મહાત્માજીએ કર્યો 17 ઊંટની સમસ્યાનો ઉકેલ.- મોરારિબાપુનો વખનાયેલો પ્રસંગ.
મહાત્માજીએ ૧૭ ઊંટનો ત્રીજોભાગ , છઠ્ઠો ભાગ, અને નવમો ભાગ ચતુરાઈ પૂર્વક પાડ્યો. પૂરી દુનિયામાં રામ કથાકાર તરીકે નામના મેળવનાર મોરારીબાપુ એક આગવું વ્યક્તિત્વ ધરાવે છે. તે રામકથા દરમિયાન અવનવા ઉદાહરણો આપી રામકથા સંભાળનાર શ્રોતાઓને રામકથા સિવાય પણ સામાજિક જીવન તેમજ સમાજના અવનવા પહેલુઓનું જ્ઞાન પણ આપે છે. તેમની આ ખ્સીયાતને કરને તેમણે લગભગ … Read moreમહાત્માજીએ કર્યો 17 ઊંટની સમસ્યાનો ઉકેલ.- મોરારિબાપુનો વખનાયેલો પ્રસંગ.