LIC ના ગ્રાહકોને શેર મળશે ઓછા અને સસ્તા ભાવે, જાણો LIC એ ગ્રાહકો માટે કરેલ આ મોટા બદલાવ અને ફાયદા વિશે…. બની શકો છો માલામાલ…

મિત્રો જીવન વીમા યોજના એ દરેક માટે ભવિષ્યની સુરક્ષા કરતી યોજના છે અને આજે લગભગ મોટાભાગના લોકો LIC માં પોતાનું રોકાણ કરે છે. જયારે એવા સમાચાર આવ્યા છે કે, LIC એ પોતાના પોસીલી ધારકોને એવી જાણ કરી છે કે તેઓ આઈપીઓમાં ભાગ લઈ શકશે. ચાલો તો આ અંગે વધુ જાણી લઈએ.

જીવન વીમા નિગમ (LIC -life insurance corporation) ના આરંભિક સાર્વજનિક નિર્ગમ આઈપીઓ લાવવાની તૈયાર હવે અંતિમ ચરણ પર છે. આઈપીઓ માટે એલઆઈસીના નિર્દેશક મંડળમાં 6 સ્વતંત્ર નિર્દેશકોને સામેલ કરવામાં આવ્યા છે.

એલઆઈસીના પૂર્વ આર્થિક સેવા સચિવ અંજુલી છીબ દુગ્ગલ, સેબીના પૂર્વ સદસ્ય જી.મહાલીન્ગમ અને એસબીઆઈ લાઈફના પૂર્વ પ્રબંધ નિર્દેશક સંજીવ નૌટીયાલ, ચાર્ટડ એકાઉન્ટેટ વિજય કુમાર, રાજકમલ અને વીએસ પાર્થસારથીને નિર્દેશક મંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. હવે એલઆઈસીના બોર્ડમાં સ્વતંત્ર નિર્દેશકોની સંખ્યા નવ થઈ ગઈ છે.

પોલીસી હોલ્ડર્સ માટે રિઝર્વેશન : એવી માહિતી છે કે, એલઆઈસીના આઈપીઓનો 10 પ્રતિશત ભાગ પોલીસીહોલ્ડર્સ માટે સુરક્ષિત ર્કાહાવામાં આવશે. જો તમારી પાસે એલઆઈસીની કોઈ પોલીસી છે તો તમને આઈપીઓ મળવાના ચાન્સ વધુ છે. રોકાણ અને લોક સંપત્તિ પ્રબંધન વિભાગના સચિવ તુહીન કાન્ત પાંડેય એ કહ્યું હતું કે, સેબીની મંજુરી પછી એલઆઈસીનો આઈપીઓ માર્ચમાં આવી શકે છે. તેમણે કહ્યું છે કે, એલઆઈસીના નિર્ગમના 10% પોલીસીધારકો માટે આરક્ષિત રહેશે. દેશમાં એલઆઈસીને લાખો પોલીસીહોલ્ડર્સ છે અને આઈપીઓમાં તેને સસ્તામાં શેર મેળવવાના શાનદાર મોક્કો છે.

એલ આઈસીના અંતનીર્હિત મુલ્ય કાઢવામાં આવ્યું છે અને તે 5 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. ડીઆરએચપી નિર્ગમના આકારનો ઉલ્લેખ થશે.

દીપમના સચિવ તુહીન કાન્ત પાંડેયનું કહેવું છે કે, ખુદરા ખિડકી નીચે આ આઈપીઓમાં થોડું આરક્ષણ પણ રાખવામાં આવેલ છે. આપણી પાસે પોલીસીધારકો માટે રિઝર્વેશનનું પ્રાવધાન છે. અમે એલઆઈસી અધિનિયમ નીચે એવું પ્રાવધાન કર્યું છે કે, પોલીસીધારકોને થોડી છૂટ પર 10% શેર સુધી રજૂઆત કરી શકાય છે. આ આઈપીઓમાં એલઆઈસીના કર્મચારીઓ માટે પણ આરક્ષણ હશે.

ખુદરા નિવેશકો અને કર્મચારીઓ માટે થોડી છૂટ પણ ભલામણ કરવામાં આવી રહી છે. નાના રોકાણકારોને છૂટની રજૂઆત કરી શકાય છે. કારણ કે સરકાર એલઆઈસીના પ્રસ્તાવિત આઈપીઓમાં સામાન્ય માણસની ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માંગે છે.

પોલીસીહોલ્ડર્સને લખ્યો કાગળ : એલઆઈસી એ પોતાના પોલીસીધારકોને એક ચિઠ્ઠી લખીને આઈપીઓમાં ભાગ લેવા માટે જાગૃત કર્યા છે. કંપની એ તેને આઈપીઓમાં ભાગ લેવા માટે પોતાના પાન નંબરને અપડેટ કરવા માટે કહ્યું છે. એલઆઈસી પોલીસી ધારકોને વિજ્ઞાપન દ્વારા પણ પાન નંબર અપડેટ કરવાની જાણકારી આપવામાં આવીરહી છે. આ છે જીવન વીમા નિગમની નવી યોજના.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment