દુનિયાના સૌથી વધુ જમીન ધરવતા 6 જમીનદારો, તેની પાસે કેટલી જમીન છે તે જાણી ચોંકી જશો.

મિત્રો, તમે જોયું હશે કે લોકોને જમીન ખરીદવાનો ખુબ જ શોક હોય છે. આથી તેઓ પોતાનું મોટા ભાગનું ઇન્વેસ્ટમેન્ટ આવી જમીન ખરીદવા પર કરતા હોય છે. ને કોઈપણ વ્યક્તિને જમીનપર ઇન્વેસ્ટ કરવું ગમે છે. કારણ કે આ જમીન પર પોતાનું રોકાણ કરવાથી તેઓ અરી રીતે જાણતા હોય છે કે જમીન પર રોકાણ કરવાથી એકને એક દિવસ જરૂરથી તેની કિંમત વધી જશે. એટલે સુધી કે જમીનની કિંમત બે ગણી થઈ શકે છે.

આજે અમે તમને એવા જ લોકો વિશે માહિતી આપીશું જે થોડી નહિ પણ ખુબ જ વધારે જમીનના માલિકો છે. એટલે સુધી કે આ જમીનદારો સેકડો એકરની જમીન ધરાવે છે. તેઓ પાસે એટલી જમીન છે કે એક અખો દેશ તેની હદ પર આવી જાય છે. શું તમે આવા સૌથી વધુ જમીન ધરાવતા જમીનદારો વિશે જાણવા માંગો છો તો અંત સુધી આ લેખ જરૂર વાંચજો.

અ જમીનદારોમાં ઘણા લોકો તો એવા છે જેની પાસે આખું આઈલેન્ડ, પહાડ, સીટી અથવા તો આખા દેશના માલિક છે. આ લોકો પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કોઈ હોટેલ, મકાન કે અન્ય વસ્તુઓ બનાવવા નથી ખરીદતા પણ તેમણે ખબર છે કે આ જમીન એ ભવિષ્યમાં ખરું સોનું સાબિત થઈ શકે છે.

Queen Elizabeth -2 – દુનિયામાં સૌથી વધુ જેની પાસે જમીન છે તેમાં સૌથી પહેલું નામ આવે છે UK ની મહારાણી queen Elizabeth -2 નું. તે કુલ 6.6 બિલિયન એકર્સ ની માલિક છે, આને આમ જોઈએ તો તેની આ જમીન એ આખી પૃથ્વીના 1/6 ભાગ ધરાવે છે. પૃથ્વીનો એટલો ભાગ તો તે એકલી જ ધરાવે છે. વિશ્વની આ જમીનમાં લંડનનો થોડો ભાગ, બ્રિટનનો ભાગ તેમજ અડધાથી પણ વધુ બ્રિટનની સીમા આવી જાય છે. Queen Elizabeth ની આ જમીન માંથી જે કઈ પણ પ્રોફિટ થાય છે તેમાંથી 15% ભાગ તેણે મળે છે. UK માં તેની 60 બિલિયન પ્રોપ્રટી છે. જેમાં Buckingham palace, Kensington palace, અને Winston castle, આવી જાય છે.

King Salman – આ સાઉદી અરેબિયાના રાજા છે. આ સિવાય તેઓ પ્રાઈમ મીનીસ્ટર પણ છે. તેમજ તેઓ ત્યાની મસ્જીદ ના કસ્તુડીયન છે. આ સિવાય તેઓ 8 oldest serving state leader પણ છે. તેમની પાસે કુલ ૮૩ લાખ મીલનું oil Producing kingdom છે. જેની વેલ્યુ 618$ બિલિયન king salman એગ્રીકલ્ચર માં ખુબ જ વિશ્વાસ રાખે છે આથી તેઓએ ઘણી એગ્રીકલ્ચર પોલીસી પણ બનાવી રાખી છે.

Pope Francis –  Pope francis એ હેડ of કેથોલિક ચર્ચ છે. એટલે કે કેથોલિક ચર્ચના હેડ છે. તેઓ દુનિયાના સૌથી વધુ જમીન ધરાવનાર જમીન્દારોમાં 3 નંબર પર છે. તેમની પાસે ૧૧૦ એકર્સ ની પ્રોપટી છે. આ સિવાય 177 મીનીયન એકર્સનું લેન્ડ તેની બાકી વધેલીં સંપતિને મળીને થાય છે. આમ જોઈએ તો આ બધી જ સંપત્તિ કેથેલિક ચર્ચની અંદર આવે છે પણ આમ જોઈએ તો કેથેલિક ચર્ચ પણ તેની અંદર જ આવે છે. આથી તેઓ જ આ સંપતિના માલિક છે.

King mohd. -4  – તેઓ morocco ના રાજા છે આ સિવાય તેઓ morocco ના લીડીંગ બીઝનેસમેન અને લેન્ડર પણ છે. Mahamad ડેમોક્રેસી ના પહેલા નેતા છે. તેમની સંપત્તિની કિંમત લગભગ 2$ બિલિયન છે. પણ જેની જમીનની વાત કરવામાં આવે તો તેઓ 175.6 મિલિયન એકર્સના માલિક છે. આમ તેમની સંપતિ અને જમીન એ ખુબ મોટી કિંમતની છે.

King Maha Vajiralongkorn – તેઓ થાઈલેન્ડ ના રાજા છે. થાઈલેન્ડના રાજા મોનાર્ક ના પિતા ભૂમિબોલ એ પહેલે થી પોતાના રાજ્યને સંભાળ્યું. અને પોતાના પછી તેમના પુત્ર king maha Vajiralongkorn ના નામે આ રાજ્ય કરી દીધું. તેમને પણ એગ્રીકલ્ચર પર વધુ વિશ્વાસ છે આથી જ તેઓએ પોતાનું મોટાભાગનું ઇન્વેસ્ટમેન્ટ તેમાં જ કર્યું છે. આનાથી તેમની પ્રોપટી તો વધતી જ હશે.

Sultan Qaboos of Oman –  લીસ્ટમાં 6 નંબર પર આવે છે sultan qabooસ of oman. તેઓ oman ના sultan હોવાને સાથે ત્યાના મીલીટરી હેડ પણ છે. તેમની બધી જ સંપત્તિ મળીને તેઓ કુલ 700 મિલિયન ડોલરના માલિક છે. આમ oman ની અડધી જેટલી પ્રોપટી તો તેમની અંદર જ આવતી હશે.

આમ આ 6 જમીનદારો એવા છે જે દુનિયામાં પોતાની સૌથી વધુ જમીન ધરાવે છે. અને તેઓ જમીન દ્રારા જ પોતાની આ પ્રોપટી વધારી રહ્યા છે.

Leave a Comment