ખરીદી લ્યો આ સામાન્ય લાગતા શેર, થઈ જશે ધનના ઢગલા એવો આપશે નફો… જાણો રોકાણમાં કેટલો ફાયદો છે…

જેમ કે તમે જાણો છો તેમ શેર બજારમાં પૈસા રોકવાથી તમને સારો એવો નફો મળે છે. પણ ક્યાં શેર પર રોકાણ કરવું આ સવાલ તમને કદાચ મૂંઝવતો હશે. જો કે શેર બજારમાં રોકાણ ઘણી વખત ખોટ પણ આપે છે. પણ જો શેર બજારનું સારું એવું જ્ઞાન હોય તો તમે લાખો અને કરોડો કમાઈ શકો છો. આજે અમે તમને શેર બજારમાં બે શેર વિશે માહિતી આપીશું. જેમાં રોકાણ કરીને તમે લાખો, કરોડો કમાઈ શકો છો. આ શેર એવા છે જેમાં તમારું રોકાણ એક સમયે સારા એવા નફામાં પરિણમે છે. ચાલો તો આ શેર વિશે વિસ્તારથી જાણી લઈએ.

શેર બજારની દિશા આ અઠવાડિયે કંપનીઓના ત્રિમાસિક પરિણામો, વિદેશી રોકાણકારોનું વલણ, વૈશ્વિક હાલાત અને રૂપિયાના ઉતાર-ચડાવથી નક્કી થશે. વિશ્લેષકોએ આવી રાય આપી છે. તે સિવાય આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રેંટ કાચા તેલના ભાવ પણ બજારની ધારણાને અસર કરશે. સ્વસ્તિકા ઈનવેસ્ટમાર્ટના શોધ પ્રમુખ સંતોષ મીણાએ કહ્યું કે, આ અઠવાડિયે સોમવારના રોજ બજાર એચડીએફસી બેન્કના ત્રિમાસિક પરિણામો પર પ્રતિક્રિયા આપશે.

અઠવાડીયા દરમિયાન, અંબુજા સિમેન્ટ, હિંદુસ્તાન યુનિલિવર, ઇંડસઈંડ બેન્ક અને વિપ્રોના ત્રિમાસિક પરિણામો પણ આવવાના છે. એવામાં જો તમે શેર બજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આવો જાણીએ, આજે ક્યાં શેર કરી શકે છે કમાલ.

આ શેરોમાં તેજી જોવા મળી શકે છે : શેર બજારમાં મારુતિ સુઝુકી, શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ, ઓલેક્ટ્રા ગ્રીનટેક, HDIL અને ભારત ડાયનેમિક જેવા શેરોમાં તેજી જોવા મળી શકે છે. અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે, આવનારા દિવસોમાં પણ આ શેર તેજીનું વલણ દેખાડી શકે છે. જો તમે ફાયદો મેળવવા માંગતા હોય તો, આ શેરોમાં પૈસા રોકીને નફો કમાઈ શકો છો.

આ શેરોમાં મંદી જોવા મળી શકે છે : આજે શેર બજારમાં હીરો મોટોકોર્પ, કિરી ઇંડસ્ટ્રીઝ, ગેબરિયલ ઈન્ડિયા અને શક્તિ પંપ જેવા શેરોમાં મંદીનું વલણ જોવા મળી શકે છે. એવામાં જો તમે આ શેરોમાં પૈસા લગાડવાનું વિચારી રહ્યા હોય તો, સંભાળીને રહેજો. આ શેર તમને નુકશાન પહોંચાડી શકે છે.

આ શેરોમાં જોવા મળી શકે છે તગડી ખરીદી : આજે શેર બજારમાં એથર ઇંડસ્ટ્રીઝ, મધરસન સુમિ અને અદાણી એન્ટરપ્રાઇઝના શેરોમાં તગડી ખરીદી જોવા મળી શકે છે. પાછલા સત્રમાં આ શેર પોતાના 52 અઠવાડીયાના ઉચ્ચત્તમ સ્તરે પહોંચ્યા હતા.

આ શેરોમાં વેંચાણનું દબાણ જોવા મળી શકે છે : શેર બજારમાં પોલિસી બજાર, બિરલાસોફ્ટ, HCL ટેક, વિપ્રો અને NMDC જેવા શેરો પર વેંચાણનું દબાણ જોવા મળી શકે છે, કારણ કે, શુક્રવારે આ શેર પોતાના 52 અઠવાડિયાના ન્યૂનતમ સ્તરે પહોંચ્યા હતા. આમ તમે આ શેરોમાં રોકાણ કરીને સારો એવો નફો મેળવી શકો છો. તમે તમારું રોકાણ કરીને ભવિષ્યમાં તેનાથી નફો મેળવી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment