જો તમારી પાસે 2 રૂપિયાનો આ સિક્કો હોય, તો આવી રીતે કમાઈ શકો છો લાખો રૂપિયા… જાણો તેની પ્રોસેસ અને વેંચવાની ટેકનીક…

જો તમે ઘરે બેઠા જ કંઈ પણ કર્યા વગર પૈસા કમાવવા ઇચ્છતા હો તો આજે એક ખુબ જ સારા એવા મોકા વિશે જણાવશું. જેના દ્વારા તમે ફક્ત 2 રૂપિયા આપીને 5 લાખ રૂપિયા કમાઈ શકો છો. સૌથી કમાલની વાત એ છે કે તમારે ક્યાંય જવાની પણ જરૂર નહિ રહે અને કોઈ પણ વ્યક્તિ આ રીતે પૈસા કમાઈ શકે છે.

આપણે ઘણી વાર એવી ખબરો વાંચતા હોઈએ છીએ કે, એક સિક્કાના બદલામાં લાખો રૂપિયા મળી રહ્યા છે. શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે એ સિક્કા કોણ ખરીદે છે ? પરંતુ તમને જણાવી દઈએ કે શોખ ખુબ જ મોટી વસ્તુ છે અને એન્ટિક વસ્તુઓ એકઠી કરવામાં પણ અલગ મજા આવે છે.તો આવા શોખ વાળા લોકોની આ દુનિયામાં કોઈ કમી નથી. આવા લોકો પાસે પહેલાથી જ એન્ટિક વસ્તુઓનું કલેકશન છે. જો તમારી પાસે પણ જુના સિક્કા છે તો તમને પણ તેના બદલામાં લાખો રૂપિયા મળી શકે છે.

જો તમારી પાસે તિજોરીમાં કે પર્સમાં 2 રૂપિયાનો સિક્કો સન 1994, 1995, 1997 અને 2000 ની સિરીઝમાં બનેલો છે, તો તમારી ફટાફટ 5 લાખ રૂપિયાની કમાણી થઈ જશે. આ સિક્કાની માંગ ખુબ જ વધુ છે. આ સિક્કા માટે લોકો લાખો રૂપિયા આપવા માટે તૈયાર છે. અમે તમને આ સિક્કાથી કમાણી કરવાની રીત જણાવશું. માટે અંત સુધી જરૂર વાંચો.

કેવી રીતે વેંચવાનો છે સિક્કો : જો તમારી પાસે 2 રૂપિયાનો સિક્કો છે તો તમે એડ પ્લેટફોર્મ ક્વિકર(Quikr) પર તેને વેંચી શકો છો. આ વેબસાઈટ પર આ દુર્લભ સિક્કો ખરીદનાર મોટી રકમ આપી રહ્યા છે. 2 રૂપિયાનો સિક્કો વેંચવા માટે તમારે સૌથી પહેલા ક્વિકર પર સેલર તરીકે પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે.ત્યાર બાદ તમારે સિક્કાના ફોટો ક્લિક કરીને અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વેબસાઈટ તમારા દ્વારા આપવામાં આવેલી જાણકારીને વેરીફાઈ કરશે.

એક્સ્ટ્રા કમાણી માટે : આ વેબસાઈટ પર 2 પ્રકારના વિકલ્પ છે. કોઈન ખરીદવા માટે અત્યારે ખરીદો અને વેંચવા માટે ઓફર કરો. આ કોઈન વેંચવા માટે તમારે Make a Offer પર ક્લિક કરવું પડશે. તમારે તમે સિક્કાનો એક ફોટો ક્લિક કરો અને અપલોડ કરો. ત્યાર બાદ ખરીદનાર સીધો તમારો સંપર્ક કરશે.

આ રીતે તમે પોતાનો સિક્કો વેંચી શકો છો. તમને કેટલા રૂપિયા મળશે તે જુના સિક્કાના શોખીનો પર નિર્ભર કરે છે. ક્યારેક ક્યારેક દુર્લભ સિક્કાની નક્કી કરેલ કિંમત કરતા પણ વધુ રૂપિયા મળવાની સંભાવના રહે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment