આ પક્ષીને આ વસ્તુ પરથી ઉડવાનું નથી પસંદ સમુદ્ર પથી, જાણો કયું પક્ષી છે?

આજે અમે તમને જે વાત જણાવશું તે ખુબ જ રસપ્રદ છે. મિત્રો જે માણસો પોતાની આસપાસ બનતી ઘટનાઓ વિશે જાણવાનો શોખ રાખે છે, જે લોકો વૈજ્ઞાનિક શોધો વિશે જાણવાની ઈચ્છા રાખે છે. તેમણે માટે અહી અમે તમને આવી જ એક માહિતી આપીશું. કેમ કે આપણે બધા જ લોકો જાણીએ છીએ કે વિજ્ઞાનીકો લગભગ પોતાની કોઈ પણ શોધ માટે ઘણી બધી મહેનત કરતા હોય છે. જેમાં તેને વર્ષોના વર્ષ કોઈ પણ એક રીચર્સ માટે વીતી જતા હોય છે. તો આજે અમે તમને એક એવી જ મજેદાર વાત વિશે જણાવશું. માટે આ લેખને જરૂર વાંચો. 

મિત્રો પક્ષીમાં ગરુડ પક્ષીને લગભગ બધ જ લોકોએ જોયું હશે. અને તેના પર વિજ્ઞાનિકોએ આ પ્રયોગ કર્યો હતો. જેમાં વૈજ્ઞાનિકોએ લગભગ 20 જેટલા ગરુડો પર તેની ગતિને લઈને તેના પર પ્રયોગ કરવામાં આવ્યો હતો. અહીં ગરુડને એટલે કે 20 જેટલા ગરુડ પક્ષીઓને ટ્રેક કરવામાં આવ્યા હતા.

મિત્રો અહીં તમે ફોટામાં જોઈ શકો છો કે એક ગરુડ પાછળ GPS ટ્રેકર લગાવવામાં આવ્યા છે. પરંતુ આ ગરુડ પર રશિયાથી ટ્રેકર લગાવવામાં આવ્યું હતું અને તે ગરુડ છેક એક વર્ષ બાદ સાઉદી અરેબિયાની એક ખીણમાં મૃત્યુ પામે છે.  પરંતુ હવે જાણવાનું એ છે કે આટલું લાંબુ અંતર કાપનાર આ ગરુડે પોતાની યાત્રા કંઈ રીતે કરી હશે અને સમુદ્ર કેમ પાર કર્યો હશે ? પરંતુ અહીં તમને તેની રસપ્રદ યાત્રા વિશે જણાવશું. 

વૈજ્ઞાનિકોને સૌથી પહેલા તો ગરુડની સૌથી રોચક વાત એ જાણવા મળી કે, ગરુડે સમુદ્ર પર ઉડવાનો માર્ગ પસંદ નથી કર્યો. તે માત્રને માત્ર જમીનના ઉપરના ભાગમાં જ ઉડાન ભરતું હતું. જે તમે નકશામાં જોઈ શકો છો. અહીં નકશામાં જોઈ શકાય છે કે ગરુડે સૌથી લાંબો રસ્તો પસંદ કરીને પોતાની યાત્રા કરી છે. જેમાં તેને દરિયા પર ઉડવું ન પડે. 

પરંતુ આ સિવાયના ઘણા પક્ષીઓ આખું જીવન દરિયા પર ઉડતા વિતાવે છે. જ્યારે ગરુડને દરિયા પર ઉડવું નથી ગમતું. આ સિવાય વધુ તપાસ કરતાં ઘણી જાણકારી મળી છે.

આ ગરુડની લાશ ફહદ કશમાં મળી હતી. તેમજ ગરુડ એક દિવસમાં લગભગ 300500 કિ.મી.ની મુસાફરી કરી શકે છે. ફહદ કશ જીપીએસ ટ્રેકરની પાછળના લખેલા ઇમેઇલ દ્વારા રશિયન સંશોધનકારોનો સંપર્ક કર્યો અને ટ્રેકર પાછો આપ્યો. ગરુડ એટલું સમજદાર હોય છે કે તેણે સમુદ્ર પાર કરવા માટે સમુદ્રનો સૌથી નાનો ભાગ પસંદ કર્યો હતો. 

આમ એક ગરુડ પર કરેલા પ્રયોગ પરથી જાણવા મળ્યું કે ગરુડની ગતિ ખુબ તેજ હોય છે અને તે  300 થી 50 કી.મી જેટલું અંતર એક દિવસમાં કાપી શકે છે. તેમજ તેને દરિયા પર ઉડવું નથી ગમતું. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment