આ શેરમાં 25 હજારનું રોકાણ કરવા વાળા લોકો બની ગયા સીધા જ કરોડપતિ… જાણો કેટલા નફામાં છે આ કંપની અને કેવું આપે છે રિટર્ન…

આ શેરમાં 25 હજારનું રોકાણ કરવા વાળા લોકો બની ગયા સીધા જ કરોડપતિ… જાણો કેટલા નફામાં છે આ કંપની અને કેવું આપે છે રિટર્ન…

મિત્રો શેર બજારમાં રોકાણ કરવાથી અમુક સમયના અંતરાલ પછી જરૂરથી નફો થાય છે. આથી શેર બજારમાં જો તમે રોકાણ કરવા માંગતા હો તો તમે શેર બજારની પુરતી જાણકારી જાણીને રોકાણ કરી શકો છો. કે શેર બજારમાં ઘણા લોકોની કિસ્મત એવી ચમકે છે કે તેઓ રાતોરાત કરોડપતિ બની જતા હોય છે. આજે અમે તમને એક એવા શેર વિશે વાત કરીશું જેમાં રોકાણ કરનાર ગ્રાહકો આજે કરોડપતિ બની ગયાં છે. 

શેર માર્કેટમાં જોત મેં સબુરીની સાથે લાંબા સમય સુધી પોતાનું રોકાણ રાખો છો તો ઘણી સંભાવના છે કે તમને નફો થઇ શકે. આ માટે બસ તમારે એક દમદાર શેરને પસંદ કરવાનો છે. એવો શેર જેમાં ગ્રોથની પ્રબળ સંભાવના હોય. આ પછી ત્યાં પોતાના પૈસાનું રોકાણ કરો અને ધીરજની સાથે રાહ જુઓ. એવા ઘણા શેર છે જેણે લાંબા સમયે પોતાના રોકાણકારોને કરોડપતિ બનાવ્યા છે. આવો જ એક શેર છે એસ્ટ્રલ લીમીટેડ.

છેલ્લા 15 વર્ષમાં આ શેરે પોતાના રોકાણકારોને લાખ રૂપિયાના રોકાણને કરોડ રૂપિયામાં બદલ્યા છે. જયારે 25 વર્ષમાં રીટર્ન ની તો આ શેરે 42,050% સુધીનું રીટર્ન પોતાના ગ્રાહકોને આપ્યું છે. 

શેરની પ્રાઈસ હિસ્ટ્રી:- એસ્ટ્રલ પાઈપ ના શેર 16 સપ્ટેમ્બર એનએસઈ પર 2338 રૂપિયા બંધ થયો હતો.માર્ચ 2007 માં આ શેર ની કિંમત માત્ર 5.57 રૂપિયા હતી. જો 23 માર્ચ 2007 કોઈએ આ શેરમાં 1 લાખ રૂપિયા રોકાણ કર્યા હોય તો આજે તે રકમ વધીને 4.21 કરોડ રૂપિયા થઇ ગયાં હોત. જો રોકાણકારે માત્ર 25000 રૂપિયા પણ આ શેરમાં લગાવ્યા હોય તો તે વધીને આજે 1.5 કરોડ રૂપિયા થઇ ગયાં હોત. છેલ્લા એક મહિનામાં શેર 15% ઉપર ગયો છે. જયારે એક વર્ષમાં એસ્ટ્રલ પાઈપ ન શેરે 13.75 ટકા રીટર્ન આપ્યું છે. છેલ્લા 5 વર્ષમાં આ શેરે 433 ટકા આગળ ભાગ્યો છે. જો કોઈએ 5 વર્ષ પહેલા પણ આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તે આજે વધીને 5.33 લાખ રૂપિયા થઇ ગયાં હોત.

કંપનીની વિત્તીય સ્થિતિ:- વિત્ત વર્ષ 2022-23 ની જુન તિમાહી માં કંપનીનો નફો 28%  થી વધીને 96 કરોડ રૂપિયા પર પહોચી ગયો છે. તેનાથી છેલ્લા વિત્ત વર્ષ સમાન તીમાંહીમાં નફો 75 કરોડ રૂપિયા હતો. કંપની ના રેવેન્યુ જાહેર વિત્ત વર્ષની પહેલી તીમાંહીમાં 73% વધીને 1213 કરોડ રૂપિયા પર પહોચી ગયો જે તેના છેલ્લા વિત્ત વર્ષની સમાન અવધિમાં 701 કરોડ રૂપિયા હતો. 

કંપની શું કરે છે:- એસ્ટ્રલ એક પાઈપ મેન્યુફેક્ચરીંગ કંપની છે. પ્લમ્બિંગ, ઇન્ડસ્ટ્રીજ, ડ્રેનેજ, કેબલ પ્રોટેક્શન સહીત ઘણા અન્ય ક્ષેત્રો માટે પાઈપીંગ સોલ્યુશનની સેવાઓ આપે છે. પાઈપીંગના ક્ષેત્રમાં એસ્ટ્રલ ભારતની અગ્રણી કંપનીઓ માંથી એક છે. કંપનીની વેબસાઈટ પર આપવામાં આવેલ જાણકારી અનુસાર એસ્ટ્રલ પહેલી કંપની છે જે ભારત સીપીવીસી પાઈપીંગ લઈને આવી હતી.

(નોંધ : શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ જાણકાર કે સલાહકારની મદદ અવશ્ય લેવી)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!