દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો : ઘરે એમ કે દીકરી ભણવા ગઈ છે, ધોરણ 10 ભણતી યુવતીએ કર્યો એવો કાંડ કે માતા-પિતા થઈ ગયા દોડતા…

દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો : ઘરે એમ કે દીકરી ભણવા ગઈ છે, ધોરણ 10 ભણતી યુવતીએ કર્યો એવો કાંડ કે માતા-પિતા થઈ ગયા દોડતા…

મિત્રો આજે અમે તમને સુરતની એક એવી ઘટના વિશે જણાવશું જેને જાણીને દરેક માતા-પિતા માટે એક લાલબત્તીનો સંકેત છે. જેમાં માત્ર ધોરણ 10 માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની ઘરેથી સ્કુલ જવા માટે નીકળી ત્યાર બાદ સીધી તે પોતાના પ્રેમીની સાથે અડાજણમાં આવેલ એક બંગલામાં પહોંચી હતી.

પરંતુ અડાજણના જે વિસ્તારમાં ગયા હતા ત્યાં સોસાયટીના લોકોએ હોબાળો મચાવ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ આખી ઘટનાનો કેસ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. ત્યાર બાદ યુવતીના માતા-પિતાને બોલાવવામાં આવ્યા અને યુવતીએ કરેલા પરાક્રમ સાંભળીને તેના માતા-પિતા પણ અચંબિત રહી ગયા હતા. માતા-પિતા દીકરીના કરતુત સાંભળીને એકદમ ચોંકી ગયા. જે યુવાન આ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને રંગરેલિયા મનાવતો હતો, અને બીજી સોસાયટીમાં લઈ જતો હતો તેની અટકાયટ અડાજણ પોલીસ દ્વારા કરવામાં આવી છે.

મિત્રો આ ઘટના સુરતના અડાજણ વિસ્તારમાં ઘટી છે. સુરત અડાજણમાં એક બંગલાનું રીનોવેશન કામકાજ ચાલી રહ્યું હતું, ત્યાં કામ કરતો એક યુવાન ઘણા સમયથી એક સ્કુલ ડ્રેસ પહેરેલી એક યુવતીને લઈ આવતો હતો. યુવતીને ત્યાં બંગલે લાવ્યા બાસ તેની સાથે રંગરેલિયા મનાવતો. આ મામલો સોસાયટીના લોકોની સામે આવતા ત્યાંના સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો.ત્યાર બાદ તાત્કાલિક ત્યાં અડાજણ પોલીસ દોડી આવી હતી અને સગીરા પેલા યુવક સાથે બંગલામાંથી મળી આવી હતી.

ત્યાંના સ્થાનિક રહીશો દ્વારા જણાવવામાં આવ્યું એ અનુસાર, આ યુવક લાંબા સમયથી આ બંગલામાં સુથારી કામ કરી રહ્યો હતો. અને છેલ્લા લાંબા સમયથી એ સગીર યુવતી અને યુવક આ સોસાયટીમાં મુલાકાત કરતા હતા પરંતુ આ વખતે સોસાયટીના લોકોએ હોબાળો મચાવ્યો. આ યુવક સ્કુલ ડ્રેસ પહેરેલ એક સગીર યુવતીને લઈને આવતો અને કલાકો સુધી સાથે રહી અને બંને પરત ફરતા હતા.

પરંતુ આ વખતે સોસાયટીની મહિલાઓ બંનેને રંગે હાથે પકડવા ગણતરી મિનીટોમાં જ અંદર ઘુસી ગઈ અને બંનેને રૂમમાંથી પકડ્યા હતા. ત્યાર બંનેને બહાર સોસાયટીમાં લાવ્યા અને સોસાયટી પ્રમુખને બોલાવી પોલીસને જાણ કરવામાં આવી. યુવક ગભરાઈ ગયો અને પોતાની ઓળખ આપી, પરંતુ સગીરાને વારંવાર પૂછવામાં આવ્યું છતાં તેણે કોઈ હકીકત જણાવી નહિ. પરંતુ પોલીસ આવતા યુવક ગભરાય ગયો હતો અને સગીરાને પણ પોતાની ઓળખ આપી દેવા વિનંતી કરી રહ્યો હતો.

ત્યાર બાદ પોલીસ આવી પહોંચી અને સગીરા પણ અંતે હારી ગઈ અને માતા-પિતાનો મોબાઈલ નંબર આપ્યો. ત્યાર બાદ યુવતીના પરિવારને જાણ કરવામાં આવી. યુવતીના માતા-પિતા આવ્યા ત્યાર બાદ સગીરાની સંપૂર્ણ કરતુત સામે આવી. યુવતી ધોરણ 10 માં અભ્યાસ કરે છે અને પેલો યુવક પણ પોતાની જ સોસાયટીમાં રહે છે. તેના ફળિયામાં જ રહેલી સગીર યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે રંગરેલિયા મનાવતો હતો. પોલીસ દ્વારા બંનેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. દરેક માતા-પિતા માટે આ એક ચેતવણી અને સાવધાન કરતો કિસ્સો છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!