ભારતે જન્મ આપ્યો છે આ 15 દેશોને…. જાણો ક્યાં છે એ દેશ છે અને કેવી રીતે તેનો જન્મ થયો? માહિતી જાણવા જેવી છે.

ભારતે જન્મ આપ્યો છે આ 15 દેશોને…. જાણો ક્યાં છે એ દેશ છે અને કેવી રીતે તેનો જન્મ થયો? માહિતી જાણવા જેવી છે.

મિત્રો આપણા ભારતનો ઈતિહાસ ખુબ જ રોચક અને તથ્યોથી ભરેલો રહ્યો છે. કેમ કે આપણો દેશ વિવિધ સંસ્કૃતિને અપનાવે છે. આપણું ભારત કેટલું મોટું ? ક્યાં ક્યાં રાજ્યો ભારતથી અલગ થયા ? ભારત દેશને લગતા ભૂતકાળના સવાલો તો ઘણા બધા છે. પરંતુ તેના જવાબ હજુ ખુબ જ ઓછા લોકોને ખબર છે.

મિત્રો શું તમે જાણો છો ભારતમાંથી કુલ 15 દેશ અલગ પડ્યા છે. તો આજે અમે જણાવશું કે અખંડ ભારતમાંથી ક્યાં ક્યાં દેશો અલગ પડ્યા. એક સમયે ભારત આખા વિશ્વમાં ખુબ જ મોટો દેશ હતો. સમયની સાથે સાથે ત્યાં ઘણા બધા અહીં બટવારા થતા ગયા અને તેમાંથી ઘણા બધા દેશો બન્યા. તમને જાણીને હેરાની થશે કે ભારત એક માત્ર એવો દેશ છે જેણે 15 દેશોને જન્મ આપ્યો છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે થયો 15 દેશોનો જન્મ.

સૌથી પહેલા છે ઈરાન. જ્યારે ભારતમાંથી આર્યન ઈરાનના બલુચિસ્તાનમાં પહોંચ્યા ત્યારે ત્યાં વસી ગયા. ત્યારે તેનું નામ ઈરીયાના પડ્યું. ત્યાર બાદ અરબના દેશોએ ત્યાં આક્રમણ કર્યું અને અરબો પણ ત્યાં જ રહેવા લાગ્યા. ત્યારે તેનું નામ ઈરાન પડ્યું.

કંબોડિયા. પ્રથમ શતાબ્દીમાં કંબોડિયા નામના ભારતીય બ્રાહ્મણે આ દેશમાં હિંદુ રાજની સ્થાપના કરી. તેનાથી જ તેનું નામ કંબોડિયા પડ્યું. સમય રહેતા ત્યાની વસ્તી પણ વધવા લાગી અને એક સ્વતંત્ર દેશ બન્યો.

વિયેતનામ. આ દેશનું પહેલા નામ હતું ચંબા. આ દેશ પણ ભારતનું એક ખુબ જ ખાસ અંગ હતું. 1825 માં ચંબા હિંદુરાજ સંપત થઇ ગયું. જેના કારણે તે એક અલગ દેશ બનવા માટે મજબુર થઇ ગયું.

ચોથું છે મલેશિયા. આ દેશમાં બૌદ્ધ ધર્મને ભારતીઓએ સ્થાપિત કર્યું. આ દેશ ભારતીય સંસ્કૃતિ માટે ખુબ જ મશહુર હતો. 1947 માં અંગ્રેજોથી આઝાદ થઈને તે અલગ થઇ ગયો.

પાંચ ઇન્ડોનેશિયા. એક સમય હતો ત્યારે આ દેશ ભારતનો એક સંપન્ન દેશ કહેવાતો હતો. પરંતુ અહિયાં હિંદુ ખુબ જ ઓછા રહેતા હતા. ત્યાર પછી આ એક અલગ મુસ્લિમ દેશ બની ગયો. પરંતુ આજે પણ ત્યાં એક રામ મંદિર આવેલું છે. જ્યાં મુસ્લિમો પૂજા કરે છે. આજે આ દેશ પણ ખુબ વિકાસ કરી રહ્યો છે.

નંબર 6 પર છે ફિલિપાઈન્સ. મુસ્લિમોએ ત્યાં આક્રમણ કરીને ઘણા વર્ષો સુધી રાજ કર્યું. તેમણે પોતાનું રાજ ખુબ જ સારું જમાવી લીધું હતું અને ત્યાર પછી તેને એક અલગ જ દેશ બનાવી દીધો અને ભારતથી અલગ થઇ ગયું. પરંતુ તમને જાણીને હેરાની થશે કે આજે પણ ત્યાં ઘણા બધા રીતિરિવાજ મનાવવામાં આવે છે.

નંબર સાત અફઘાનિસ્તાન. આ દેશ ભારતનું સૌથી ખાસ એક અંગ હતું. ત્યાં હિંદુ અરબીનું રાજ હતું. જેણે સિકંદર સાથે સંધી કરીને તેને આ રાજ્ય સોંપી દીધું. મહાભારતના શકુની અને ગાંધારી પણ અહીયાના જ હતા. ઇસ્લામ બાદ ભારતથી થઇ ગયો અને આજે સંપૂર્ણ ઇસ્લામિક દેશ છે.

નેપાળ. આ દેશ ભારતનું એક ખુબ જ સુંદર અંગ હતું. તેનું એકાકીકરણ એક ગુરખાએ કર્યું હતું. એવું કહેવાય છે મહાત્મા બુદ્ધ પણ આ જ રાજવંશના હતા. પરંતુ સમય રહેતા રહેતા ત્યાંના લોકો દ્વારા નેપાળને પોતાનો એક અલગ દેશ બનાવી લીધો અને ભારતથી અલગ થઇ ગયું.

નવ નંબર પર છે ભૂતાન. આ દેશ પહેલા ભારતદેશના એક ભવ્ય ભાગ તરીકે આખા વિશ્વમાં ખુબ જ જાણીતો હતો. આપણા ગ્રંથો પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. પરંતુ ભૂતાનના લોકોએ 1949 ખુદને સંપન્ન અને અલગ દેશ ઘોષિત કરાવી નાખ્યો. આપણા ગ્રંથોમાં ત્રીવિશિષ્ટના નામથી જ ઓળખાતો હતો. પરંતુ આજે આ દેશની હાલત ખુબ જ ખરાબ છે.  

દસ નંબર પર છે શ્રીલંકા. પહેલા આ દેશનું નામ તામ્રપાણી હતું. પછી ત્યાં અંગ્રેજો ગયા અને પોતાનું ગુલામ બનાવ્યું અને અંગ્રેજોએ અધિકાર જમાવી લીધો. 1946 શ્રીલંકાને ભારતથી અલગ કરી નાખ્યું.

મ્યાંમાર. આ દેશનું પહેલા માં હતું બર્મા. આ દેશનો પ્રથમ રાજા વારાણસીનો રાજકુમાર હતો. 1852 માં અંગ્રેજોએ અહિયાં પોતાનો અધિકાર કર્યો. 1946 માં આ દેશને પણ ભારતથી અલગ કરી નાખ્યો.

બાર નંબર પર છે પાકિસ્તાન. પાકિસ્તાનમાં આઝાદી બાદ ઘણા બધા હિંદુ મંદિર થોડી નાખવામાં આવ્યા હતા. હિંદુઓનો લગાતાર વિરોધ કરવાના કારણે આ દેશને અલગ કરી દેવામાં આવ્યો.

નંબર તેર પર છે બાંગ્લાદેશ. આ દેશ પણ 15 મી ઓગષ્ટ પહેલા ભારતનું એક અંગ હતું. પછી તે પૂર્વ પાકિસ્તાનનું અંગ બન્યું. 1971 ભારતીય ફોજે તેને પાકિસ્તાનથી અલગ કરાવ્યું.

થાઈલેન્ડ. આ દેશનું પ્રાચીન નામ શ્યામદેશ હતું. પહેલા અહિયાં હિંદુ રાજ્ય હતું ત્યાર બાદ ત્યાં બુદ્ધનું પણ પ્રચાર થયું અને તે પણ ભારતથી અલગ થઇ ગયું.

તિબેટ. આપણા ગ્રંથોમાં ત્રીવિશિષ્ટના નામથી ઓળખવાના આવે છે. ત્યાં પણ ભારતીય શાસકોને હરાવીને ચીને તિબેટને પોતાનામાં ભેળવી લીધું હતું. પછી આ દેશ ચીનમાંથી પણ અલગ થઇ ગયું.

તો મિત્રો એક સમયે આ બધા જ દેશો આપણા ભારતના હતા. એટલા માટે ભારતને અખંડ ભરતા હજુ બનાવવાનું છે. તો મિત્રો શું કહેવું છે કોમેન્ટ કરીને હા કે ના જણાવો ખાસ….

Leave a Comment