બગરંગી ભાઈજાન ફિલ્મની મુન્ની દેખાય છે આવી…  થોડા વર્ષોમાં જ આવી બદલાઈ ગઈ,  જુવો તસ્વીરો.

બગરંગી ભાઈજાન ફિલ્મની મુન્ની દેખાય છે આવી… થોડા વર્ષોમાં જ આવી બદલાઈ ગઈ, જુવો તસ્વીરો.

મિત્રો આપણે જોઈએ છીએ કે બોલીવુડમાં સમય સાથે ઘણા બધા બદલાવ આવતા હોય છે. તો આજે અમે તમને એક એવી ક એક્ટ્રેસ વિશે જણાવશું. સલમાન ખાનની આવેલી ફિલ્મ  બજરંગી ભાઈજાન વિશે તો લગભગ બધા જ જાણતા હશે. તેમાં મુન્નીના પાત્રને પણ સારી રીતે ઓળખતા હશો. કેમ કે આખું ફિલ્મ મુન્નીને પાકિસ્તાન પહોંચાડવા બાબતે જ હતું. પરંતુ આજે અમે તમને મુન્ની વિશે જણાવશું. આ ફિલ્મમાં મુન્નીનું પાત્ર ભજવનાર નાની આર્ટીસ્ટ હર્ષાલી મલ્હોત્રા છે. જેણે મુન્નીનું પાત્ર ખુબ જ બખૂબી નિભાવ્યું હતું.

View this post on Instagram

Blessings …🙏🙌🏻

A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) on

પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે હર્ષાલીએ મુન્નીની પાત્ર આ ફિલ્મમાં ભજવ્યું ત્યારે તે માત્ર 7 જ વર્ષની હતી. પરંતુ તેમ છતાં તેણે ખુબ જ શાલીનતા  સાથે આ રોલને નિભાવ્યો હતો. પરંતુ આજે હર્ષાલીની ઉંમર ચાર વર્ષ વધી ગઈ છે. એટલે કે હાલ હર્ષાલીની ઉમર 11 વર્ષની છે. પરંતુ આજે હર્ષાલીના દેખાવમાં ખુબ જ ફેરફાર થયા છે. જેને જોઇને કોઈ પણ વ્યક્તિ ચકિત બની જાય.

View this post on Instagram

Guess🤔… ready for what ??

A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) on

બજરંગી ભાઈજાન ફિલ્મમાં સલમાન ખાનની એક્ટિંગ દમદાર હતી, પરંતુ તેની સાથે મુન્નીના પાત્રને પણ લોકો દ્વારા ખુબ જ પ્રશંસા મળી હતી. કેમ કે આ ફિલ્મમાં મુન્નીની જે માસુમિયત બતાવવામાં આવી હતી અને તેની અદાકારી લોકોને ખુબ જ પસંદ આવી હતી અને લોકો તેના દીવાના બની ગયા હતા. બજરંગી ભાઈજાન ફિલ્મ બની તેને ચાર વર્ષ જેટલો સમયગાળો થયો છે. પરંતુ બજરંગી ભાઈજાન ફિલ્મની મુન્નીમાં ખુબ જ બદલાવ આવી ગયો છે.

કેમ કે આ ફિલ્મના શુટિંગ સમયે હર્ષાલી ઉર્ફ મુન્ની માત્ર સાત વર્ષની હતી. તે દેખાવે ખુબ જ માસુમ લાગતી હતી. પરંતુ મિત્રો હાલમાં એ માસુમ મુન્ની ખુબ જ સ્ટાઈલિશ જોવા મળે છે. સાથે સાથે સૌથી વધારે સોશિયલ મીડિયા પર પણ ખુબ જ એક્ટીવ જોવા મળે છે.

હર્ષાલી એ આ ફિલ્મ પહેલા પણ ઘણી સિરીયલોમાં કામ કરેલું છે. તે સિરીયલમાં ‘કબુલ હે, લૌટ આવો તુમ અને સાવધાન ઇન્ડિયાના પણ ઘણા એપિસોડમાં કામ કરેલું છે. પરંતુ હાલમાં એક મીડિયા રીપોર્ટ દ્વારા એવું જાણવામાં આવ્યું છે કે હર્ષાલી ટૂંક સમયની અંદર “નાસ્તિક” નામની એક ફિલ્મના પડદે આવી શકે, તેવી સંભાવના છે.

View this post on Instagram

Suggest me caption 🤔…. #sunday #relax #mood

A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) on

આવનારી નાસ્તિક ફિલ્મ હર્ષાલી માટે બીજી ફિલ્મ હશે. પરંતુ બજરંગી ભાઈજાન ફિલ્મને લઈને હર્ષાલીને બેસ્ટ ચાઈલ્ડ આર્ટીસ્ટનો સ્ક્રીન એવોર્ડ આપવામાં આવ્યો હતો.

સલમાન ખાનની બજરંગી ભાઈજાન ફિલ્મને કબીરસિંહ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં મુન્ની ભૂલથી ભારતમાં જ રહી જાય છે અને સલમાન ખાન મુન્નીને તેના પરિવાર સુધી પાકિસ્તાન લઈને જાય છે. તેની વચ્ચે આવતી અડચણોમાંથી પસાર થઈને સલમાન ખાન મુન્નીને તેના પરિવાર સુધી પહોંચાડે છે.

મિત્રો રીપોર્ટ અનુસાર એવું પણ જાણવા મળ્યું હતું કે, હર્ષાલી બજરંગી ભાઈજાનના ફિલ્મના સેટ પર જ્યારે ફ્રી હોય ત્યારે સલમાન ખાનના મોબાઈલ ફોનમાં બાર્બી વાળી ગેમ્સ રમતી. સાથે સાથે સલમાન ખાન સાથે પણ તે ટેબલ ટેનીસ રમતી જોવા મળેલી.

ત્યાર બાદ એવું પણ જાણવા મળ્યું હતું કે જ્યારે સલમાન ખાનના એક્શન સીન હોય કે કોઈ ઈમોશનલ સીન હોય તો મુન્ની ત્યાં સેટ પર રડી પડતી હતી. કેમ કે તેની ઉંમર ખુબ જ નાની હોવાના કારણે તે અમુક પરિસ્થિતિમાં ડરી જતી.

પરંતુ આવા સમયે સલમાન ખાન અને કબીર બંને એ વાતનું ધ્યાન રાખતા હતા કે હર્ષાલીને કોઈ કામમાં વ્યસ્ત રાખવી. મુન્નીના પાત્ર માટે 5 હજાર બાળકો માંથી હર્ષાલીને પસંદ કરવામાં આવી હતી. જેણે પોતાના કિરદારને ખુબ જ બખૂબી નિભાવ્યો. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે હર્ષાલીના કરિયરની શરૂઆત કૃતિ સેનન સાથે એક એડથી થઈ હતી.

View this post on Instagram

Today’s look 🙋‍♀️….@Harshaalimalhotra

A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) on

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment