havells Adonia R 25 Litres Vertical Storage Water Geyser તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. આ ગીઝરની MRP 23,585 રૂપિયા છે. અને તમે અને 38% ડિસ્કાઉન્ટ બાદ 14,699 રૂપિયામાં ખરીદી શકો છો. તેને ખરીદવા માટે તમારે Croma પર જવું પડશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment