ફોટોમાં છુપાયેલું છે ગુઢ રહસ્ય. તમને દેખાય છે કે નહિ? જાણો આ લેખમાં.

મિત્રો આજે અમે તમને આ લેખમાં એક એવી વસ્તુ વિશે જણાવશું જે કોઈ જાદુથી કમ નથી. કેમ કે આજના સમયમાં લગભગ લોકો જાદુમાં ખુબ જ ઓછો વિશ્વાસ કરે છે. પરંતુ તેમ છતાં પણ આજે લોકો જાદુમાં લગભગ વિશ્વાસ નથી રાખતા. પરંતુ આજે અમે જેના વિશે જણાવશું તે જોઇને તમે આશ્વર્ય ચકિત થઇ જશો. કેમ કે આવું લગભગ તમે કોઈ જગ્યાએ નહિ જોયું હોય. તો ચાલો જાણીએ શું છે એ જાદુ ભરી વસ્તુ, જે ચમત્કારથી કમ નથી.

મિત્રો હાલમાં ઈન્ટરનેટના માધ્યમથી સોશિયલ મીડિયામાં એક ફોટો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જે ફોટો જુનો છે પરંતુ તેમ છતાં પણ ફરી એ ફોટો વાયરલ થઇ રહ્યો છે. આ ફોટાને જોઇને દરેક વ્યક્તિનું માથું ફરી જાય છે. કેમ કે આ ફોટામાં કંઈક એવી કરામત છે કે કોઈ પણ વ્યક્તિ હોય તેને ખુદ પણ પર ભરોસો આ બાબતે નથી આવતો. કેમ કે આ ફોટો એક હોરર ફિલ્મ જેવો છે. જેને આપણે સ્ક્રીનમાં જોઈ શકીએ છીએ પરંતુ તેવું વાસ્તવિક કશું છે જ નહી, પરંતુ તેમ છતાં પણ તેનું પ્રતીત આપણને થાય છે. તો ચાલો જાણીએ વધુ માહિતી આગળ પણ…સોશિયલ મીડિયા પર જે ફોટો વાયરલ થઇ રહ્યો છે એ વાસ્તવમાં એક સ્ત્રીઓ ફોટો છે. જેને નેગેટીવ ફિલ્ટર કરવામાં આવી છે. જેમાં જણાય છે કે, એ ફોટોમાં રહેલી મહિલાના નાક પર ત્રણ ટપકાં છે. જેમાં લાલ ટપકાંને તમે જો 15 થી 30 સેકેંડ સુધી જુવો અને તરત જ ફોટા પરથી નજરને દીવાલ પર કરો અને જે દેખાશે તે જોઇને ચોંકી જશો. દીવાલ પર જોઇને તરત જ આંખનો પલકારો કરો તરત જ નેગેટીવ ફિલ્ટર વાળી મહિલાનો ફોટો તમને દીવાલ પર વાસ્તવિક કલરમાં આખા ચહેરાના ભાવ સાથે દેખાશે.તેની આંખ, ગાલ ચેહરો, મોં, તેના દાંત બધું જ એકદમ સાફ તમને દીવાલ પર દેખાશે.

આ વાત તમને જાણીને વિશ્વાસ નહિ આવે પરંતુ જ્યારે તમે તેની પરખ કરશો ત્યારે એ અજુગતી લાગશે. આ મહિલાનો ફોટો ફેસબુક પર આજથી ચાર મહિના પહેલા શેર કરવામાં આવ્યો હતો. પરંતુ તે આજ સુધીમાં તેને 1.3 લાખ કરતા પણ વધારે શેર મળી ગયા છે. પરંતુ મિત્રો આ ફોટાને લોકો દ્વારા 15 હજાર કરતા વધારે શેર કરવામાં આવ્યા છે અને તેના પર કોમેન્ટ પણ ખુબ જ કરવામાં આવી છે.

મિત્રો આવો જ એક ફોટો સોશિયલ મીડિયામાં 2015 માં વાયરલ થયો હતો. તો એ સમયે ટેલીગ્રાફ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આવું કેવી રીતે બની શકે ? પરંતુ વેબસાઈટમાં જણાવ્યા અનુસાર, આ ફોટાને નેગેટીવ આફરઈમેજ કહેવાય છે. સિમ્પલ રીતે કહીએ તો માણસની આંખમાં ત્રણ કલરની પેટર્ન હોય છે. જેમાં ગ્રેસ્કેલ, લાલ-ભૂરા કલરના સ્કેલ અને ભૂરા-પીળા કલર પર વર્ક કરે છે. તેના દ્વારા આપણે આસપાસમાં રહેલા દુનિયાના રંગોને જાણીએ છીએ. પરંતુ મિત્રો કોઈ પણ રંગને આપણે સતત જોઈએ તો એ અંગની ચેનલ કોશિકા નબળી પડે એ પહેલા એક્ટીવ થઇ જાય છે. પરંતુ ત્યાર બાદ તરત આપણે દુર જોઈએ ત્યારે એક નેગેટિવ આફ્ટરઈમેજ આપણી નજર સામે આવી જાય છે. જે સ્પેક્ટ્રમના બીજા છેડે છે.

જો મિત્રો વાંચીને તમને આ બાબત સમજાય ન હોય તો આ બાબતને તમે અનુભવી પણ શકો છો. જો તમે તે સ્ત્રીના ચહેરા પર રહેલા નાક પર લાલ ટપકાંને 30 સેકેંડ જોશો અને તરત જ નજર હટાવીને દીવાલ પર જોશો અને આંખને પલકારા મરાવશો તો તમને એક ક્લીયર મહિલાનો ફોટો સુંદર દેખાશે. તો મિત્રો આ બાબત એક એકવાર અનુભવી જુવો અને કોમેન્ટ કરીને ખાસ જણાવો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment