KBC માં 1 કરોડ જીતનાર વ્યક્તિએ કર્યો કંઈક એવો ખુલાસો જે તમને ખબરજ નથી.

મિત્રો સોની ચેનલ પર આવતો KBC નો શો ખુબ જ લોકપ્રિય છે. લગભગ બધા લોકો ખુબ આનંદ અને જીજ્ઞાસા સાથે આ શોને જોતા હોય છે. પરંતુ એવું સામે આવ્યું છે કે શોમાં ભાગ લેનાર પ્રતિયોગીતા શો છોડ્યા બાદ ભડાસ જતાવતાં હોય છે. સામાન્ય રીતે તો શોમાં દરેક કન્ટેસ્ટંટને એક સમાન જ ગણવામાં આવે છે. આ શોમાં દરેક પ્રતિયોગીતા પોતાનું સુજબુજથી રમે છે અને ભાગ્યમાં હોય એટલું ધન જીતે છે.

કોણ બનેગા કરોડપતિની 11 મી સિઝન ચાલી રહી છે. ટી. સનોજ રાજ તેમના એક ખુબ સારા પ્રતિયોગી રહ્યા છે. તેઓ એક કરોડ રૂપિયા સુધી રમ્યા અને જીત્યા છે. પરંતુ સનોજે શોમાં અમુક એવા વાક્યો જણાવ્યા છે, જે શોની અમુક અસલિયત બહાર લાવે છે. સનોજે જણાવ્યું હતું કે એક વાતે મને ખુબ હેરાન કર્યો છે. તમને જણાવી દઈએ કે 1 કરોડ રૂપિયાની ધનરાશી જીતનાર સનોજ જણાવે છે કે તેમણે શો માટે અલગથી કોઈ જ તૈયારી નથી કરેલી. કારણ કે તેઓ પહેલેથી જ સિવિલ સર્વિસીઝની તૈયારીઓ કરતા હતા. તેથી તેમને કોન બનેગા કરોડપતિમાં આવવા માટે ક્યારેય તેની અલગથી તૈયારી કરવાની જરૂરીયાત પડી નથી. પરંતુ સનોજને શોમાં આવવા માટે તૈયાર થવા માટે થોડી બાબતો ખટકે છે. જેમ કે સનોજે જણાવ્યું હતું કે તે પોતાના કમ્ફર્ટ અનુસાર કપડા પહેરવાનું પસંદ કરે છે. જ્યારે અહીં શો માટે તૈયાર થતા સમયે કપડાંની પસંદગીને ખાસ મહત્વ આપવામાં આવે છે. શોમાં પહેરવામાં આવતા કપડાંમાં ફીટીંગ, કલર વગેરે જેવી વસ્તુઓ પર ધ્યાન આપવામાં આવે છે અને સનોજને આ વાત ખટકી.

તમને જણાવી દઈએ કે સનોજ રાજ બિહારના છે અને કોણ બનેગા કરોડપતિ ની 11 મી સિઝનના સૌથી પહેલા 1 કરોડ રૂપિયા જીતનાર વ્યક્તિ બન્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે સનોજ એક ખેડૂત પરિવારમાંથી આવે છે. સનોજ આ શોની 11 મી સિઝનના પહેલા એવા વ્યક્તિ બન્યા છે કે જેમણે 1 કરોડ રૂપિયાના સવાલનો સાચો જવાબ આપી દીધો છે અને 1 કરોડના માલિક બની ચુક્યા છે. પરંતુ આ શો માંથી જીતી પરત ગયા ફર્યા પછી, સનોજે કોન બનેગા કરોડપતિ શો અંગે ઘણી બાબતો જણાવી હતી. 1 કરોડ રૂપિયા જીતી ગયા પછી સનોજે જણાવ્યું હતું કે, એ એક કરોડના માલિક તેના પિતા છે. આ ઉપરાંત સનોજ જણાવે છે કે તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે તેમના પિતા બરાબર અભ્યાસ કરી શક્ય ન હતા અને આવી સ્થિતિ હવે ક્યારેય ન આવે તેના માટે તે અભ્યાસ પર ખાસ ધ્યાન આપી રહ્યા છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment