આ મહિલાની ઉંમરનો અંદાજો લગાવવામાં ભલભલા થાપ ખાઈ જાય છે | ઉંમર અને લુક જોઈને વિશ્વાસ નહિ આવે…

આ મહિલાની ઉંમરનો અંદાજો લગાવવામાં ભલભલા થાપ ખાઈ જાય છે | ઉંમર અને લુક જોઈને વિશ્વાસ નહિ આવે…

છોકરીઓ પોતાની સુંદરતાને લઈને ખુબ જ સજાગ હોય છે. પોતાની સુંદરતાનો તેઓ ખાસ ધ્યાન રાખે છે. પોતાનું અનેક રીતે એટલું ધ્યાન રાખતી હોય છે કે, ઘણી સ્ત્રીઓ પોતાની વધતી ઉંમર દેખાવા પણ નથી દેતી. મહિલાઓ પોતાની વધતી ઉંમર પણ દેખાવાથી બચતી હોય છે. આવી જ એક મહિલાની તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. મહિલાની તસ્વીર જોઈને કોઈ પણ તેની ઉંમરનો અંદાજો નથી લગાવી શકતા.

તાઈવાની ડિઝાઈનરની તસ્વીર થઈ વાયરલ : સોશિયલ મીડિયા પર એક મહિલા તાઈવાની ડિઝાઈનરની તસ્વીર ખુબ જ વાયરલ થઈ રહી છે. આ મહિલાની ઉંમર 42 વર્ષની છે, પણ કોઈ પણ તેને જોઈને વિશ્વાસ નથી કરી શકતું કે તે 40 પ્લસ છે.  આ મહિલા જોવામાં એકદમ કોલેજીયન એટલે કે ટીનેજર લાગી રહી છે.

મહિલાની ઉંમર જાણીને લોકોના હોંશ ઉડી ગયા : આ મહિલાને જોઈને કોઈ પણ કહી નથી શકતું  કે આ 42 વર્ષની છે. તેની ઉંમરને જાણીને દરેક લોકોના હોંશ ઉડી ગયા છે. ઇન્ટીરીયર ડિઝાઈનર લ્યુર હુ એ હાલમાં જ પોતાનો 42 મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેને જોઈને લોકો તેને કોલેજ ગર્લ સમજી રહ્યા હતા.

કેવી રીતે છે દેખાય છે આટલી યુવાન : લ્યુર હુ એ પોતાના યુવાન રહેવાની સિક્રેટ શેર કરતા જણાવ્યું હતું કે તે લીલા શાકભાજી અને પાણી પીયને પોતાને યુવાન અને ફ્રેશ રાખે છે. તે પોતાને શુગરથી બનેલ ડ્રીંક અને તેના ખાદ્ય પદાર્થથી દુર રાખે છે. દરરોજ વ્યાયામ અને પોતાને ખુશ રાખીને પોતાને યુવાન બનાવી રાખે છે.

સોશિયલ મીડિયા પર થઈ સનસની : લ્યુર હુ પોતાની સુંદરતા અને જવાન બની રહેવા માટે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. હુ ના instragram પર 230,000 ફોલોવર્સ છે, જ્યારે તેના ફેસબુક પેજ પર 341,000 થી વધુ લાઈક છે. લોકો તેની તસ્વીર અને તેની યુવાન રહેવાની ટીપ્સની રાહ જોતા રહે છે.

અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!