કોમામાં જ એક છોકરી બની ગઈ ગર્ભવતી….. કારણ જાણી તમને પણ લાગશે કે આવું થાય ? ચોંકી જશો તમે

કોમામાં જ એક છોકરી બની ગઈ ગર્ભવતી….. કારણ જાણી તમને પણ લાગશે કે આવું થાય ? ચોંકી જશો તમે

મિત્રો આજનો અમારો આ લેખ ખાસ વાંચજો જેથી તમને પણ ખબર પડે કે અમુક લોકો પોતાની હવસ પૂરી કરવા માટે કેટલી હદ સુધી જઈ શકે છે. આજે અમે એક એવી મહિલાની વાત જણાવવા જઈ રહ્યા છીએ, જે છેલ્લા 14 વર્ષથી કોમામાં હતી. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે 14 વર્ષ બાદ તે ગર્ભવતી થઇ અને તેણે કોમાની હાલતમાં પણ એક બાળકને નોર્મલ ડીલેવરી દ્વારા જન્મ આપ્યો.

અમે જે મહિલાની વાત કરી રહ્યા છીએ તે અમેરિકાના એરિઝોનાના એક નર્સિંગ હોમમાં એડમીટ હતી. તે સ્ત્રીનો એક ગંભીર અકસ્માત થયો હતો. જેના કારણે તે કોમામાં જતી રહી અને એક જીવતી લાશ બની ગઈ હતી. પરંતુ અમુક લોકો એવા પણ હોય છે, જે આ રીતે સ્ત્રીની હાલતનો ફાયદો ઉઠાવીને પોતાની હવસ સંતોષતા હોય છે. ત્યાં નર્સિંગ હોમના જ એક સ્ટાફ મેમ્બરે આ મહિલા સાથે દુષ્કૃત્ય કર્યું એટલે કે તેનો રેપ કર્યો.

મિત્રો એ પાપીને ખબર હતી કે મહિલા કોમાંની સ્થિતિમાં છે. જ્યાં તે કંઈ અનુભવી નહિ શકે અને કોઈને પણ પોતાની મદદ માટે બોલાવશે પણ નહિ, એટલું જ નહિ તે એક પણ અવાજ કરશે નહિ અને આ જ વાતનો ફાયદો ઉઠાવી તે મહિલા સાથે એક વ્યક્તિ દ્વારા રેપ કરવામાં આવ્યો હતો.

કોઈને પણ ખબર ન પડી કે તે મહિલા સાથે શું થયું છે. કોઈને એ પણ જાણ ન હતી કે તે મહિલા ક્યારે અને કંઈ રીતે ગર્ભવતી બની ગઈ. એક દિવસ તે મહિલાને ગર્ભવતી હોવાના કારણે લેબર પેઈન થયું. જેના કારણે તે કોમામાં પણ દર્દથી કણસતી હતી. ત્યારે ડોક્ટરોને જાણ થઇ કે આ મહિલા ગર્ભવતી છે અને એક બાળકને જન્મ આપવા જઈ રહી છે.

ત્યાર બાદ તેની નોર્મલ ડીલેવરી થઇ અને તેણે એક બાળકને જન્મ આપ્યો. મિત્રો હવે તમને એવું થાય કે કે કોઈ સ્ત્રી કોમાની સ્થિતિમાં પણ કોઈ બાળકને નોર્મલ ડીલેવરીથી કંઈ રીતે જન્મ આપી શકે. તો મિત્રો આ બાબતે નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે વ્યક્તિ કોમામાં હોય ત્યારે તેની અસર મગજને થતી હોય છે. જેના કારણે તેને સિગ્નલ્સ નથી મળતા. પરંતુ ડીલેવરી એક કુદરતી પ્રક્રિયા છે. કોમાની હાલતમાં પણ બાળકને જન્મ આપવા માટે શરીર પોતાની પ્રતીક્રીયાઓ કરે છે. તફાવત એટલો જ છે કે કોઈ નોર્મલ અને સ્વસ્થ મહિલા પોતાની મરજીથી તાકાત લગાવતી હોય છે. જ્યારે મહિલા કોમામાં હોય ત્યારે તેનું શરીર આપોઆપ બાળકને પુશ કરતુ હોય છે.

બાળકને જન્મ આપ્યા બાદ પોલીસ કેસ થયો અને આરોપીને શોધવા માટે DNA ટેસ્ટ વગેરે કરાવવામાં આવ્યું. આ ઉપરાંત તે નર્સિંગ હોમેં પોતાનો નિયમ પણ બદલી નાખ્યો કે કોઈ મેલ સ્ટાફ જ્યારે મહિલાની તપાસ કરવા કે કંઈ પણ કરવા જાય ત્યારે તેની સાથે એક ફીમેલ મેમ્બર અવશ્ય હોવી જોઈએ. જેથી આ રીતે કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીની બેહોશીની હાલતનો ફાયદો ઉઠાવીને તેને પોતાના ભોગનું સાધન ન બનાવી શકે.

તો મિત્રો આ રીતે આજના સમયમાં સમાજમાં એવા પણ અપવાદો છે. જે પોતાની ભૂખનો શિકાર કોઈને પણ બનાવી શકે છે. તેઓ કોઈ પણ હદ પાર કરવા માટે તૈયાર થઇ જતા હોય છે.

તો તમારા માટે આવા વ્યક્તિને શું સજા આપવી જોઈએ તે કોમેન્ટ કરો..અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment