આ ખાસ અંગ વાળી છોકરી સાથે થાય તો… જીવનમાં થાય આવો ચમત્કાર.. જાણો કયું અંગ છે તે?

આ ખાસ અંગ વાળી છોકરી સાથે થાય તો… જીવનમાં થાય આવો ચમત્કાર.. જાણો કયું અંગ છે તે?

આ ખાસ અંગ વાળી છોકરી સાથે થાય તો… જીવનમાં થાય આવો ચમત્કાર.. જાણો કયું અંગ છે તે?

મિત્રો લગ્ન એક એવો અતૂટ સબંધ છે જેમાં બે આત્માઓનું મિલન થાય છે. હિંદુધર્મમાં લગ્ન એટલે બે વ્યક્તિ વચ્ચે લગ્ન થવા નહિ પરંતુ બે આત્માઓ વચ્ચે લગ્ન થાય છે તેવું મનાય છે. એટલે કે લગ્ન એટલે બે આત્માના વિવાહ, સાત જન્મો સુધીનો સાથ હોય છે. લગ્ન બાદ એક પત્નીનું નસીબ પતિ માટે અને પતિનું નસીબ પત્ની માટે કારગર હોય છે. તો મિત્રો હવે તમે જો કોઈ એવી છોકરી સાથે લગ્ન કરો જે ખુબ જ ભાગ્યશાળી છે તો સમજી લો કે તમારી તો લોટરી લાગી ગઈ.

હવે મિત્રો સવાલ એ થાય કે એ કંઈ રીતે ખબર પડે કે કોઈ છોકરી તમારા માટે ભાગ્યશાળી છે કે નહિ ! તો આજે અમે તમને તે જ વાત પર જણાવશું કે કંઈ રીતે તમે કોઈ છોકરીના શરીરના અંગો પરથી જાણી શકો કે કોઈ છોકરી ભાગ્યશાળી છે કે નહિ. તમે છોકરીના અંગોના આકાર પરથી જાણી શકો છો કે છોકરી કેટલી ભાગ્યશાળી છે અને મિત્રો આવી ભાગ્યશાળી છોકરી જેની સાથે પણ લગ્ન કરે છે તેનું તો નસીબ જ ચમકી જાય છે. માટે આ  લેખને અંત સુધી અવશ્ય વાંચજો.

સૌથી પહેલા આવે છે આંખ. તો મિત્રો જે મહિલાઓની આંખો સામાન્યથી થોડી વધારે મોટી હોય છે તે મહિલાઓ દેખાવમાં તો સુંદર હોય જ છે પરંતુ તે પોતાના પતિ માટે પણ એટલી જ લક્કી હોય છે. આવી મહિલાઓ પોતાના પતિને ખુબ પ્રેમ કરે છે અને પોતાના પતિ પર ખુબ ભરોસો પણ કરતી હોય છે. તેમજ ક્યારેય તે પોતાના પતિને દગો નથી આપતી. આ ઉપરાંત આ મહિલા જે ઘરમાં જાય છે ત્યાં ધનની વર્ષા થાય છે.

બીજું જે મહિલાના લાંબા વાળ હોય છે તે મહિલા પણ ખુબ જ ભાગ્યશાળી હોય છે અને ખાસ કરીને તે પોતાના પતિ માટે ખુબ જ ભાગ્યશાળી હોય છે. આવી મહિલાઓના લગ્ન જે પુરુષ સાથે થાય છે તેનું તો જીવન જ બદલાઈ જાય છે. તેના જીવનમાં ધનની કોઈ કમી નથી રહેતી. તમે ધનના દેવી માતા લક્ષ્મીના ફોટોમાં જોયું હશે કે તેમની દરેક ફોટોમાં તેમના વાળ લાંબા હોય છે. બસ આ જ રીતે લાંબા વાળ વાળી મહિલાઓ પણ ભાગ્યશાળી સાબિત થાય છે.

ત્રીજુ અંગ છે છોકરીઓની આંગળીઓ. જે છોકરીઓની આંગળીઓ લાંબી હોય છે તેને બુદ્ધિમાન માનવામાં આવે છે. આવી છોકરીઓને અભ્યાસમાં ખુબ રૂચી હોય છે તેમજ તે પૈસાનો ખર્ચ પણ ખુબ સમજી વિચારીને કરતી હોય છે અને તે ક્યારેય પૈસાનો વ્યય નથી કરતી. આવી છોકરીઓ હંમેશા એવું વિચારતી હોય છે કે પૈસામાં વૃદ્ધિ કંઈ રીતે કરી શકાય. તો તેના આ ગુણોના કારણે આવી છોકરીઓ જેની સાથે પણ લગ્ન કરે છે તેના માટે ભાગ્યશાળી સાબિત થાય છે.

ચોથું અંગ છે નાક કે જેના પરથી તમે જાણી શકો છો કે છોકરી ભાગ્યશાળી છે કે નહિ. મિત્રો તમને જણાવી દઈએ કે જે છોકરીઓનું નાક લાંબુ હોય છે તે ખુબ જ શાંત સ્વભાવની હોય છે. તે ક્યારેય ઝગડો કે દલીલો નથી કરતી જેથી ઘરમાં શાંતિ જળવાઈ રહે છે. આવી મહિલાઓનો મગજ સામાન્ય મહિલાઓ કરતા વધારે તેજીથી કામ કરતો હોય છે. આવી છોકરીઓ પૈસા ખર્ચ કરે છે પરંતુ તેમના દ્વારા ખર્ચ કરાયેલું ધન ક્યારેય વ્યર્થ નથી જતું.

પાંચમું અંગ છે પહોળું કપાળ. જે મહિલાનું કપાળ પહોળું હોય છે તે મહિલાઓ ધનને આકર્ષિત કરનારી હોય છે. એટલું જ નહિ પરંતુ આવી છોકરીઓ જે ઘરમાં જન્મ લે છે તો તેના જન્મ બાદ તેના પિતાની પૈસા કમાવવાની ગતિમાં પણ વધારો થવા લાગે છે અને લગ્ન થયા બાદ કંઈક આવું જ તેના પતિ સાથે પણ થાય છે. આવી મહિલા પોતાના પતિની દરેક ઈચ્છાનું ધ્યાન રાખે છે અને તેને પ્રેમ પણ કરતી હોય છે.

મિત્રો આ વાતોનો ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ કરાયેલો છે માટે કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો કે લગ્ન માટે તમે છોકરીની આ વસ્તુઓને પણ  ધ્યાનમાં રાખશો કે માત્ર સુંદરતાના કારણે જ છોકરીને પસંદ કરશો ?

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment

error: Content is protected !!