ફક્ત 5 રૂપિયા વાળો શેર પહોંચ્યો 42 પર, માત્ર 6 મહિનામાં 1 લાખના થઈ ગયા 8.39 લાખ રૂપિયા.. મળ્યું 700% રિટર્ન..

શેર બજાર આજકાલ કમાણીની એક શાનદાર સ્ત્રોત બની ગયો છે. આજે અમે એક પેની શેર વિશે જણાવશું. જેના શેર ધારકોને ખુબ ઓછા સમયમાં મલ્ટીબેગર રિટર્ન આપ્યું હતું. મિત્રો આજે અમે વાત કરી રહ્યા છીએ રતનઇન્ડિયા એન્ટરપ્રાઈઝ શેર (Rattan India Enterprises stock) ની. રતનઇન્ડિયા એન્ટરપ્રાઈઝનો શેર લગાતાર ઉપર ચાલી રહ્યો છે, જેના રોકાણકારોને ખુબ જ સારું અને તગડું રિટર્ન મળી રહ્યું છે. 

આર્થિક વર્ષ 2021-22(FY22) માં જ સ્ટોક અત્યાર સુધીનો સૌથી 700% થી વધુ વધી ગયો છે. 31 માર્ચ 2021 ના રૂપિયા 5.1 પર કરોબાર કરવાથી વર્તમાનમાં રૂપિયા 42.8 સુધી, આ અવધીમાં તે 739% વધી ગયો હતો. તેની તુલનામાં બેંચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી (Nifty)FY22 YTD લગભગ 24% વધી ગયો છે.

31 માર્ચ 2021 માં સ્ટોકમાં રૂપિયા 1 લાખનું રોકાણ આજે 8.39 લાખ થઈ ગયા હોત. છેલ્લા એક વર્ષમાં સ્ટોકમાં 590% અને કેલેન્ડર વર્ષ 2021 માં અત્યાર સુધીમાં 529% ચડી ગયા છે. સ્ટોકે જુલાઈ, 2021 ને પોતાના 52 અઠવાડિયાના હાઈ રૂપિયા 70.65 પર પહોંચી ગયા હતા. 

જાણો શું છે કંપનીનો કારોબાર : પૂર્વમાં રતનઇન્ડિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નામથી જાણીતી આ કંપની વિધુત ઉત્પાદન માટે પરિયોજનાઓની સ્થાપનમાં લાગેલી છે. તેણે હાલમાં જ વીજળીના વાહનો અને ડ્રોન કારોબારમાં પણ પોતાનું કદમ રાખ્યું છે. સ્ટોકે આર્થિક વર્ષ 22 માં અત્યાર સુધી પોતાના કોમ્પીટીટર કંપનીઓના મુકાબલે સૌથી વધુ સારું પ્રદર્શન કર્યું છે. 

JSW એનર્જીને આર્થિક વર્ષ 22 માં 320% કરતા વધુની વૃદ્ધી સાથે અન્ય હરીફ કંપનીઓની વચ્ચે સૌથી વધુ લાભ મળ્યો. તે દરમિયાન અદાણી ટ્રાન્સમિશનમાં 97% એનટીપીસીમાં 39% અને પાવરગ્રિડમાં 20% ની તેજી આવી. આ કંપનીએ જુન ત્રિમાસમાં રૂપિયા 23 લાખનો શુદ્ધ લાભ જણાવ્યો હતો. જ્યારે વેંચાણમાં વૃદ્ધી હોવા છતાં એક વર્ષ પહેલાની અવધીમાં રૂપિયા 8 લાખનો લાભ થયો હતો.

ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રમાં પણ એક્ટિવ : જુન 2021 ત્રિમાસિકમાં શેરધારિતાના આંકડા અનુસાર, ચાર પ્રમોટરોની પાસે 74.8 પ્રતિશત હિસ્સેદારી અથવા 103 કરોડ શેર હતા. જ્યારે શેષ 25.2% ભાગીદારી અથવા કંપનીના 34.80 કરોડ શેર પબ્લિકની પાસે હતા. જણાવી દઈએ કે આ કંપની રીવોલ્ટ મોટર્સના માધ્યમથી ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રે પણ શામિલ હતા.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment