આ ફોટોમાં શોધો કંઈ જગ્યાએ બેઠો છે દીપડો, શોધીને જણાવો કોમેન્ટ બોક્સમાં.

મિત્રો આજના સમયમાં સોશિયલ મીડિયા એક એવી વસ્તુ થઇ ગઈ છે કે લોકો તેનાથી દુર નથી રહી શકતા. તો તેવામાં રોજ સોશિયલ મીડિયા પર દુનિયાભરની અલગ અલગ નવી નવી વસ્તુઓ રોજ ટ્રેન્ડમાં આવતી હોય છે. તેવામાં ઘણી ખબરોમાં સારા સમાચાર આવતા હોય છે, તો ઘણી વાર નિંદાને પાત્ર ખબરો પણ આવતી હોય છે.

તો ઘણી વાર લોકોને વાયરલ થયેલા ફોટામાં સિક્રેટ પણ શોધવું પડતું હોય છે. તો તેવા અનેકો મેસેજ, ફોટો અને વિડીયો વાયરલ થતા હોય છે. તો આજે અમે પણ તમને એક એવી અદ્દભુત પોસ્ટ વિશે જણાવશું. જે તમારા માટે એક પડકાર સમાન સાબિત થશે. જો તમે પણ બુદ્ધિજીવી છો તો આ લેખમાં રહેલા ફોટામાંથી એક વસ્તુ શોધવાની છે. તો ચાલો જાણીએ શું છે આખી બાબત વિશે વિસ્તારથી.

મિત્રો હાલમાં જ સોશિયલ મીડિયા પર એક નવો ફોટો વાયરલ થયો છે. જેને સોશિયલ મીડિયા પર ખુબ જ ધમાલ મચાવી છે. એ ફોટામાં એક વસ્તુનો ઉકેલ કાઢવાનો છે. જે દરેક લોકો માટે એક ચેલેન્જ વાળું કામ છે. આ ફોટામાં એક જગ્યા પર દીપડો બેઠેલો છે. તે ફોટામાં કંઈ જગ્યા પર છે તે શોધવો ખુબ જ મુશ્કેલ કામ છે. તો આ ફોટાને એક ચેલેન્જના રૂપમાં લેવામાં આવ્યો છે. પરંતુ સોશિયલ મીડિયા પર આ ફોટામાં દીપડો શોધવામાં લગભગ મોટાભાગના લોકો નિષ્ફળ રહ્યા છે. તો આ ફોટામાં તમે એવી કોશિશ કરો કે તમને પણ દીપડો જોવા મળે.

આ ફોટાને ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે અને શેર કરનાર વ્યક્તિનું નામ છે બેલ્લા લેક. બેલ્લા લેક આ ફોટોને પોસ્ટ કરતા તેના કેપ્શનમાં લખે છે કે, “કોઈએ મને આ ફોટો મોકલ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે, તેમાં છુપાયેલો દીપડો ક્યાં છે એ શોધી બતાવો. પરંતુ મેં આ ફોટામાં જોયું અને મને ન મળ્યો. પરંતુ હું આ વાતને એક મજાક જ સમજતી રહી. શું તમે પણ દીપડો આ ફોટામાં જોઈ શકો છો ?”

સમાન્ય રીતે આપણે જોઈએ તો દીપડો એક શરમાળ સ્વભાવનું પ્રાણી છે. તેના કારણે દીપડો ઘણી આવર આપણી નજર સમક્ષ હોય તો પણ કેમોફ્લાઝ રંગના કારણે નજરમાં આવતું નથી. પરંતુ જ્યારે આ ફોટો ટ્વીટર પર શેર થયો અને લોકોની નજરમાં આવ્યો ત્યારે બધા પાસે માત્ર પ્રશ્ન જ હતો. પરંતુ તેનો કોઈ પાસે જવાબ ન હતો. બધા લોકો ખુબ જ મહેનત કરતા હતા પરંતુ તેનો કોઈ નિષ્કર્ષ આવ્યો નહિ. તો તમે પણ થોડી આંખને સુક્ષ્મ બનાવો અને શોધો કે આ ફોટોમાં દીપડો ક્યાં છે ? કોમેન્ટ કરીને ખાસ જણાવો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment