ઘરે લઈ આવો આ અનોખો LED લેમ્પ, વગર વીજળીએ કલાકો સુધી આપશે પ્રકાશ… જાણો તેની કિંમત અને અઢળક ફાયદા…

જો તમે એક એવા બલ્બની શોધ કરી રહ્યા હોવ જે વીજળી ગયા બાદ પણ ચાલતો રહે અને સાથે જ વીજળીની બચત પણ ઘણી એવી કરે, તો તમારી પાસે એવા ઘણા બધા વિકલ્પ છે. જેને તમે સરળતાથી ઓનલાઇન ખરીદી શકો છો. આજે અમે તમને આ લેખના માધ્યમથી એવા કેટલાક ખાસ વર્ગના ઓપ્શન્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ

Inverter Bulb:- આ લિસ્ટમાં Wipro નો પણ એક બલ્બ સામેલ છે. આ બલ્બની ખાસિયત એ છે કે એકવાર ચાર્જ થયા બાદ 24 કલાક સુધી બેકઅપ આપી શકે છે એટલે કે લાઈટ વગર પણ તમે આ બલ્બને 24 કલાક સુધી ઉપયોગ કરી શકો છો. તેની સાથે જ આ વીજળીની પણ ઘણી બચત કરે છે. સામાન્ય રીતે આને ઇમર્જન્સી લાઈટ પણ કહેવામાં આવે છે. કારણ કે વીજળી ગયા બાદ આનો સતત ઉપયોગ કરી શકાય છે.સાથે જ આની કિંમતની વાત કરીએ તો બે બલ્બની એમઆરપી 1580 રૂપિયા છે અને તમે આને 59% ડિસ્કાઉન્ટ બાદ 647 રૂપિયામાં ખરીદી શકો છો. તમે આને સરળતાથી ઓનલાઇન પણ ખરીદી શકો છો અને આમાં કેશ ઓન ડિલીવરીનું ઓપ્શન પણ સાથે આવે છે. તેની પર તમને ફાસ્ટ ડિલિવરી ઓપ્શન પણ મળી શકશે. આ બંને 9 વોટના બલ્બ છે અને તેની બેટરી ની કેપીસીટી 2200 mAh ની હોય છે. હવે કારણકે આ રીચાર્જેબલ છે તો તેને તમે એકવાર ચાર્જ કરીને લાંબા સમય સુધી ઉપયોગ કરી શકો છો.

આ બલ્બની રોશની પણ ખૂબ જ વધારે હોય છે તો તમારે કોઈપણ પ્રકારની મુશ્કેલી ઊભી નહીં થાય. હોલ્ડરમાં ફીટ કરતા જ આ તેની જાતે ચાર્જ થવાનું શરૂ કરી દે છે. આ બલ્બમાં તમને ચાર્જિંગ ઓપ્શન પણ આપવામાં આવે છે. જોકે પહેલીવાર વિપ્રો એ આમાં બદલાવ કરીને કેટલીક વસ્તુઓ એડ કરી છે. જેનાથી તેની રોશની વધારે વધી ગઈ છે. Wipro સિવાય બીજા પણ ઘણી બધી બ્રાન્ડના બલ્બ તમે ખરીદી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment