ઈમરાને ખાને ખોલી અમેરિકાની પોલ, કહ્યું મળતો હતો આવો સપોર્ટ.. જાણી ને રુંહ કંપી જશે

મિત્રો હાલમાં જ પાકિસ્તાન પ્રધાનમંત્રી ઇમરાન ખાને કહ્યું છે કે, તેના દેશને અફઘાનિસ્તાનમાં આંતકવાદીઓ વિરુદ્ધ યુદ્ધ કરવામાં અમેરિકાની મદદ કરવા માટે ખુબ જ મોટી કિંમત ચૂકવવી પડી છે. પાકિસ્તાન પીએમ એ કહ્યું કે અમેરિકાએ અંતમાં અફઘાનિસ્તાનમાં પોતાની નકામીનો દોષ પાકિસ્તાન માથે ઢોળી દીધો છે જે બરોબર ન કહેવાય.

મિત્રો રશિયા ટુડે ને આપવામાં આવેલા ઈન્ટરવ્યૂમાં ઇમરાન ખાને કબુલ કર્યું છે કે શીત યુદ્ધ દરમિયાન અફઘાનિસ્તાનમાં સોવિયત સંઘ સાથે લડવા માટે પાકિસ્તાને જ જેહાદીઓને તૈયાર કર્યા હતા અને તેનું ફંડિંગ પણ અમેરિકાએ જ કર્યું હતું. પરંતુ એક દશક બાદ અમેરિકાએ એ જેહાદીઓને આંતકવાદી ઘોષિત કરી દીધા.

પાકિસ્તાન પીએમ ઇમરાન ખાને જણાવ્યું કે, જ્યારે પાકિસ્તાને 9/11 હુમલા બાદ તાલીબાન વિરુદ્ધ લડાઈમાં અમેરિકાનો સાથ આપ્યો ત્યારે તેના દંડ રૂપે ભરપાઈ કરવું પડ્યું હતું. તેણે જણાવ્યું કે, જો અમે 9/11 પછી આંતકવાદ વિરુદ્ધ અમેરિકા અમેરિકાના યુદ્ધમાં ન લીધો હોત તો આજે અમે દુનિયાનો સૌથી ખતરનાક દેશ ન હોત.

અફઘાનિસ્તાન સ્તાનમાં અમેરિકાના હુમલા પર ઈમરાને કહ્યું, 80 ના દશકમાં જ્યારે સોવિયત સંઘ દ્વારા અફઘાનિસ્તાનમાં હુમલો કરવામાં આવ્યો, ત્યારે તેના વિરુદ્ધ પાકિસ્તાને પણ અફઘાન મુજાહિદીનને પ્રશિક્ષણ દેવામાં આવ્યું હતું અને તેનું ફંડિંગ અમેરિકાની જાંચ એજન્સી સીઆઈએ એ કર્યું હતું. એક દશક બાદ જ્યારે અમેરિકી અફઘાનિસ્તાનમાં આવ્યા, ત્યારે પાકિસ્તાનના આ બધા સમૂહને કહેવામાં આવ્યું હતું કે હવે અમેરિકા ત્યાં આવી ગયું છે, એટલા માટે હવે તે જિહાદી નહિ, પરંતુ તે આંતકવાદ છે. આ ખુબ જ મોટો વિરોધાભાસ છે.

ઈમરાને કહ્યું કે, મને લાગે છે કે જ્યારે અમેરિકા અફઘાનિસ્તાનમાં તાલીબાન વિરુદ્ધકાર્યવાહી કરવા માટે ઉતર્યું ત્યારે પાકિસ્તાને તટસ્થ બનીને રહેવાની જરૂર હતી. કેમ કે અફઘાન યુધ્ધમાં શામિલ થવાના કારણે બધા સમૂહો અમારી વિરુદ્ધ બની ગયા.

ઈમરાને આગળ જણાવ્યું કે, તેના દેશે 70,000 હજાર લોકોના જીવ ગુમાવ્યા અને અર્થવ્યવસ્થાને 100 અરબ ડોલરનું નુકશાન થયું. અંતમાં અફઘાનિસ્તાનમાં અમેરિકા સફળ ન થયું એટલા માટે તેણે અમને જિમ્મેદાર ગણાવ્યા હતા. મને લાગે છે કે આ પાકિસ્તાન સાથે અન્યાય છે.

આ અઠવાડિયામાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનની મદદથી આયોજિત કરેલી અફઘાન તાલીબાન વાર્તાને રદ્દ કરી દીધી હતી. ટ્રમ્પે તાલીબાન સાથે શાંતિ વાર્તા રદ્દ કરવા પાછળ કાબુલમાં થયેલ તાલીબાની હુમલાને કારણ જણાવ્યું. જેમાં એક અમેરિકી સૈનિક સહિત 12 લોકો માર્યા ગયા છે.

અફઘાન સાથે વાર્તા રદ્દ થવાથી પાકિસ્તાન પર મુશ્કેલી વધી ગઈ છે. અમેરિકા તાલીબાનને પાકિસ્તાન પર સીજફયાર માટે કરવા પહેલા કરતા વધારે દબાવ વધારશે. બીજી બાજુ પાકિસ્તાન કાશ્મીર સમર્થન આપવા માટે અમેરિકા સામે તાલીબાન કાર્ડ રમતું હતું.

પરંતુ વાર્તા રદ્દ થવા પર પાકિસ્તાનને ઝટકો લાગ્યો છે. પરંતુ હાલમાં ભારત માટે એ રાહતની વાત છે. કેમ કે આ મહીને અફઘાનીસ્તાનમાં રાષ્ટ્રપતિ ચુંટણી છે. ભારતના કાબુલની સરકાર સાથે સારા સંબંધ છે અને તેમણે તાલીબાનને એક વૈદ્ય રાજનૈતિક દલ ના તૌર પર માન્યતા નથી આપી. ભારત અમેરિકા-તાલીબાન વાર્તાને ઘાતક જણાવી રહ્યા છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment