35 પૈસા વાળા શેરના થઈ ગયા 146 રૂપિયા, માત્ર 2 વર્ષમાં 1 લાખના થઈ ગયા 4 કરોડ રૂપિયા, જાણો રોકાણ કરવામાં કેટલી કમાણી થશે…

35 પૈસા વાળા શેરના થઈ ગયા 146 રૂપિયા, માત્ર 2 વર્ષમાં 1 લાખના થઈ ગયા 4 કરોડ રૂપિયા, જાણો રોકાણ કરવામાં કેટલી કમાણી થશે…

શેર બજારની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે છેલ્લા 2 વર્ષમાં ખુબ જ મોટી સંખ્યામાં શેરો એ પોતાના શેર ધારકોને ખુબ જ સારું એવું રીટર્ન આપ્યું છે. વર્ષ 2021 માં અનેક શેરોની સૂચિમાં માત્ર સ્મોલકેપ, મીડ કેપ અને લાર્જ કેપ સ્પેસના ગુણવત્તા વાળા શેરો પણ સામેલ છે. તે સિવાય આમાં પેની સ્ટોકના શેર પણ સામેલ છે. ફ્લોમિક ગ્લોબલ લોજીસ્ટીક્સ શેર ભારતના એવા મલ્ટીબગેર શેરોમાંથી એક છે જે મલ્ટીબગેર પેની સ્ટોકની સૂચિમાં સામેલ છે. 

આ શેર વિશે વાત કરીએ તો આ શેર રૂપિયા 0.35 પ્રતિ શેર સ્તર (બીએસઈ પર 28 માર્ચ 2019 ની કિંમત પર બંધ થયેલ હતો) ત્યાંથી વધીને રૂપિયા 143.25 પ્રતિ સ્તર (12 નવેમ્બર 2021 એ બીએસઈ પર બંધ કિંમત છે) જે લગભગ 2 વર્ષના સમયગાળામાં લગભગ 409 ગણો થઇ ગયો છે.

ફ્લોમિક ગ્લોબલ લોજીસ્ટીક્સના શેરની પ્રાઈસ હિસ્ટ્રી : આ મલ્ટીબેગર પેની સ્ટોકના શેરનું મુલ્ય ઈતિહાસ અનુસાર ફ્લોમિક ગ્લોબલ લોજીસ્ટીક્સના શેરની કિંમત છેલ્લા 6 મહિનામાં રૂપિયા 7.62 થી વધીને રૂપિયા 143.25 ના સ્તર સુધી પહોચી ગઈ છે. જે આ અવધિમાં લગભગ 1,780 પ્રતિશત વધી છે. વર્ષે વર્ષે એટલે કે 2021 માં પોતાના શેરધારકોને લગભગ 7,245 પ્રતિશતનું રીટર્ન કર્યું છે. છેલ્લા એક વર્ષમાં ફ્લોમિક ગ્લોબલ લોજીસ્ટીક્સના શેરની કિંમત રૂપિયા 1.22 પ્રતિ શેરના સ્તરથી વધીને રૂપિયા 143.25 ના સ્તર સુધી પહોચી ગઈ છે. આ અવધિમાં લગભગ 11,640 પ્રતિશતની વૃદ્ધિ દાખલ કરી છે.

40,830 પ્રતિશતની વૃદ્ધિ દાખલ કરી છે : આ રીતે બીએસઈ પર સ્ટોક 28 માર્ચ 2019 માં રૂપિયા 0.35 ના સ્તર પર બંધ થયેલ હતો અને સમયની સાથે હવે આ રૂપિયા 143.25 ના સ્તર પર પહોચી ગયો છે. આ અવધિમાં લગભગ 40,830 પ્રતિશતની વૃદ્ધિ દાખલ કરી છે. લગભગ અઢી વર્ષની અવધિમાં આ મલ્ટીબેગર પેની સ્ટોકએ પોતાનો જીવનકાળના ઉચ્ચતમ સ્તર રૂપિયા 216.30 બનાવી લીધો છે.

રોકાણકારોને કરોડોનો નફો થયો છે : ફ્લોમિક ગ્લોબલ લોજીસ્ટીક્સના શેરની કિંમત તેના ઈતિહાસ અનુસાર જો કોઈ રોકાણકારે 6 મહિના પહેલા આ મલ્ટીબેગર પેની સ્ટોકમાં રૂપિયા 1 લાખ નું રોકાણ કર્યું છે તો તેના 1 લાખ આજે રૂપિયા 18.80 લાખ થઇ ગયા છે. જો રોકાણકારે એક વર્ષ પહેલા આ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તેના 1 લાખ રૂપિયા આજે 1.17 કરોડ થઇ ગયા હોત. જો રોકાણકારે આ કાઉન્ટરમાં રૂપિયા 0.35 પ્રતિ શેરના સ્તર પર આ મલ્ટીબેગર પેની સ્ટોકને ખરીદવા માટે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેના એક લાખ રૂપિયા 4.09 કરોડ થઇ ગયા હોત. 

આમ તમે શેર બજારમાં રોકાણ કરીને પૈસાની સારી એવી બચત કરી શકો છો, તેમજ તેમાંથી પૈસાને અનેક ગણા પણ બનાવી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!