માત્ર આ પીછું ઘરમાં આ જગ્યાએ રાખી દો… પછી જુઓ ચમત્કાર પૈસા એટલા વધશે કે સાંભળી નહિ શકો

આ આર્ટિકલ વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ લખેલો છે.. તો જે લોકો વાસ્તુશાસ્ત્રમાં માનતા હોય એમણે આ આર્ટિકલ વાંચવો.. બાકી અમે કોઈ ફેક ન્યુઝ કે રાતો રાત પૈસા વાળા બની જાવ એવા સજેશન આપતા નથી..

મોરપંખ નામ સાંભળી દરેક વ્યક્તિને ભગવાન શ્રી કૃષ્ણ જ યાદ આવી જાય છે. મોરપંખ જે ભગવાન શ્રી કૃષ્ણના મસ્તક પર શોભે છે. આ મોરપંખમાં અનેક પ્રકારના રંગોનો સમાવેશ થાય છે. મોરપંખ એ શ્રી કૃષ્ણની શોભા તો વધારે જ  છે પણ સાથે-સાથે તે આપણને અનેક રીતે ફાયદાઓ પણ કરે છે. એટલે કે મોરપંખ જેટલું સુંદર છે એટલું જ લાભદાયી પણ છે. ભગવાન શ્રી કૃષ્ણ સિવાય પણ અનેક દેવી-દેવતાઓને મોરપંખ પસંદ છે. જેમ કે માં સરસ્વતી, માં લક્ષ્મી, ઇન્દ્રદેવ, કાર્તિકેય, શ્રી ગણેશને પણ કોઈને કોઈ રૂપે પ્રિય છે અને પૌરાણિક સમયમાં તો આ જ મોરપંખની કલમ બનાવીને મોટા-મોટાગ્રંથોની રચના કરવામાં આવતી હતી.

મોર વિશે અનેક માન્યતાઓ પ્રચલિત છે અને મોર વિશે એવું કહેવામા આવે છે કે આ પક્ષી કોઈ પણ સ્થાનને ખરાબ શક્તિઓ અને પ્રતિકૂળ પ્રભાવથી દૂર રાખે છે અને આ જ કારણે ઘણા લોકો પોતાના ઘરમાં આ સુંદર મોરપંખને રાખે છે. ચાલો તો આવા જ અનોખા અને અદ્દભુત મોરપંખ વિશે જાણીએ કે કંઈ રીતે આપણને અનેક સમસ્યાઓથી બચાવે છે. તો મિત્રો જાણવા માટે અ લેકને અંત સુધી વાંચો. મોરપંખનું જેટલું મહત્વ ભારતના લોકો માટે છે તેવું કદાચ દુનિયાના અન્ય દેશો માટે નહીં હોય. એવું માનવામાં આવે છે કે મોર નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં સૌથી વધુ પ્રભાવકારી છે.

જો કે 20 મી સદીના ઉતરાર્ધમાં પશ્ચિમી દેશો મોરપંખને દુર્ભાગ્યનું ચિહન માને છે. પરંતુ જ્યારે તેમને મોરપંખની શુભતાનો અનુભવ થયો ત્યારે તેને શુભ ચિહન ના રૂપમાં સ્વકારવામાં આવ્યું.  જેમ ભારતમાં મોરપંખનું વિશેષ મહત્વ છે તેમ ગ્રીકમાં પણ લોકો મોરપંખને વિશેષ મહત્વ આપે છે. એટલે કે ગ્રીક માન્યતા અનુસાર જેની સો આંખ હતી, તેના દ્રારા મોરની રચના કરવામાં આવી છે. આ જ કારણે ગ્રીક લોકો મોરપંખ ને સ્વર્ગ, અને તારાઓની સાથે જોડે છે. હિન્દુ ધર્મમાં લોકો મોરપંખને દેવી લક્ષ્મી અને દેવી સરસ્વતીની સાથે જોડીને જોવે છે.

માતા લક્ષ્મીને આપણે સૌભાગ્ય, ધન ધાન્ય અને સુખ સમૃદ્ધી માટે પુજીએ છીએ. અને પુજાની વિધિમાં મોરપંખનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત એવું પણ કહેવામા આવે છે કે મોરપંખને જો બંસી સાથે જોડીને ઘરમાં રાખવામા આવે તો પરિવારિક સંબંધોમાં પ્રેમ વધે છે. આમ મોરપંખ જેટલું સુંદર અને આકર્ષક છે એટલું જ કામનું પણ છે. મોરપંખ તમારી દરેક સમસ્યાનું સમાધાન કરી શકે તેમ છે. એવું કહેવાય છે કે જ્યારે તમારી કુંડળી પર ગ્રહોનો અશુભ પ્રભાવ હોય ત્યારે તમારે મોરપંખ પર 21 વખત ગ્રહમંત્ર બોલી તેના પર પાણીના છાટા નાખો અને તેને એવી જગ્યા પર મૂકી દો. જ્યાંથી તે દેખાય. આર્થિક લાભ મેળવવા માટે તમારે કોઈ મંદિરમાં જઈને મોરપંખને રાધા-કૃષ્ણના મુકુટમાં લગાવો અને 40 દિવસ પછી તેને ઘરની તિજોરીમાં મૂકી દો.

ધનની આવક વધવા લાગશે અને સંતાનનું ભવિષ્ય સુધારશે. બાળકો પર ખરાબ નજર બહુ પડતી હોય છે. આથી આવી ખરાબ નજરથી બચવા માટે બાળકના ગાળામાં મોરપંખને કોઈ ચાંદીના તાવીજમાં બાંધી પહેરવો. જો બાળક ખુબજ રોતું હોય, કજિયાળું થઈ ગયું હોય, બહુ જીદ્દ કરતું હોય તો રૂમના પંખા પર  મોરપંખ મૂકવાથી તેમની આદતોમાં ઘણો ફેરફાર થઈ જાય છે. જો તમે તમારા દુશ્મનોના ત્રાસથી પરેશાન છો તો શનિવાર અથવા મંગળવારે એક મોરપંખ પર હનુમાનજીના મસ્તકનું સિંદુર લગાવો અને સવારે મોઢું ધોયા વગર તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. તે બધા જ દુશ્મનો દોસ્ત બની જશે.

ઘરના મુખ્ય દ્રાર પર જો મોરપંખને લગાડવામાં આવે તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા તેમજ વિવિધ જીવ-જંતુ ઘરમાં પ્રવેશ કરતાં નથી. આ માટે 3 મોરપંખ લગાવી તેમાં ‘ૐ દ્રારપાલાય નમઃ જાગ્રય સ્થાપયે સ્વાહા’ મંત્ર લખો અને નીચે ગણેશજીની મુર્તિ રાખો. એવું પણ કહેવામા આવે છે કે ઘરનાં અગ્નિ ખૂણામાં જો મોરપંખ લગાડવામાં આવે તો વાસ્તુદોષ ઠીક થઈ જાય છે. આ સિવાય ઘરના ઈશાન ખૂણામાં ભગવાન શ્રીકૃષ્ણના ફોટાની સાથે મોરપંખ લગાવો ઘરમાં સકારાત્મકતા ફેલાઈ જશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ 

3 thoughts on “માત્ર આ પીછું ઘરમાં આ જગ્યાએ રાખી દો… પછી જુઓ ચમત્કાર પૈસા એટલા વધશે કે સાંભળી નહિ શકો”

Leave a Comment