ઇઝરાયેલની આ હસીના સૈન્ય માંથી બની રાતો રાત સ્ટાર…   જાણો કેવી રીતે?

ઇઝરાયેલની આ હસીના સૈન્ય માંથી બની રાતો રાત સ્ટાર… જાણો કેવી રીતે?

મિત્રો આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવશું, જેને જાણીને કોઈ પણ વ્યક્તિ દંગ રહી જાય. કેમ કે આજે આપણા ભારતમાં લગભગ ઘણી બધી મહિલાઓ ઘરકામમાં વ્યસ્ત રહેતી હોય છે. પરંતુ આજે અમે તમને જણાવશું તે મહિલા હાથમાં વાસણની જગ્યાએ હથિયારો ફેરવે છે. આ મહિલા આખા વિશ્વામાં ખુબ જ ફેમસ છે. જેને જોઇને લોકો તેના દીવાના બની જાય છે. પરંતુ આ મહિલા વિશે જાણીને તમે પણ તેના દીવાના બની જશો. તો ચાલો જાણીએ કોણ છે એ સુંદર મહિલા જે હાથમાં હથિયારો રમાડે છે. વાંચો આ લેખ અને જુવો નીચે તેના ફોટા.

આખી દુનિયામાં હથિયારોના શોખને કારણે મશહુર ઓરીન જુલીને ક્વીન ઓફ ગન્સ પણ કહેવામાં આવે છે. ઓરીન મૂળ રૂપે ઇઝરાયેલ સાથે સંબંધિત છે. કેમ કે તે ઇઝરાયેલની રહેવાસી છે. તમને જણાવી દઈએ તો ઓરીન પહેલા ઇઝરાયેલની સેનામાં ફરજ બજાવતી હતી. પરંતુ હાલમાં તે ખુબ જ વાયરલ થઇ રહી છે. લોકો તેના દીવાના બની રહ્યા છે.

પરંતુ ઓરીનની માત્ર એક જ ફોટોએ તેની કિસ્મત બદલી નાખી છે. તે આજે એક ફોટોના કારણે ક્વીન ઓફ ગન્સના નામે આખી દુનિયામાં ફેમસ છે. આજે દુનિયાભરમાં લોકો તેને ઓળખતા થયા છે. જો તમે ઓરીનના સોશિયલ મીડિયા એકાઉન્ટ જઇને નજર કરો તો એકથી એક ફોટાઓ તમને જોવા મળશે.

આ ફોટાઓમાં તેની સુંદરતા સ્પષ્ટ દેખાઈ રહી છે. જેની સુંદરતા ખરેખર આબેહુબ છે. જેના ફોટા જોતા સમયે તમે એક પળ માટે પણ નજર નહિ હટાવો. પરંતુ આ મહિલા ખુબ જ ખતરનાક હથિયારો સાથે જ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર તેના એકાઉન્ટમાં તેના બધા જ ફોટોમાં આખી દુનિયાના લેટેસ્ટ અને ખતરનાક હથિયાર જોવા ઓરીન સાથે જોવા મળે છે. પરંતુ હાલમાં ઓરીન પોતાના હથિયારોના ડીલરો માટે મોડેલીંગ કરે છે.

જણાવી દઈએ કે ઓરીનનો પહેલેથી એક શોખ હતો કે તે સેનામાં શામિલ થાય. વર્ષ 2012 માં તેનું આ સપનું સાચું પણ પડ્યું. ઇઝરાયેલ સેનામાં ભરતી થયા બાદ પણ ઓરીનની બેચેની ઓછી ન થઇ શકી. કેમ કે તે જંગના મેદાનમાં પોતાની તાકાત દેખાડવા માંગતી હતી. પરંતુ સેના એ તેને બેક ઓફીસનું કામ આપી દીધું. પરંતુ તેના એક વર્ષ બાદ સેનાએ ઓરીનના જોશને જોઇને આર્મી ઓપરેશનમાં જવાનો મોકો આપી દીધો.

એ સમયે ઓરીને આખો આર્મી યુનિફોર્મ પહેર્યો હતો અને પોતાની ઘણી બધી તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અને ત્યાર બાદ ઓરીનના ફોટાએ તેના જીવનને નવી દિશા આપી દીધી.

આં જોઈએ તો અમુક આર્મ ડીલર્સને ઓરીનના આ ફોટા એટલા પસંદ આવી ગયા કે ઓરીનને હથિયારો સાથે મોડેલીંગ કરવાની ઓફર આપી.

તો બીજી બાજુ ઓરીન પણ આ ઓફર માટે કામ કરવા રાજી થઇ ગઈ અને તેણે ઇઝરાયેલ સેના માંથી રાજીનામું આપી દીધું. ત્યાર બાદ તેણે મોડેલીંગની દુનિયામાં પગ મુક્યો.

પરંતુ ખાસ વાત તો એ છે કે ઓરીને મોડેલીંગની દુનિયામાં એટલી નામના મેળવી કે તેને લોકો ક્વીન ઓફ ગન્સ નામથી કહેવા લાગ્યા.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment