સંપત્તિ મેળવવાનો અચૂક અને નિશ્ચિત રસ્તો છે તુલસી, જે તમારી બધી જ સમસ્યાઓ કરશે દૂર..

આપણાં હિંદુશાસ્ત્રમાં તુલસીને ખુબ જ પવિત્ર અને સ્વાસ્થય વર્ધક માનવામાં આવે છે. તુલસીનો છોડ ઘરના આંગણે રાખવાથી અનેક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. ઘરની શોભા વધારવા માટે તુલસી એક પવિત્ર છોડ છે.

જેમ અગાઉ કહ્યું તેમ હિંદુશાસ્ત્રોએ એવા ઘણા ઉપાયોનો ઉલ્લેખ કર્યો છે, જે તમારા જીવનમાં પૈસાથી સંબંધિત અનેક સમસ્યાઓ દૂર કરે છે. હિંદુશાસ્ત્રોમાં જીવન અને સંપત્તિમાં લાભ મળે તે માટે ઘણા ઉપાયો કરવામાં આવ્યા છે. હિંદુધર્મમાં આવા જ થોડા ઘણા પગલાં છે, જે ખુબ જ મુશ્કેલ છે અને આવા કેટલાક પગલાઓનો ઉલ્લેખ આપણાં હિંદુધર્મમાં પણ કરવામાં આવ્યો છે. જે ખુબ જ સરળ અને સહેલા છે. તે એવા પગલાં છે જે કોઈપણ અભણ, અજાણ વ્યક્તિ પણ ખુબ જ સરળતાથી સમજી શકે છે.આવા પગલાં જેટલા સરળ છે, એટલા જ પ્રભાવશાળી પણ છે. તેની અસર ખુબ જ ઝડપથી થાય છે. આજે અમે તમને એક એવી જ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે કરવા પછી તમારા જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે. અમે તમને જણાવીએ છીએ એવા પગલાં વિશે, જે તમારે તુલસીના પાંદથી કરવાના છે. પરંતુ આ પગલા ભરતા પહેલાં, ચાલો તમને જણાવીએ દઈએ કે આ ઉપાયના ફળ કેવી રીતે પ્રાપ્ત થાય.

તુલસીના આ અચૂક ઉપાયો ખુબ જ ફળદાયક છે. તુલસીના પાનનો આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખૂબ ખુશ થાય છે અને તેના ભક્તો પર ધન વરસાવે છે. તમારી આર્થિક પરિસ્થિતિમાં સુધારો ચોક્કસપણે આ ઉપાય દ્વારા સુનિશ્ચિત થાય છે. જો તમને જીવનમાં કારકિર્દી અને વ્યવસાય સંબંધિત કોઈ સમસ્યા છે, તો તે પણ તેનાથી દૂર થઈ જશે.

ચાલો હવે જણાવી દઈએ કે તમારે શું કરવું જોઈએ. કોઈ પણ સવારે બ્રહ્મમુહુર્તમાં તમારે ઉઠવાનું અને પછી તુલસીના અગિયાર પાંદ તોડી લો. ત્યાર બાદ આ પાંદ તોડતા પહેલાં તુલસીમાતા સામે બે હાથ જોડીને ક્ષમા માંગો અને પછી જ પાનને તોડો. ધ્યાનમાં રાખો કે પાંનના ક્યાંય પણ ટુકડા થવા ન જોઈએ. હવે, આ અગિયાર પાનને શુદ્ધ પાણીથી ધોઈ નાખો અને નાના નાના ટુકડા કરો. હવે આ ટુકડાઓને ઘરના એ વાસણમાં મૂકી દો, જેમાં તમે લોટ રાખો છો. પછી આ લોટનો ઉપયોગ કરવાથી, થોડા જ દિવસોમાં તમે ઘરમાં ફેરફારો જોશો.

આ ઉપાયના સંદર્ભમાં કેટલીક વસ્તુઓની વિશેષ કાળજી લેવી પડે છે. રવિવાર અને એકાદશીના દિવસે આ ઉપાય ક્યારેય કરવો નહીં. આ દિવસે તુલસીના પાન તોડવું ખુબ અશુભ માનવામાં આવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

 

Leave a Comment