દશેરાના દિવસે કરો આ કામ… જીવનમાં થશે ધનપ્રાપ્તિ ના સંજોગો, સ્ત્રીઓનો થશે ઘર કંકાસ દુર.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

દશેરાના દિવસે કરો આ કામ… જીવનમાં ઘણા સુખોની પ્રાપ્તિ થશે.

દશેરાને આપણા હિંદુધર્મમાં મહત્વના તહેવારો માંથી એક માનવામાં આવે છે આ પર્વને ખુબ જ શુભ માનવામાં આવે છે. કેમ કે આજ દિવસે ભગવાન શ્રી રામ દ્વારા રાવણનો વધ કરવામાં આવ્યો હતો. અને આજ દિવસે દેવી નવદુર્ગા 9 દિવસ પછી તેના લોકમાં પરત ફરે છે. તો ચાલો આજે જાણીએ કે આ દિવસે જીવનમાં ખુશાલી લાવવા અને ધનના ઢગલા કરવા માટે શું કરવું જોઈએ.

Image Source :
એવું
માનવામાં આવે છે કે વિજયાદશમીના દિવસે ભગવાન કુબેરે રાજા રઘુને સોનાની મુન્દ્રા દેવા માટે ખીજડાના પાંદને સોનાના બનાવી નાખ્યા હતા. એટલા માટે ખીજડાના વૃક્ષને ખુબ જ શુભ વૃક્ષ માનવામાં આવે છે.

ઘરમાં રાખો દહન પછીનું લાકડું. જો તમે રાવણ દહન જોવા માટે જાવ છો તો તો ખાસ ધ્યાન રાખો કે અંતમાં જે લાકડાઓ વધે છે તેમાંથી એક સળગતું હોય તેવું લાકડું લઈને ઘરમાં રાખી દો. અને તેને પછી પાણીથી ઠારીને મૂકી દો. આવું કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિ પ્રવેશ નથી કરી શકતી.

Image Source :
સુર્યાસ્ત
સમયે જપ. વિજયાદશમીના દિવસે જ્યારે સુર્યાસ્ત થવાનો હોય અને આકાશમાં તારા નીકળવાના હોય તે મુહુર્ત ખુબ જ સિદ્ધિદાયક હોય છે. તે સમયે ઓમ અપરાજીતાય નમઃ નામની બની શકે એટલી માળાઓ કરો. તેવું કરવાથી કયારેય પણ જીવનમાં પરાજયનો સામનો નહિ કરવો પડે. અને દરેક પ્રકારની સફળતા તમને પ્રાપ્ત થશે. અને ઘરમાં સુખ અને શાંતિનું આગમન પણ થશે.

ચંદ્રમાં ઉપર નજર કરવી. દશેરાથી શરદપૂનમ સુધી દરરોજ એકી નજરે જ્યાં સુધી ચંદ્ર સામે જોઈ શકો ત્યાં સુધી એક પણ પલકારા વગર જોવો. આવું કરવાથી આંખની દ્રષ્ટિ વધે છે અને આંખને લગતી બધી જ તકલીફ દુર થાય છે. અને મસ્તિષ્ક તીવ્ર થાય છે.

Image Source :
રામ
અને હનુમાન મંદિરમાં લગાવો ધ્વજ. દશેરાના દિવસે રામ અને હનુમાન મંદિરમાં લાલ કલરનો ધ્વજ લગાવવો જોઈએ. તેનાથી તમારા પર ભગવાન શનિદેવની કૃપા આપણા પર રહે છે. અને કષ્ટોનો નાશ થાય છે.

નીલકંઠના દર્શન કરવા. જો નીલકંઠ પક્ષીના દર્શન થાય તો ખુબ શુભ માનવામાં આવે છે. જો તમે દશેરાના દિવસે આ પક્ષી જોઈ લીધું તો તમારું આવનારું વર્ષ ખુબ જ સમૃદ્ધ અને ખુશાલ હશે.

દશેરાના દિવસે કરો યાત્રા. આ દિવસે માતા દુર્ગા તેના લોકમાં પ્રસ્થાન કરતી હોય છે. તેનાથી પણ આપણે ઘણા શુભ કામ થાય છે. એટલા માટે જરૂર મોટી યાત્રા ન થાય તો નાની પણ યાત્રા અવશ્ય કરવી જોઈએ. આવું કરવાથી ભવિષ્યમાં યાત્રાઓમાં આવનારી બાધાઓ દુર થાય છે.

Image Source :
લાલ
કલરનું વસ્ત્ર કોઈ પણ માતાજીના ચરણોમાં ચડાવો. દશેરાના દિવસે લાલ રંગનું વસ્ત્ર અથવા રૂમાલથી દેવી દુર્ગાના પગને લુછીને તિજોરીમાં નાખી દેવો જોઈએ. આવું કરવાથી ઘરમાં ક્યારેય પણ ધન સંબંધી પ્રશ્ન નહિ થાય છે.

વિદ્યાર્થી કરે આ મંત્રનો જાપ. શિક્ષામાં સફળ થવા માટે વિદ્યાથીએ દશેરાના દિવસે સવારે સ્ફટિકની માળાથી “ઓમ એમ” મંત્રની માળાનો જપ કરવો જોઈએ. આવું કરવાથી શિક્ષામાં ખુબ જ સફળતા મળે છે.

જયંતીનો પ્રયોગ. દશેરાના દિવસે માથા પર જયંતિ રાખીને “ઓમ જયંતિ મંગલા કાળી ભદ્ર કાળી કપાલની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે”. આવું કરવાથી નીરોગી કાયા પ્રાપ્ત થાય છે. સાથે સાથે જયંતીને તિજોરીમાં રાખવાથી ધનની પ્રાપ્તિ થાય છે.

Image Source :
કાચી
હળદરનો પ્રયોગ. જો વિવાહમાં બાધા આવી રહી હોય તો કાચી હળદરની ત્રણ ગાંઠ લઈને માં દુર્ગાના મંદિરમાં તેના પગને સ્પર્શ કરીને હળદરને વિવાહની કામના કરો અને અને હળદરને પીળા કપડામાં બાંધીને ઘરમાં કોઈ પણ જગ્યા પર રાખી દેવું જોઈએ.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment